Tuesday, April 14, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

વધુ એક ચિંતા: ચોમાસું મોડૂ બેસશે

કેરળથી જ પ્રવેશ મોડો રહેશે:વેધર એજન્સી સ્કાયમેટની આગાહી

aaspassdaily by aaspassdaily
2023-05-16 11:30:57
in તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

ભારતમાં કેટલાંક વખતથી હવામાન અનિશ્ર્ચિત બની રહેવા સાથે માવઠા-કમોસમી વરસાદ વરસી રહ્યા છે. ચોમાસાને પ્રભાવીત કરતી સિસ્ટમ અલ-નીનોનું પણ જોખમ છે. તેવા સમયે ખાનગી વેધર એજન્સી સ્કાયમેટ દ્વારા વધુ એક ચિંતા સર્જતી આગાહી કરવામાં આવી છે તેમાં ચોમાસું મોડૂ થવાનું કહેવામાં આવ્યું છે.
સ્કાયમેટનાં સહ સ્થાપક જતીનસિંઘે કહ્યું હતું કે ઉતર ભારતમાં 18 મે પછી તંડર સ્ટોર્મ (આંધી) શરૂ થશે. ચોમાસાનો પ્રારંભ મોડો થવાની શકયતા છે અને જુન માસમાં પણ કાળઝાળ ગરમીની શકયતા છે. 15 દિવસની આગાહી કરતાં ટવીટમાં તેઓએ કહ્યું કે ચોમાસાની જેમ ખરીફ વાવેતર પણ મોડુ શરૂ થવાની શકયા છે. ભારતીય કૃષિ તથા અર્થતંત્ર માટે અત્યંત મહત્વપૂર્ણ એવુ નૈઋત્ય ચોમાસું સામાન્ય રીતે 1લી જુને પ્રવેશ કરતુ હોય છે. સ્કાયમેન્ટ દ્વારા આ વખતનુ ચોમાસું નોર્મલ કરતા નબળુ રહેવાની આગાહી અગાઉથી જ કરવામાં આવી હતી.
સ્કાયમેટની આગાહી મુજબ ચોમાસાનો વરસાદ સરેરાશના 94 ટકા રહેવાની શકયતા છે. ચોમાસાને પ્રભાવીત કરતી અલનીનો સીસ્ટમની અસરથી વરસાદ ઓછો થવાનું કહ્યું હતું. ભારતીય હવામાન વિભાગે જોકે ચોમાસું નોર્મલ રહેવાનું પ્રાથમીક અનુમાન દર્શાવ્યું હતું. અલનીનોની સામે પોઝીટીવ પરીબળો ઉભા થવાની આગાહી કરી છે. અને સરેરાશ 96 ટકા વરસાદ થવાનું કહ્યું હતું જે નોર્મલની વ્યાખ્યામાં આવે છે.

Previous Post

વધું ઉમર કે ઓછી આવક એ ગન લાયસન્સ રીન્યુ કરવાનો ઈન્કાર થઈ શકે નહી

Next Post

GST ચોરીમાં ગુજરાત ત્રીજા ક્રમે

aaspassdaily

aaspassdaily

Related News

ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડો
આંતરરાષ્ટ્રીય

શાંતિ મંત્રણાની નિષ્ફળતા અને ટ્રમ્પની ધમકીના કારણે ક્રૂડ ઓઈલના ભાવમાં વધારો

April 13, 2026
તાજા સમાચાર

પાકિસ્તાન અને અફઘાનિસ્તાન સરહદ પાસે ચીનની વધુ એક વસાહત બનાવવાની યોજના

April 13, 2026
સોના અને ચાંદીના ભાવ આસમાને પહોંચ્યા
તાજા સમાચાર

યુદ્ધના ભણકારાં તથા વૈશ્વિક બજારની અસરને પગલે સોનામાં ૧૧૦૦ અને ચાંદીના ભાવમાં ૬૦૦૦ નો ઘટાડો

April 13, 2026
Next Post
GST ચોરીમાં ગુજરાત ત્રીજા ક્રમે

GST ચોરીમાં ગુજરાત ત્રીજા ક્રમે

ટેટી શરીરને ડિહાઇડ્રેશનથી બચાવે છે, આ હેલ્ધી વાનગી તમને સ્વસ્થ રાખશે

ટેટી શરીરને ડિહાઇડ્રેશનથી બચાવે છે, આ હેલ્ધી વાનગી તમને સ્વસ્થ રાખશે

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.