Friday, April 10, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર રાષ્ટ્રીય

અમરનાથ યાત્રાના રૂટ પર ટેન્ટ સિટી, વાઈફાઈ હોટસ્પોટ અને યોગ્ય લાઈટીંગની પણ વ્યવસ્થા

શ્રદ્ધાળુઓની સુરક્ષા વ્યવસ્થા માટે અમિત શાહે આપ્યા નિર્દેશ

aaspassdaily by aaspassdaily
2023-06-10 10:45:42
in રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

1 જુલાઈથી શરૂ થનારી અમરનાથ યાત્રામાં શ્રદ્ધાળુઓ માટે જમ્મુ અને શ્રીનગરથી નાઈટ એર સર્વિસ ઉપલબ્ધ રહેશે. અમરનાથ યાત્રાની તૈયારીઓની સમીક્ષા દરમિયાન કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે આ સંદર્ભમાં સૂચનાઓ આપી હતી. આ સાથે યાત્રા દરમિયાન પશુઓનો 50,000 રૂપિયાનો વીમો પણ લેવામાં આવશે.
યાત્રીઓ માટે પાંચ લાખના વીમાની સુવિધા ગયા વર્ષે શરૂ કરવામાં આવી હતી તે આ વખતે પણ ચાલુ રહેશે. શાહે યાત્રાના સમગ્ર રૂટ પર પૂરતી સુરક્ષા વ્યવસ્થા સાથે મુસાફરોને તમામ સુવિધાઓ પૂરી પાડવા જણાવ્યું હતું.ગૃહ મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે જમ્મુ અને શ્રીનગર એરપોર્ટ પરથી રાત્રિ હવાઈ સેવા ઉપલબ્ધ છે, પરંતુ તેમની સંખ્યા મર્યાદિત છે. અમિત શાહે તેમને આ 42 દિવસની યાત્રા દરમિયાન મુસાફરોની સુવિધા માટે તેમની સંખ્યા વધારવાનો નિર્દેશ આપ્યો હતો
સમીક્ષા બેઠક દરમિયાન શાહે રેલવે સુવિધાઓ પર નજર રાખવા જણાવ્યું હતું જેથી જરૂર પડ્યે તરત જ ટ્રેનોની સંખ્યા વધારી શકાય. તેમણે યાત્રાના રૂટમાં ઓક્સિજન સિલિન્ડરનો પૂરતો જથ્થો રાખવા અને તેના રિફિલિંગની ખાતરી કરવા તેમજ ડોક્ટરોની વધારાની ટીમો તૈનાત કરવાનો નિર્દેશ આપ્યો હતો.શાહે કહ્યું કે મેડિકલ ઈમરજન્સીનો સામનો કરવા માટે પૂરતી સંખ્યામાં એમ્બ્યુલન્સ અને હેલિકોપ્ટર તૈનાત કરવા જોઈએ. શાહે મુસાફરો માટે રહેઠાણ, વીજળી, પાણી, સંદેશાવ્યવહાર સહિતની તમામ સુવિધાઓની સમીક્ષા કરી હતી. અમરનાથ યાત્રીઓના રિયલ ટાઈમ લોકેશનને ટ્રેક કરવા માટે rFITની સુવિધા ગયા વર્ષે શરૂ કરવામાં આવી હતી, તે આ વર્ષે પણ ચાલુ રહેશે. આ ઉપરાંત યાત્રાના રૂટ પર ટેન્ટ સિટી, વાઈફાઈ હોટસ્પોટ અને યોગ્ય લાઈટીંગની પણ વ્યવસ્થા કરવામાં આવશે.

Previous Post

ટીમ ઈન્ડિયાએ ફાઇનલ જીતવી હોય તો તોડવો પડશે 121 વર્ષ જૂનો રેકૉર્ડ

Next Post

પાંચ રાજયોની ધારાસભા સાથે જ લોકસભા ચૂંટણી યોજાવાની ભાજપની તૈયારી!

aaspassdaily

aaspassdaily

Related News

તાજા સમાચાર

ભારતે યુનાઇટેડ નેશનનના વાર્ષિક આબોહવા પરિવર્તન સંમેલનની યજમાની કરવાનો પ્રસ્તાવ પાછો ખેંચ્યો

April 9, 2026
પતિ અને બે દીકરીઓએ પહેલાં મતદાન કર્યા બાદ અંતિમ સંસ્કારની વિધિ કરી
તાજા સમાચાર

આસામ,કેરળ અને પુડુચેરીમાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન

April 9, 2026
સોના ચાંદીમાં તેજીની રફતાર યથાવત. સતત બીજા દિવસે ભાવમાં ઉછાળો
તાજા સમાચાર

સોનાચાંદીની ચમક પણ પાછી ફરી : બજાર ખુલતાની સાથે જ કિંમતી ધાતુઓમાં મોટી તેજી

April 8, 2026
Next Post
પાંચ રાજયોની ધારાસભા સાથે જ લોકસભા ચૂંટણી યોજાવાની ભાજપની તૈયારી!

પાંચ રાજયોની ધારાસભા સાથે જ લોકસભા ચૂંટણી યોજાવાની ભાજપની તૈયારી!

શક્તિસિંહ ગોહિલ બન્યા ગુજરાત કોંગ્રેસના નવા સુકાની

શક્તિસિંહ ગોહિલ બન્યા ગુજરાત કોંગ્રેસના નવા સુકાની

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.