Sunday, May 31, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

ભાવનગરમાં હોટલ એફ.સી. સરોવર પોર્ટિકો ખાતે નુક્કડ ફુડ ફેસ્ટીવલ

મોકટેલ, ફ્યુઝન ફુડ, નુક્કડ બાઇટ્‌સ, અવનવી વેરાયટીમાં પંજાબી, ચાઇનીઝ ફુડ, ફ્યુઝન પીત્ઝા, પાસ્તા સહિતની આઇટમોનો સ્વાદ માણવા મળશે

cradmin by cradmin
2023-04-27 13:19:03
in ભાવનગર
Share on FacebookShare on Twitter

ભાવનગર, તા.૨૭
ભાવનગરના લીલા ગ્રુપની હોટેલ એફ.સી. સરોવર પોર્ટિકો દ્વારા હોટેલના ‘સ્પાઇસ સ્ટોરી’ રેસ્ટોરન્ટ ખાતે ‘નુક્કડ ફુડ ફેસ્ટીવલ’નું આયોજન કરવામાં આવ્યું હતું.


ભાવનગરના લીલા ગ્રુપની હોટેલ એફ.સી. સરોવર પોર્ટિકો દ્વારા ગયા વર્ષે ચાઇનીઝ ફુડ ફેસ્ટીવલનું આયોજન કરવામાં આવ્યા બાદ આ વર્ષે ભાવનગરની સ્વાદપ્રિય જનતા માટે ‘નુક્કડ ફુડ ફેસ્ટીવલ’નું આયોજન કરવામાં આવ્યું હતું.


આ ફેસ્ટીવલમાં મોકટેલ, ફ્યુઝન ફુડ, નુક્કડ બાઇટ્‌સ, અવનવી વેરાયટીમાં પંજાબી, ચાઇનીઝ ફુડ, ફ્યુઝન પીત્ઝા, પાસ્તા સહિતની આઇટમોનો સ્વાદ માણવા મળશે. લીલા ગ્રુપના ચેરમેન શ્રી કોમલકાંત શર્મા તેમજ ડાયરેક્ટર શ્રીમતી પૂર્ણિમાબેન શર્માના હસ્તે દિપપ્રાગટ્ય કરીને ફેસ્ટીવલનો પ્રારંભ કરાયો હતો.


ફુડ ફેસ્ટીવલ અંગે એફ.સી. સરોવર પોર્ટિકો ખાતે યોજવામાં આવેલ પત્રકાર પરિષદમાં હોટેલના શેફ નરેન્દ્રભાઇ, ક્રિષ્ના મોહન તારા, પ્રકાશભાઇ તિવારી, મુકેશભાઇ અને આનંદભાઇ ઉપસ્થિત રહ્યા હતા અને ફુડ ફેસ્ટીવલ અંગે માહિતી આપી હતી. ભાવનગરની સ્વાદપ્રિય જનતાને આ ફુડ ફેસ્ટીવલનો લાભ લેવા અનુરોધ કરાયો છે.

Previous Post

અભિનેત્રી બિપાશા બાસુએ દિકરી સાથેનો ડાન્સ કરતો વીડિયો કર્યો શેર

Next Post

જ્ઞાનસેતુ સ્કૂલ પ્રવેશ પરીક્ષામાં 46 ટકા વિદ્યાર્થીઓ ગેરહાજર

cradmin

cradmin

Related News

પ્રાકૃતિક ઉત્પાદનો જાતે જ ગ્રાહકો સુધી પહોંચાડી શકે તે માટે ખેડૂતે તૈયાર કરી મોબાઈલ વાન
ભાવનગર

પ્રાકૃતિક ઉત્પાદનો જાતે જ ગ્રાહકો સુધી પહોંચાડી શકે તે માટે ખેડૂતે તૈયાર કરી મોબાઈલ વાન

May 12, 2026
એસબીઆઈ લોન કૌભાંડમાં વધુ ચારની ધરપકડ, કુલ આંક ૧૧ થયો
ભાવનગર

એસબીઆઈ લોન કૌભાંડમાં વધુ ચારની ધરપકડ, કુલ આંક ૧૧ થયો

May 12, 2026
ઈશ્વરીયા ગામે પાણીની ખાણમાં ડૂબી ગયેલ યુવકની લાશ મળી
ભાવનગર

ઈશ્વરીયા ગામે પાણીની ખાણમાં ડૂબી ગયેલ યુવકની લાશ મળી

May 12, 2026
Next Post
ભાવનગરમાં હોટલ એફ.સી. સરોવર પોર્ટિકો ખાતે નુક્કડ ફુડ ફેસ્ટીવલ

જ્ઞાનસેતુ સ્કૂલ પ્રવેશ પરીક્ષામાં 46 ટકા વિદ્યાર્થીઓ ગેરહાજર

કભી ચોકીદાર, કભી ચોર… આ અભિનેતા નાના પાત્રો ભજવતા હતા, આજે અમિતાભ, શાહરૂખ, સલમાન પણ માથું નમાવી રહ્યા છે…

કભી ચોકીદાર, કભી ચોર… આ અભિનેતા નાના પાત્રો ભજવતા હતા, આજે અમિતાભ, શાહરૂખ, સલમાન પણ માથું નમાવી રહ્યા છે...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.