Thursday, August 6, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

માફિયા અતીક સાબરમતી જેલમાં પરત લાવી રહ્યો છે પોલીસ કાફલો

નૈની જેલની બહાર 5 કલાક સુધી વાનમાં બેસી રહ્યો માફિયા

cradmin by cradmin
2023-03-29 10:01:36
in તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

પ્રયાગરાજ
ઉમેશ પાલ અપહરણ કેસમાં આજીવન કેદની સજા મેળવનાર માફિયા અતીક અહેમદને પોલીસ કાફલો અમદાવાદની સાબરમતી જેલમાં પરત લાવી રહ્યો છે. માફિયા અતીકને લઈને મધ્યપ્રદેશના શિવપુરીથી રાજસ્થાનના બારાં જિલ્લામાં પહોંચ્યો. ઝાંસીથી નીકળીને કાફલો રાજસ્થાનના બારાં સુધી ક્યાંય રોકાયો નહોતો. બારાં ખાતે વાહનોમાં ઈંધણ ભરવા કાફલો રોકાયો હતો. અગાઉ, બાંદાથી હમીરપુરની બોર્ડરમાં પ્રવેશ કરતી વખતે કાફલો અટક્યો ત્યારે પ્રિઝનર વાનમાંથી નીચે ઉતરેલા અતીક અહેમદે મીડિયા સમક્ષ મૂછે હાથ ફેરવીને કહ્યું હતું કે તે આ મામલે હાઈકોર્ટમાં જશે.
અગાઉ, યુપી પોલીસ માફિયા અતીક અહેમદને લઈને રાત્રે 8.35 વાગ્યે પ્રયાગરાજથી સાબરમતી જેલ જવા રવાના થઈ હતી. અહીંથી જતા પહેલા અતીકનું બ્લડપ્રેશર વધી ગયું હતું. પોલીસે તેને દવા આપી. આરામ કર્યા પછી, તેને લઈ જવામાં આવ્યો. પ્રયાગરાજથી નીકળ્યા પછી અતીક અહેમદને લઈને અમદાવાદ આવી રહેલા પોલીસ કાફલાએ લગભગ 200 કિમીનું અંતર કાપ્યું છે અને કાફલો બુંદેલખંડ હાઈવે પર આગળ વધી રહ્યો છે. મંગળવારે જ ઉમેશ પાલના અપહરણ કેસમાં અતીકને આજીવન કેદની સજા સંભળાવવામાં આવી છે. અત્યાર સુધીમાં આ કાફલો એક વાર ચિત્રકૂટ પોલીસ લાઈનમાં ફૂડ પેકેટ લેવા માટે ઉભો રહ્યો હતો. જ્યાં 10 થી 15 મિનિટ ઉભા રહ્યા બાદ કાફલો અમદાવાદ તરફ જવા રવાના થયો હતો.
આદેશ ન મળતાં અતીકને 5 કલાક નૈની જેલની બહાર વાનમાં બેસી રહેવું પડ્યું
સજા બાદ બપોરે 3.30 વાગ્યે અતીકને નૈની જેલમાં પરત લાવવામાં આવ્યો હતો, પરંતુ તેને જેલની અંદર લઈ જવામાં આવ્યો ન હતો. વાન 5 કલાક જેલના ગેટ પાસે ઉભી રહી હતી. વરિષ્ઠ જેલ સુપ્રિટેન્ડેન્ટ શશિકાંત સિંહે અતીકને જેલમાં લઈ જવાનો ઈન્કાર કર્યો હતો. તેમણે કહ્યું હતું કે અતીકને નૈની જેલમાં લઈ જવા માટે હજુ સુધી કોઈ આદેશ મળ્યો નથી.

Previous Post

સરકારની 18 ફાર્મા કંપનીઓ પર કાર્યવાહી

Next Post

રાજ્યના ઈતિહાસમાં પ્રથમવાર ક્રિકેટ સટ્ટા કૌભાંડમાં ઈન્કમટેક્સની કલમનો ઉપયોગ

cradmin

cradmin

Related News

2000થી વધુના પેમેન્ટ પર ચાર્જનો નિયમ વેપારીઓ, મોટા વ્યવસાયિક સંસ્થાનો માટે છે: સંજય મલ્હોત્રા
તાજા સમાચાર

2000થી વધુના પેમેન્ટ પર ચાર્જનો નિયમ વેપારીઓ, મોટા વ્યવસાયિક સંસ્થાનો માટે છે: સંજય મલ્હોત્રા

August 6, 2026
ઉત્તર કેરોલિનમાં એક ઘરમાં ફાયરિંગની ઘટનામાં અનેક લોકોના મોતની આશંકા
આંતરરાષ્ટ્રીય

ઉત્તર કેરોલિનમાં એક ઘરમાં ફાયરિંગની ઘટનામાં અનેક લોકોના મોતની આશંકા

August 6, 2026
PoK માં થઇ રહેલી હિંસાના વિરોધમાં બ્રિટનમાં કાશ્મીરી સમુદાયનું પ્રદર્શન
આંતરરાષ્ટ્રીય

PoK માં થઇ રહેલી હિંસાના વિરોધમાં બ્રિટનમાં કાશ્મીરી સમુદાયનું પ્રદર્શન

August 6, 2026
Next Post
રાજ્યના ઈતિહાસમાં પ્રથમવાર ક્રિકેટ સટ્ટા કૌભાંડમાં ઈન્કમટેક્સની કલમનો ઉપયોગ

રાજ્યના ઈતિહાસમાં પ્રથમવાર ક્રિકેટ સટ્ટા કૌભાંડમાં ઈન્કમટેક્સની કલમનો ઉપયોગ

દેશમાં કોરોનાની સાથે વધુ પાંચ સંક્રમણની અસર હોવાની ફેલાવો હોવાની ICMRની પુષ્ટી

દેશમાં કોરોનાની સાથે વધુ પાંચ સંક્રમણની અસર હોવાની ફેલાવો હોવાની ICMRની પુષ્ટી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.