Friday, July 4, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર રાજકોટ

રાજકોટમાં 5 લાખની લાંચ લેનાર DGFTના અધિકારીએ કર્યો આપઘાત

ગઈકાલે રૂ.5 લાખની લાંચ લેતા રંગેહાથે ઝડપાયેલા રાજકોટના ફોરેન ટ્રેડના જોઈન્ટ DGFT જવરીમલ બિશ્નોઇએ ઓફિસની બિલ્ડિંગ પરથી છલાંગ લગાવીને જીવન ટૂંકાવ્યું છે.

aaspassdaily by aaspassdaily
2023-03-25 11:48:21
in રાજકોટ
Share on FacebookShare on Twitter

રાજકોટમાં લાંચ કેસમાં ઝડપાયેલા DGFTના અધિકારીએ આપઘાત કરી લેતા હડકંપ મચી ગયો છે. અધિકારીએ છઠ્ઠા માળેથી છલાંગ લગાવીને જીવન ટૂંકાવ્યું છે. મહત્વનું છે કે, રાજકોટમાં ડાયરેક્ટર જનરલ ઓફ ફોરેન ટ્રેડની ઓફિસના ટોચના અધિકારી રૂપિયા 5 લાખની લાંચ લેતા રંગેહાથ ઝડપાયા હતા. મળતી માહિતી અનુસાર, રાજકોટના ફોરેન ટ્રેડના જોઈન્ટ DGFT જવરીમલ બિશ્નોઇએ ઓફિસની બિલ્ડિંગના છઠ્ઠા માળેથી છલાંગ લગાવી આપઘાત કરી લીધો છે. હાલ તેમના મૃતદેહ રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. હાલ સમગ્ર મામલે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. ગઈકાલે રાજકોટમાં ડાયરેક્ટર જનરલ ઓફ ફોરેન ટ્રેડ જોઈન્ટ DGFT જવરીમલ બિશ્નોઇ રૂપિયા 5 લાખની લાંચ લેતા રંગેહાથ ઝડપાયા હતા.

Previous Post

અમૃતપાલ દિલ્હીમાં : ISBT બસ સ્ટેન્ડ પર નજરે જોયાની આશંકા

Next Post

સાઉથ ઇન્ડિયન ફિલ્મ દસરાના પ્રચાર માટે અમદાવાદમાં આવેલ એક્ટર નાનીનું અમદાવાદીઓએ ઉષ્માભેર સ્વાગત કર્યું

aaspassdaily

aaspassdaily

Related News

રાજકોટમાં સિટી બસચાલકે વાહનોને અડફેટે લીધાં, 3ના મોત
તાજા સમાચાર

રાજકોટમાં સિટી બસચાલકે વાહનોને અડફેટે લીધાં, 3ના મોત

April 16, 2025
દક્ષિણ આફ્રિકામાં રોડ એક્સિડન્ટમાં  20 લોકોના મોત
તાજા સમાચાર

રાજકોટમાં હિટ એન્ડ રન: 100-120ની સ્પીડે આવતી કારે 3ને અડફેટે લીધા: વૃદ્ધનું મોત

March 17, 2025
રાજકોટના એટ્લાન્ટિસ બિલ્ડિંગમાં ભીષણ આગ, ત્રણ ડિલિવરી બોયના મોત
તાજા સમાચાર

રાજકોટના એટ્લાન્ટિસ બિલ્ડિંગમાં ભીષણ આગ, ત્રણ ડિલિવરી બોયના મોત

March 15, 2025
Next Post
સાઉથ ઇન્ડિયન ફિલ્મ દસરાના પ્રચાર માટે અમદાવાદમાં આવેલ એક્ટર નાનીનું અમદાવાદીઓએ ઉષ્માભેર સ્વાગત કર્યું

સાઉથ ઇન્ડિયન ફિલ્મ દસરાના પ્રચાર માટે અમદાવાદમાં આવેલ એક્ટર નાનીનું અમદાવાદીઓએ ઉષ્માભેર સ્વાગત કર્યું

UP Vs MI: ઈ સી વોંગે હેટ્રિક લઈને રચ્યો ઈતિહાસ, બેટ્સમેનોને પેવેલિયનનો રસ્તો બતાવ્યો

UP Vs MI: ઈ સી વોંગે હેટ્રિક લઈને રચ્યો ઈતિહાસ, બેટ્સમેનોને પેવેલિયનનો રસ્તો બતાવ્યો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.