Monday, March 23, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ઇન્ડોનેશિયામાં ૭૮ લોકોને લઈને જતી સ્પીડબોટ દરિયામાં ડૂબી: ૧૧ના મૃતદેહ મળ્યા

દુર્ઘટનામાં મોટાભાગના પીડિત મહિલાઓ અને બાળકો: રેસ્ક્યુ એજન્સીના બચાવકર્મીઓએ બચાવ કામગીરી શરૂ કરી

aaspassdaily by aaspassdaily
2023-04-28 14:50:30
in તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

દક્ષિણ પૂર્વ એશિયાઈ દેશ ઈન્ડોનેશિયામાં એક મોટી દુર્ઘટના ઘટી છે. લગભગ ૭૮ લોકોને લઈ જતી એક સ્પીડબોટ અહીં ડૂબી ગઈ હતી. આ અકસ્માત બાદ તરત જ બચાવકર્મીઓએ ત્યાંના લોકોને બચાવવાનું કાર્ય શરૂ કરી દીધું હતું.
ઈન્ડોનેશિયામાં આજે વહેલી સવારે પશ્ચિમ ઇન્ડોનેશિયાના ટાપુ પાસે એક મોટી દુર્ઘટના બની હતી. આશરે ૭૮ લોકોને લઈ જતી એક સ્પીડબોટ સમુદ્રમાં ડૂબી ગઈ હતી. આ અકસ્માત બાદ તરત જ પેકનબારુ સર્ચ એન્ડ રેસ્ક્યુ એજન્સીના બચાવકર્મીઓએ બચાવ કામગીરી શરૂ કરી હતી. એક સ્થાનિક એજન્સીના જણાવ્યા અનુસાર ૧૧ લોકોના મૃતદેહ મળી આવ્યા છે. દુર્ઘટનામાં મોટાભાગના પીડિત મહિલાઓ અને બાળકો છે.આ સ્પીડબોટનું નામ એવલિન કેલિસ્ટા ૦૧ જણાવવામાં આવી રહ્યું છે. મોટાભાગના મુસાફરો તેમના પરિવાર સાથે ઈદ-ઉલ-ફિતરની રજાઓ બાદ ઘરે પરત ફરી રહ્યા હતા. સ્થાનિક પોલીસે જણાવ્યું હતું કે સ્પીડબોટ ડૂબી જવાના કારણની હજુ પણ તપાસ કરવામાં આવી રહી છે, પરંતુ કેટલાક બચી ગયેલા લોકોએ અધિકારીઓને જણાવ્યું હતું કે જોરદાર પવનને કારણે સ્પીડબોટ એક મોટા લોગ સાથે અથડાયા બાદ અચાનક પલટી ગઈ હતી અને બોટ સમુદ્રમાં ડૂબી ગઈ હતી.આ અકસ્માત બાદ મળેલા અહેવાલો મુજબ અત્યાર સુધીમાં ૫૮ લોકોને બચાવવામાં આવ્યા છે. આ સિવાય પણ ઘણા લોકો કલાકો સુધી પાણીમાં તણાઈને બેહોશ થઈ ગયા હતા. હજુ પણ ઘણા લોકોની શોધખોળ ચાલુ છે.
માછીમારોની બોટની મદદથી ડૂબી ગયેલા લોકો સુધી પહોંચવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ઘણા ડાઇવર્સ પણ લોકોને બચાવવા માટે પાણીમાં સર્ચ ઓપરેશન ચલાવી રહ્યા છે.

Previous Post

નીરજ ચોપરા કુસ્તીબાજોની વ્હારે આવ્યા, કહ્યું ન્યાય માટે રમતવીરોને રસ્તા પર જોઈને દુઃખ થયું

Next Post

મણીપુરમાં હિંસાઃ મુખ્યમંત્રી ઉદઘાટન કરે તે પુર્વે જ સ્પોર્ટસ કોમ્પ્લેક્ષ સળગાવાયું

aaspassdaily

aaspassdaily

Related News

બજેટમાં 6 મોટી જાહેરાતો કરી શકે છે સીતારમણ
તાજા સમાચાર

આજે લોકસભામાં રજૂ થશે કોર્પોરેટ કાયદા સુધારા બિલ

March 23, 2026
સબ્સીડાઈઝ LPG સિલિન્ડરની માંગનો રેકોર્ડ સર્જાયો
તાજા સમાચાર

14.2 કિલોના બદલે હવે 10 કિલોના ગેસ સિલિન્ડર માટે વિચારણા

March 23, 2026
અમદાવાદમાં આજથી ચાર દિવસ ગાજવીજ સાથે વરસાદની આગાહી
તાજા સમાચાર

ભારતના ૧૫ રાજ્યોમાં પાંચ દિવસ વરસાદ અને વાવાઝોડાનું એલર્ટ

March 23, 2026
Next Post
મણીપુરમાં હિંસાઃ મુખ્યમંત્રી ઉદઘાટન કરે તે પુર્વે જ સ્પોર્ટસ કોમ્પ્લેક્ષ સળગાવાયું

મણીપુરમાં હિંસાઃ મુખ્યમંત્રી ઉદઘાટન કરે તે પુર્વે જ સ્પોર્ટસ કોમ્પ્લેક્ષ સળગાવાયું

અભિનેત્રી જિયા ખાનના મૃત્યુ કેસમાં સૂરજ પંચોલી નિર્દોષ

અભિનેત્રી જિયા ખાનના મૃત્યુ કેસમાં સૂરજ પંચોલી નિર્દોષ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.