Wednesday, June 24, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

વિરાટ કોહલી-ગૌતમ ગંભીરને મેચ ફીનો 100 ટકાનો કાપ દંડ

પિચ પર લડવું પડ્યું ભારે: આ સિઝનમાં વિરાટ કોહલીની ત્રીજી સજા

aaspassdaily by aaspassdaily
2023-05-02 10:36:25
in તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2023માં ફરી એકવાર ભારતીય ક્રિકેટના બે સુપર સ્ટાર વિરાટ કોહલી અને ગૌતમ ગંભીર વચ્ચે બોલાચાલી થઈ હતી અને તેનો વિડીયો સોશિયલ મીડિયા પર હાલ ઘણો વાયરલ થઈ રહ્યો છે. IPL 2023માં સોમવારે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે લખનઉ સુપર જાયન્ટ્સને હરાવ્યું. આ મેચ બાદ કોહલી અને ગંભીર વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. જે બાદ બંનેને IPL આચાર સંહિતા તોડવા બદલ 100 ટકા મેચ ફીનો દંડ ફટકારવામાં આવ્યો છે.
કોહલી અને ગૌતમ ગંભીરની આ ઉગ્ર બોલાચાલીએ ઇન્ડિયન પ્રીમિયર લીગ એટલે કે IPLની ગરિમા બગાડવાનું કામ કર્યું. આવી સ્થિતિમાં ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ એટલે કે BCCI અને IPLની ઓર્ગેનાઈઝિંગ કમિટીએ આ તેના વિરુદ્ધ કડક કાર્યવાહી કરી છે. આની સજા તરીકે તેની મેચ ફીમાં કાપ મુકવામાં આવ્યો છે. બંનેને લખનઉમાં રમાયેલી મેચની ફી મળી ન હતી. સજા તરીકે તેની મેચ ફીમાં 100 ટકાનો કાપ મૂકવામાં આવ્યો છે.
વિરાટ કોહલીને આ સિઝનમાં મળેલી આ ત્રીજી સજા છે, જે તેની છેલ્લી બે ભૂલો કરતા મોટી ભૂલ માટે આપવામાં આવી છે.આ પહેલા પણ IPL 2023 માં, જ્યારે તે ફાફ ડુ પ્લેસિસની જગ્યાએ RCBની કેપ્ટનશીપ કરી રહ્યો હતો ત્યારે તેને ધીમી ઓવર રેટ માટે બે વાર દંડ ફટકારવામાં આવ્યો હતો અને હવે આ વખતે ઝઘડાને કારણે સજા વધુ આપવામાં આવી છે.
આ બંને સિવાય લખનૌ સુપર જાયન્ટ્સનો બોલર નવીન-ઉલ-હક પણ સજાને પાત્ર બન્યો છે, જેને મેચ ફીના 50 ટકા દંડ ફટકારવામાં આવ્યો છે. નવીનની ભૂલ વિશે વાત કરીએ તો તેને પણ મેચ બાદ કોહલી સાથે બોલાચાલી કરી હતી. જેમને મેચ ફીના 50 ટકા દંડ ફટકારવામાં આવ્યો હતો.

Previous Post

મહાઠગ વિરાજ પટેલના પાંચ દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર

Next Post

રાહુલ ગાંધીને મળશે રાહત? હાઇકોર્ટમાં આજે ફરી સુનાવણી

aaspassdaily

aaspassdaily

Related News

કેલિફોર્નિયાની લાયબ્રેરીમાં થયેલ ગોળીબારની ઘટનામાં બે વ્યક્તિના મોત
આંતરરાષ્ટ્રીય

કેલિફોર્નિયાની લાયબ્રેરીમાં થયેલ ગોળીબારની ઘટનામાં બે વ્યક્તિના મોત

June 24, 2026
ખિસ્સા પર વધશે ભારણ : પેટ્રોલની કિંમતમાં 84 પૈસાનો થયો વધારો
તાજા સમાચાર

પેટ્રોલમાં ઇથેનોલ મિશ્રણ વૈજ્ઞાનિક રીતે માન્ય : કેન્દ્ર

June 24, 2026
ઈ-રિક્ષાએ 3 બાળકીઓનો જીવ લીધો
તાજા સમાચાર

દિલ્હીમાં વિકરાળ આગની ઘટનામાં ૩૦ ઝૂંપડા બળીને રાખ થયા

June 24, 2026
Next Post
રાહુલ ગાંધીને મળશે રાહત? હાઇકોર્ટમાં આજે ફરી સુનાવણી

રાહુલ ગાંધીને મળશે રાહત? હાઇકોર્ટમાં આજે ફરી સુનાવણી

દક્ષિણ કેલિફોર્નિયામાં  પ્લેન ક્રેશ થતા 3 ના  મોત

દક્ષિણ કેલિફોર્નિયામાં પ્લેન ક્રેશ થતા 3 ના મોત

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.