• હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Saturday, October 3, 2026
  • Login
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

પ્રિન્સ ઈંગ્લિશ મીડિયમ સ્કુલનો વિદ્યાર્થી પવનક્ષ ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ કલબમાં પસંદગી પામ્યો

શાળાનાં ચેરમેન આત્મારામભાઈ પરમારે પવનક્ષનું સન્માન કર્યું

aaspassdaily by aaspassdaily
2023-03-17 11:58:42
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

ભાવનગર, તા.૧૭

સુરત રાંદેર રોડ પર આવેલ માસમા ગામ ખાતેની પ્રિન્સ ઈંગ્લિશ મીડિયમ સ્કુલનો વિદ્યાર્થી પવનક્ષ પટેલે ઓસ્ટ્રેલીયામાં ગુજરાતનું નામ રોશન કર્યું છે. ઓસ્ટ્રેલીયાના મેલ્બોર્ન જીલોગ ખાતે સાઉથ બેરોહની ક્રિકેટ કલબમાં પવનક્ષ પટેલની પસંદગી થઈ છે. કલબની પ્રવેશની પહેલી મેચમાં પ્રથમ દડે જ પવનક્ષે વિકેટ લીધી હતી ત્યારબાદ સમ્રગ મેચ દરમિયાન ૪૫ રન આપી ૧૧ વિકેટ ઝડપી હતી જેનો સ્ટ્રાઈક રેટ ૧૩ઃ૦ હતો જે સર્વશ્રેષ્ઠ હતો આથી પવનક્ષને મેચ ઓફ ધ મેચનો એવોર્ડ પ્રાપ્ત થયો હતો. આગામી ઓકટોબર માસમાં ઓસ્ટ્રેલીયાના મેલબોર્નમાં રમાનારી ટુર્નામેન્ટમાં તેની ફરી પસંદગી થઈ છે.

આ અવસરે ટ્રસ્ટનાં ચેરમેન અને પૂર્વ કેબિનેટ મંત્રી આત્મારામભાઈ પરમારે તેનું સ્વાગત કરી અન્ય વિદ્યાર્થીઓને અભ્યાસ સાથે ખેલકૂદમાં પણ આગળ વધવા પ્રોત્સાહન આપ્યું હતું. આ કાર્યક્રમમાં મધુબેન, લંડનથી રીનાબેન, પ્રદીપકુમાર, સરિનકુમારી, મહેન્દ્રભાઈ ચૌહાણ, કેમ્પસ ડાયરેકટર અર્ચનાબેન રાવલ, પ્રાથમિક વિભાગના આચાર્ય સુરેશ ગરિકીના તથા માધ્યમિક વિભાગના આચાર્ય કમલેશ પટેલ વિગેરે હાજર રહ્યા હતા.

Previous Post

ભાવનગરમાં સવારે ધુમ્મસની ચાદર છવાતાં હિલ સ્ટેશન જેવો માહોલ, વિઝિબિલિટી ઘટી જતાં વાહન ચલાવવા હેડલાઈટ ઓન રાખવી પડી

Next Post

ફરી વધી રહ્યા છે કોરોના કેસ: કેન્દ્ર સરકારનું વધ્યું ટેન્શન : ગુજરાત, મહારાષ્ટ્ર સહિત 6 રાજ્યોમાં ઍલર્ટ

aaspassdaily

aaspassdaily

Related News

લવલીનાએ બોક્સિંગમાં ચીની ખેલાડીને હરાવી ગોલ્ડ જીત્યો
આંતરરાષ્ટ્રીય

લવલીનાએ બોક્સિંગમાં ચીની ખેલાડીને હરાવી ગોલ્ડ જીત્યો

October 2, 2026
3000 કરોડના ડ્રગ્સ સાથે 5 પાકિસ્તાની પકડાયા!
તાજા સમાચાર

ત્રણ હજાર કરોડના ડ્રગ્સ સાથે પકડાયેલા પાંચ પાકિસ્તાની 13મી સુધી રિમાન્ડ પર

October 2, 2026
ફ્લાયદુબઈ ઘટના બાદ પાઇલટની સુરક્ષા પર ઊઠ્યા સવાલ
તાજા સમાચાર

ફ્લાયદુબઈ ઘટના બાદ પાઇલટની સુરક્ષા પર ઊઠ્યા સવાલ

October 2, 2026
Next Post
ફરી વધી રહ્યા છે કોરોના કેસ: કેન્દ્ર સરકારનું વધ્યું ટેન્શન : ગુજરાત, મહારાષ્ટ્ર સહિત 6 રાજ્યોમાં ઍલર્ટ

ફરી વધી રહ્યા છે કોરોના કેસ: કેન્દ્ર સરકારનું વધ્યું ટેન્શન : ગુજરાત, મહારાષ્ટ્ર સહિત 6 રાજ્યોમાં ઍલર્ટ

પ્રેમ લગ્નમાં દીકરીના માતા-પિતાની સહી ફરજિયાતનો કાનૂન બનાવો : વિધાનસભામાં માંગ

પ્રેમ લગ્નમાં દીકરીના માતા-પિતાની સહી ફરજિયાતનો કાનૂન બનાવો : વિધાનસભામાં માંગ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In