Thursday, August 6, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

આવશ્યક દવાઓના ભાવ 12% વધી જશે

પેઈનકિલર-એન્ટીબાયોટીક-હૃદયરોગ સહિતના 27 રોગની સારવારમાં ઉપયોગી દવાઓ મોંઘી થશે

cradmin by cradmin
2023-03-28 12:37:07
in તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

તા.1 એપ્રિલથી દેશમાં આવકવેરાની શેરબજાર અને મ્યુચ્યુઅલ ફંડ રોકાણ સહિતના ક્ષેત્રોમાં મોટા ફેરફાર થઈ રહ્યા છે તો સાથોસાથ આવશ્યક દવાઓના ભાવો પણ મોટો વધારો થશે. ખાસ કરીને પેઈન કિલર- એન્ટીબાયોટીક અને હૃદયરોગ સંબંધી દવાઓ મોંઘી બનશે.
એક તરફ ફુગાવાના મારથી રસોડા સહિત ઘરના સંચાલનોનો ખર્ચ વધી રહ્યો છે તે સમયે આ વધારાનો માર પડશે. સરકારે દવા ઉત્પાદકોને જથ્થાબંધ ફુગાવાના વાર્ષિક આંકડાના આધારે નવા ભાવને મંજુરી આપી છે. જે 2022ના વર્ષમાં 12થી13નો રહ્યો છે અને નેશનલ ફાર્માસ્યુટીકલ પ્રાઈસીઝ ઓથોરીટી એ આ અંગે ગઈકાલે એક જાહેરનામુ બહાર પાડી દીધુ છે.
384 જેટલી બેઝીક દવા જે 27 પ્રકારના રોગોમાં 900 જેટલી દવાઓના ફોર્મ્યુલેશનમાં મદદરૂપ છે તેના ભાવ વધશે. જયારે નોન શેડયુલ ડ્રગ જે ભાવ કંટ્રોલની બહાર છે. તેમાં દર વર્ષે 10-12% જેટલો વધારો નિયમીત થતો જ રહે છે. સામાન્ય રીતે જથ્થાબંધ ફુગાવાના આધારે 1-2% જેટલો ભાવવધારો મંજુર કરાય છે. દવા ઉત્પાદનની દલીલ છે કે ચાઈનાથી કાચામાલની આયાત ઘટતા અને એકલિયા બજારોમાંથી મોંઘી આયાત રૂપિયો ઘસાતા અને ઉત્પાદન ખર્ચ વધતા આ ભાવવધારો જરૂરી બન્યો છે.

Previous Post

પ્રોવિડન્ટ ફંડ ઉપર 8.15% વ્યાજ : કેન્દ્રની મંજૂરી

Next Post

રાહુલ ગાંધીને માફી માગવા સમજાવાયા હતા પણ ન માન્યા અને…

cradmin

cradmin

Related News

2000થી વધુના પેમેન્ટ પર ચાર્જનો નિયમ વેપારીઓ, મોટા વ્યવસાયિક સંસ્થાનો માટે છે: સંજય મલ્હોત્રા
તાજા સમાચાર

2000થી વધુના પેમેન્ટ પર ચાર્જનો નિયમ વેપારીઓ, મોટા વ્યવસાયિક સંસ્થાનો માટે છે: સંજય મલ્હોત્રા

August 6, 2026
ઉત્તર કેરોલિનમાં એક ઘરમાં ફાયરિંગની ઘટનામાં અનેક લોકોના મોતની આશંકા
આંતરરાષ્ટ્રીય

ઉત્તર કેરોલિનમાં એક ઘરમાં ફાયરિંગની ઘટનામાં અનેક લોકોના મોતની આશંકા

August 6, 2026
PoK માં થઇ રહેલી હિંસાના વિરોધમાં બ્રિટનમાં કાશ્મીરી સમુદાયનું પ્રદર્શન
આંતરરાષ્ટ્રીય

PoK માં થઇ રહેલી હિંસાના વિરોધમાં બ્રિટનમાં કાશ્મીરી સમુદાયનું પ્રદર્શન

August 6, 2026
Next Post
રાહુલ ગાંધીને માફી માગવા સમજાવાયા હતા પણ ન માન્યા  અને…

રાહુલ ગાંધીને માફી માગવા સમજાવાયા હતા પણ ન માન્યા અને...

સ્ત્રી-પુરુષની લગ્ન માટે ન્યૂનતમ વય 21 વર્ષ કરવાની અરજી સુપ્રીમે ફગાવી

સ્ત્રી-પુરુષની લગ્ન માટે ન્યૂનતમ વય 21 વર્ષ કરવાની અરજી સુપ્રીમે ફગાવી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.