Thursday, April 9, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home બિઝનેસ

LIC લિસ્ટેડ થયા બાદ એક વર્ષ થયું પૂર્ણ, LICનો આઈપીઓ આવ્યા બાદ રોકાણકારોને જાણો કેટલા કરોડનો લાગ્યો ફટકો

aaspassdaily by aaspassdaily
2023-05-17 17:30:27
in બિઝનેસ
Share on FacebookShare on Twitter

LIC લિસ્ટેડ થયા બાદ એક વર્ષ થયું પૂર્ણ થયું છે. ત્યારે લગભગ તમામને આઈપીઓ એલઆઈસીનો લાગ્યો હતો. પરંતુ આઈપીઓમાં ધાર્યા કરતા પરીણામ રોકાણકારોને ના મળતા તેમને નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો. રીટેલ રોકાણકારોએ વધુ આઈપીઓ વધુ ભર્યો હતો.

LICના લિસ્ટિંગને એક વર્ષ પૂર્ણ થયું છે. ગયા વર્ષે જ્યારે દેશની સૌથી મોટી વીમા કંપની LICનો મેગા IPO આવ્યો ત્યારે તેને ગેમ ચેન્જર કહેવામાં આવી રહ્યું હતું. રિટેલ રોકાણકારોએ આમાં મોટા પ્રમાણમાં ભાગ લીધો હતો. પરંતુ છેલ્લા એક વર્ષમાં LICના શેરે તેના રોકાણકારોને નિરાશ કર્યા છે. તેની ઇશ્યૂ કિંમત રૂ. 949 હતી અને હાલમાં તે તેનાથી 40 ટકા નીચે ટ્રેડ કરી રહી છે. એટલે કે એક વર્ષમાં આ શેરે રોકાણકારોને રૂ. 2.5 લાખ કરોડનો ફટકો આપ્યો છે.

લિસ્ટિંગ પછી પણ આ કંપનીનો 96.5 ટકા હિસ્સો સરકાર પાસે છે. માર્કેટ કેપ દ્વારા LIC દેશની ટોચની 15 કંપનીઓમાં સામેલ છે પરંતુ કંપનીના ફ્રી ફ્લોટ શેર્સની સંખ્યા ઓછી છે. આ જ કારણ છે કે તે નિફ્ટી કે સેન્સેક્સ સુધી પહોંચી શક્યું નથી.

છેલ્લા એક વર્ષમાં મ્યુચ્યુઅલ ફંડ્સ અને એફઆઈઆઈએ તેમાં તેમનો હિસ્સો ઘટાડ્યો છે. માર્ચની શેરહોલ્ડિંગ પેટર્ન અનુસાર, LICમાં મ્યુચ્યુઅલ ફંડનું હોલ્ડિંગ ડિસેમ્બરમાં 0.66 ટકાથી ઘટીને 0.63 ટકા થયું છે. એ જ રીતે FIIનો હિસ્સો પણ 0.17 ટકાથી ઘટીને 0.08 ટકા થયો છે. પરંતુ આ સમયગાળા દરમિયાન રિટેલ રોકાણકારોનો હિસ્સો 1.92 ટકાથી વધીને 2.04 ટકા થયો છે. તેનું કારણ એ છે કે રિટેલ રોકાણકારોએ શેરની કિંમતમાં ઘટાડાને કારણે તેને ખરીદ્યું છે. જો કે, આ સમયગાળા દરમિયાન LICના કુલ રિટેલ રોકાણકારોની સંખ્યામાં ઘટાડો થયો છે. IPOના સમયે LICના રિટેલ રોકાણકારોની સંખ્યા 39.89 લાખ હતી. માર્ચ ક્વાર્ટરમાં આ સંખ્યા ઘટીને લગભગ 33 લાખ થઈ ગઈ છે.

Previous Post

‘ખતરો બની શકે છે AI, તેનાથી બચવા માટે સરકાર…’, સંસદીય પેનલ સમક્ષ OPEN AIના CEOએ આપી ચેતવણી

Next Post

અદાણી-હિંડનબર્ગ કેસમાં SCમાં સુનાવણી, શું સેબીને 6 મહિનાનો વધારાનો સમય મળશે?

aaspassdaily

aaspassdaily

Related News

બાંગ્લાદેશ સામે પાકિસ્તાનના શાહીન શાહ આફ્રિદીએ મેળવી આ સિદ્ધિ, બનાવ્યો આ વર્લ્ડ રેકોર્ડ
તાજા સમાચાર

શું તમારી પાસે પણ છે ક્રેડિટ કાર્ડ પરંતુ તેનો ઉપયોગ કરતા નથી, તો થઈ શકે છે આ નુકસાન!

October 31, 2023
બાંગ્લાદેશ સામે પાકિસ્તાનના શાહીન શાહ આફ્રિદીએ મેળવી આ સિદ્ધિ, બનાવ્યો આ વર્લ્ડ રેકોર્ડ
તાજા સમાચાર

દિવાળીમાં ભેળસેળયુક્ત મીઠાઈઓથી રહેજો સાવચેત, વેચાણ કરનાર સામે સરકારની લાલ આંખ!

October 31, 2023
વિરાટ કોહલીના જન્મદિવસની ઈડન ગાર્ડનમાં ખાસ તૈયારીઓ! 5 નવેમ્બરે અહીં દક્ષિણ આફ્રિકા સામે મુકાબલો
તાજા સમાચાર

સસ્તા ભાડામાં વંદે ભારત જેવી સુવિધા આપવા આવી રહી છે ‘વંદે સાધારણ એક્સપ્રેસ’! રફ્તાર અને ટેક્નોલોજી જાણી તમે પણ કહેશો વાહ..!

October 30, 2023
Next Post
અદાણી-હિંડનબર્ગ કેસમાં SCમાં સુનાવણી, શું સેબીને 6 મહિનાનો વધારાનો સમય મળશે?

અદાણી-હિંડનબર્ગ કેસમાં SCમાં સુનાવણી, શું સેબીને 6 મહિનાનો વધારાનો સમય મળશે?

ભારતીય અર્થવ્યવસ્થાની ચમક અકબંધ, યુએન રિપોર્ટમાં દાવો – 2024માં 6.7 ટકા રહેશે વિકાસ દર

ભારતીય અર્થવ્યવસ્થાની ચમક અકબંધ, યુએન રિપોર્ટમાં દાવો - 2024માં 6.7 ટકા રહેશે વિકાસ દર

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.