Tuesday, April 28, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ગુજરાત કોંગ્રેસ આવ્યું વિદ્યાર્થી નેતા યુવરાજસિંહના સમર્થનમાં

'યુવરાજસિંહને રૂપિયા લેવા હોત તો....', ડમીકાંડ મુદ્દે જગદીશ ઠાકોરનું નિવેદન

aaspassdaily by aaspassdaily
2023-04-22 09:24:52
in તાજા સમાચાર, પ્રાદેશિક, સમાચાર
Share on FacebookShare on Twitter

યુવરાજસિંહ જાડેજાને હવે કોંગ્રેસ પ્રદેખ પ્રમુખ જગદીશ ઠાકોરનું સમર્થન મળ્યું છે. જગદીશ ઠાકોરે કહ્યું કે, યુવરાજસિંહને રૂપિયા લેવા હોત તો પહેલા જ લઈ લીધા હોત. આ સાથે તેમણે કહ્યું કે, પૂર્વ શિક્ષણ મંત્રી અને અસિત વોરાનું નામ આવ્યું એટલે યુવરાજસિંહ પર ફરિયાદ થઈ. મહત્વનું છે કે, ભાવનગરમાં કથીત તોડકાંડ મામલે યુવરાજસિંહ વિરુદ્ધ ભાવનગર પોલીસે ગુનો દાખલ કરી ધરપકડ કરી છે. વીડિયો, ચેટના સ્ક્રીન શોટના પૂરાવા તેમજ વિવિધ નિવેદનોના આધારે કાર્યવાહી કરાઈ છે.
ભાવનગરમાં યુવરાજસિંહની અટકાયત બાદ જગદીશ ઠાકોરે તેમણે સમર્થન આપ્યું છે. જગદીશ ઠાકોરે કહ્યું છે કે, યુવરાજસિંહને રૂપિયા લેવા હોત તો પહેલા જ લઈ લીધા હોત. યુવરાજસિંહે જે કાગળ આપ્યું તે પોલીસ ચેક નથી કરતી તો તપાસ કેવી રીતે કરી ? તેમણે કહ્યું કે, પોલીસ ભાજપ સામે અવાજ ઉઠાવનારાને દબાવવા માંગે છે પણ આ લડાઈ રોકાશે નહીં. આ સાથે તેમણે ઉમેર્યું કે, તંત્ર 30 વર્ષમાં પેપર ફોડનારાને સજા કેમ ન આપી શક્યું તે મોટો સવાલ છે.
કોંગ્રેસનાં પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર બાદ હવે કોંગ્રેસ નેતા અમિત ચાવડાની પ્રતિક્રિયા સામે આવી છે. તોડકાંડ મામલે કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ કહ્યું કે, રાજ્ય સરકારે પેપર ફોડનારા સામે કાર્યવાહી કરવાની હતી, ડમીકાંડમાં સામેલ ગુનેગારોની ધરપકડ કરવાની જરૂર હતી. જોકે જે લોકો ફરિયાદ કરે તેમની જ ધરપકડ કરવામાં આવે છે. આ સાથે તેમણે સવાલ કર્યા હતા કે, કેમ ભાજપના નેતાઓને પૂછપરછ માટે નથી બોલાવતા?, યુવરાજસિંહ પર FIR થાય તો ભાજપના નેતા સામે કેમ નહીં?. આ સાથે તેમણે ઉમેર્યું કે, નાગરિકોને જાગૃત થઈને આઝાદી માટે લડવાની જરૂર છે.

Previous Post

ચારધામ યાત્રાના આજથી શ્રી ગણેશ

Next Post

અતીક-અશરફના હત્યાકાંડ બાદ અલકાયદાની ખુલ્લી ધમકી

aaspassdaily

aaspassdaily

Related News

આંતરરાષ્ટ્રીય

પાકિસ્તાનની અર્થવ્યવસ્થા કથળી : 2 અઠવાડિયામાં પાકિસ્તાનને 200 અબજનો ઝટકો

April 27, 2026
આજથી તબક્કાવાર ફોર્મ ભરશે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારો
તાજા સમાચાર

સ્થાનિક રાજકારણમાં કોનું પ્રભુત્વ : કાલે થશે ફેંસલો

April 27, 2026
એક ફાઉન્ડેશન અને બે આંગડિયા પેઢી પર ઈડીના દરોડા : હવાલાની આશંકા
તાજા સમાચાર

પંજાબમાં એકસાથે ૧૧ સ્થળોએ ઈડીના દરોડા

April 27, 2026
Next Post
અતીક-અશરફના હત્યાકાંડ બાદ અલકાયદાની ખુલ્લી ધમકી

અતીક-અશરફના હત્યાકાંડ બાદ અલકાયદાની ખુલ્લી ધમકી

વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાની રાત્રે ધરપકડ

વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાની રાત્રે ધરપકડ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.