Tuesday, March 24, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

રાજ્યભરની જેલમાં ગૃહ વિભાગના દરોડા, જેલમાંની જલસા પાર્ટીઓ રડારમાં?

ગાંધીનગર ખાતે ગૃહરાજ્યમંત્રીની અધ્યક્ષતામાં મળેલ બેઠક પૂર્ણ થયા બાદ સાગમટે દરોડા

aaspassdaily by aaspassdaily
2023-03-25 10:07:02
in તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

ગાંધીનગર પોલીસ ભવન ખાતે ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં બેઠક મળી હતી. જે બેઠકમાં ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ, DG સહિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા ત્યારે બેઠક બાદ એકાએક રાજ્યની તમામ જેલમાં સાગમટે દરોડા પડ્યા હતા.
ગુજરાતની તમામ જેલોમા દરોડા પાડવામાં આવ્યા છે. ગાંધીનગર પોલીસ ભવનમાં બે કલાકથી વધુ સમય સુધી ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીની મિટિંગ ચાલી જેમાં મોટાભાગના સિનિયર આઇપીએસ સહિત ગૃહ સચિવ પણ હાજર હતા. ગુજરાતની તમામ જેલોમાં દરોડા ચાલુ છે, અનેકના પટ્ટા ઉતરી જાય તો નવાઇ નહી. રાજકોટ, જામનગર, જૂનાગઢ, મહેસાણા, વડોદરા, સાબરમતી, પાલનપુર સહિતની જેલો પર દરોડા પડ્યા છે. ગૃહમંત્રી હર્ષ સંઘવીની ત્રિનેત્ર રૂમમાંથી સતત નજર છે. તમામ જેલો પર સ્થાનિક પોલીસની કાર્યવાહી કરવા આદેશ આપ્યો છે. પોલીસ બોડી વોર્ન કેમેરા સાથે અંદર તપાસ કરી રહી છે.

Previous Post

કોંગ્રેસના આક્રમક મૂડ: સોમવારથી આંદોલન

Next Post

ગેસ સિલિન્ડર પર વધુ એક વર્ષ મળશે સબસિડી: 9.59 કરોડ પરિવારને મોદી સરકારે આપી રાહત

aaspassdaily

aaspassdaily

Related News

બજેટમાં 6 મોટી જાહેરાતો કરી શકે છે સીતારમણ
તાજા સમાચાર

આજે લોકસભામાં રજૂ થશે કોર્પોરેટ કાયદા સુધારા બિલ

March 23, 2026
સબ્સીડાઈઝ LPG સિલિન્ડરની માંગનો રેકોર્ડ સર્જાયો
તાજા સમાચાર

14.2 કિલોના બદલે હવે 10 કિલોના ગેસ સિલિન્ડર માટે વિચારણા

March 23, 2026
અમદાવાદમાં આજથી ચાર દિવસ ગાજવીજ સાથે વરસાદની આગાહી
તાજા સમાચાર

ભારતના ૧૫ રાજ્યોમાં પાંચ દિવસ વરસાદ અને વાવાઝોડાનું એલર્ટ

March 23, 2026
Next Post
ગેસ સિલિન્ડર પર વધુ એક વર્ષ મળશે સબસિડી: 9.59 કરોડ પરિવારને મોદી સરકારે આપી રાહત

ગેસ સિલિન્ડર પર વધુ એક વર્ષ મળશે સબસિડી: 9.59 કરોડ પરિવારને મોદી સરકારે આપી રાહત

કેંદ્રીય કર્મચારીઓને મોંઘવારી ભથ્થામાં 4 ટકાનો વધારો

કેંદ્રીય કર્મચારીઓને મોંઘવારી ભથ્થામાં 4 ટકાનો વધારો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.