Friday, April 10, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home બિઝનેસ

ખુશખબર / હવે ખેડૂત બનશે બિઝનેસમેન, સરકાર કરશે 15 લાખ રૂપિયાની આર્થિક મદદ

aaspassdaily by aaspassdaily
2023-05-19 12:11:52
in બિઝનેસ
Share on FacebookShare on Twitter

FPO Yojana 2023: સરકાર હવે ખેડૂતોને વેપારી બનાવવા માગે છે. તેના માટે પીએમ કિસાન ફાર્મર્સ પ્રોડ્યુસર ઓર્ગેનાઈજેશન યોજના (PM Kisan FPO Yojana) શરૂ કરવામાં આવી છે. જે અંતર્ગત સરકાર પાત્રતા ધરાવતા ખેડૂતોને 15 લાખ રૂપિયા સુધીની આર્થિક સહાય પૂરી પાડે છે. એટલું જ નહીં આ રકમ પર અમુક ટકા સબસિડીની જોગવાઈ પણ કરવામાં આવી છે. જોકે આ યોજના કોઈ એક ખેડૂત માટે નથી. આ એક ગ્રુપ યોજના છે. જેમાં મળીને કુલ 11 ખેડૂતોએ પેઢીની નોંધણી કરવાની હોય છે. તેના પછી તમારે તમારો બિઝનેસ પણ પસંદ કરવાનો હોય છે. તમામ ઔપચારિકતાઓ પૂર્ણ કર્યા પછી તમને નાણાકીય સહાય માટે ચેક આપવામાં આવે છે.

ખેતી સંબંધિત વ્યવસાય કરવો પડશે

આપને જણાવી દઈએ કે, ફાર્મર્સ પ્રોડ્યૂસર ઓર્ગેનાઈઝેશન યોજના ( PM Kisan FPO Yojana) હેઠળ તમારે જે પણ વ્યવસાય પસંદ કરવાનો છે, તે ખેતી સાથે સંબંધિત હોવા જોઈએ. સરકાર તરફથી તમને 15 લાખ રૂપિયાની આર્થિક મદદ આપવામાં આવશે. તેમાંથી તમે કૃષિ સાધનો અથવા ખાતર, બિયારણ કે દવાઓ ખરીદી શકો છો. તેની સાથે 11 ખેડૂતોના જોઈન્ટ એકાઉન્ટમાં રૂપિયા મોકલવામાં આવશે. જેથી ખેડૂતો તેમના રૂપિયા સંપૂર્ણ પારદર્શિતા સાથે વ્યવસાયમાં રોકી શકે. એટલું જ નહીં ખેડૂતોનો ધંધો સારો ચાલે તો સરકાર દ્વારા કેટલીક સબસિડીની જોગવાઈ પણ કરવામાં આવી છે.

આ છે અરજી કરવાની રીત

મીડિયા અહેવાલો મુજબ, 2023 માટે સરકાર ટૂંક સમયમાં ફાર્મર્સ પ્રોડ્યૂસર ઓર્ગેનાઈઝેશન યોજના (PM Kisan FPO Yojana) માટે સૂચના જારી કરશે. તે પછી તમે સત્તાવાર વેબસાઇટ પર જઈને અરજી કરી શકો છો. આ યોજના શરૂ કરવા પાછળ સરકારનો ઉદ્દેશ્ય ખેડૂતોની આવક વધારવાનો છે. કારણ કે ખેડૂત સૌથી વધુ મહેનત કરે છે. પરંતુ આજની દુનિયામાં તે સૌથી ગરીબ પણ છે.

Previous Post

ખુશખબર / આ મહિલાઓ પર મહેરબાન થઈ સરકાર, 5,000 રૂપિયાની મળશે આર્થિક મદદ

Next Post

વેલેન્ટાઈન સર્કલ પાસે ડમ્પર અને બાઈક વચ્ચે અકસ્માતમાં યુવા સિંધી વેપારીનું મોત

aaspassdaily

aaspassdaily

Related News

બાંગ્લાદેશ સામે પાકિસ્તાનના શાહીન શાહ આફ્રિદીએ મેળવી આ સિદ્ધિ, બનાવ્યો આ વર્લ્ડ રેકોર્ડ
તાજા સમાચાર

શું તમારી પાસે પણ છે ક્રેડિટ કાર્ડ પરંતુ તેનો ઉપયોગ કરતા નથી, તો થઈ શકે છે આ નુકસાન!

October 31, 2023
બાંગ્લાદેશ સામે પાકિસ્તાનના શાહીન શાહ આફ્રિદીએ મેળવી આ સિદ્ધિ, બનાવ્યો આ વર્લ્ડ રેકોર્ડ
તાજા સમાચાર

દિવાળીમાં ભેળસેળયુક્ત મીઠાઈઓથી રહેજો સાવચેત, વેચાણ કરનાર સામે સરકારની લાલ આંખ!

October 31, 2023
વિરાટ કોહલીના જન્મદિવસની ઈડન ગાર્ડનમાં ખાસ તૈયારીઓ! 5 નવેમ્બરે અહીં દક્ષિણ આફ્રિકા સામે મુકાબલો
તાજા સમાચાર

સસ્તા ભાડામાં વંદે ભારત જેવી સુવિધા આપવા આવી રહી છે ‘વંદે સાધારણ એક્સપ્રેસ’! રફ્તાર અને ટેક્નોલોજી જાણી તમે પણ કહેશો વાહ..!

October 30, 2023
Next Post
વેલેન્ટાઈન સર્કલ પાસે ડમ્પર અને બાઈક વચ્ચે અકસ્માતમાં યુવા સિંધી વેપારીનું મોત

વેલેન્ટાઈન સર્કલ પાસે ડમ્પર અને બાઈક વચ્ચે અકસ્માતમાં યુવા સિંધી વેપારીનું મોત

કોલેજના સમયથી સેવાકીય કાર્યો કરવાનું નક્કી કર્યું હતું, વૃદ્ધાશ્રમ, હોસ્ટેલ બનાવ્યા બાદ હવે લોકોની સેવા માટે 50 કરોડના ખર્ચે અમદાવાદમાં હોસ્પિટલ બનાવીશું

કોલેજના સમયથી સેવાકીય કાર્યો કરવાનું નક્કી કર્યું હતું, વૃદ્ધાશ્રમ, હોસ્ટેલ બનાવ્યા બાદ હવે લોકોની સેવા માટે 50 કરોડના ખર્ચે અમદાવાદમાં હોસ્પિટલ બનાવીશું

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.