Sunday, April 12, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home બિઝનેસ

NPPA એ ડાયાબિટિસ, હાઈ બીપી સહિત 23 દવાઓની રિટેલ કિંમત નક્કી કરી

એક શિડ્યૂલ દવાના મહત્તમ મૂલ્યમાં પણ સંશોધન કરીને તેને નિર્ધારિત કરાઈ

aaspassdaily by aaspassdaily
2023-06-10 10:48:27
in બિઝનેસ
Share on FacebookShare on Twitter

NPPAએ શુક્રવારે કહ્યું કે તેમણે 23 દવાઓની રિટેલ કિંમત નિર્ધારિત કરી છે. જેમાં ડાયાબિટિસ અને હાઈ બ્લડ પ્રેશરની સારવારમાં ઉપયોગમાં લેવાતી દવાઓ પણ સામેલ છે. NPPA એ આ કિંમતો 26મી મે 2023ના રોજ થયેલી 113મી બેઠકમાં લેવાયેલા એક નિર્ણયના આધારે ઔષધિ (મૂલ્ય નિયંત્રણ) આદેશ 2013 હેઠળ નિર્ધારિત કરી છે.
નોટિફિકેશન મુજબ NPPA એ ડાયાબિટિસની દવા ગ્લિક્લાઝાઈડ ઈઆર અને મેટફાર્મિન હાઈડ્રોક્લોરાઈડની એક ગોળીની કિમત 10.03 રૂપિયા નક્કી કરી છે. એ જ રીતે ટેલ્મિસાર્ટન, ક્લોથાલિડોન અને સિલ્નીડિપિનની એક ગોળીની રિટેલ કિંમત 13.17 રૂપિયા નક્કી કરાઈ છે. દર્દનિવારક દવા ટ્રિપ્સિન, બ્રોમિલેન, રુટોસાઈડ, ટ્રાઈહાઈડ્રેટ અને ડાઈક્લોફેનેક સોડિયમની એક ગોળીની રિટેલ કિંમત 20.51 રૂપિયા નક્કી કરી છે.
NPPA એ કહ્યું કે તેણે ઔષધિ (મૂલ્ય નિયંત્રણ) આદેશ 2013 હેઠળ 15 શિડ્યૂલ દવાઓની મહત્તમ કિંમતોમાં પણ સંશોધન કર્યું છે અને બે શિડ્યૂલ દવાઓની એમઆરપી નક્કી કરી છે. આ ઉપરાંત એક શિડ્યૂલ દવાના મહત્તમ મૂલ્યમાં પણ સંશોધન કરીને તેને નિર્ધારિત કરાઈ છે.
ઉલ્લેખનીય છે કે NPPA ને દેશમાં નિયંત્રિત જથ્થાબંધ દવાઓની કિંમતોમાં સંશોધન કરીને કે તેમને નિર્ધારિત કરવા, તેમને લાગૂ કરવા અને તેની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવાનો અધિકાર છે. આ નિયંત્રણ મુક્ત દવાઓની કિંમત યોગ્ય સ્તર પર જાળવી રાખવા માટે તેમની નિગરાણી પણ કરે છે. દવા નિયામક ઔષધિ (મૂલ્ય નિયંત્રણ) આદેશની જોગવાઓને લાગૂ કરે છે. તેને ઉત્પાદકો દ્વારા ગ્રાહકોથી નિયંત્રિત દવાઓની લેવાયેલી વધુ કિંમતોને વસૂલવાનું કામ પણ સોંપાયું છે.

Previous Post

ચાર વર્ષમાં દેશભરમાં બોરવેલમાં પડી જવાથી 281 બાળકોના મોત

Next Post

વાવાઝોડું દિશા બદલીને ગુજરાત તરફ ફંટાયું

aaspassdaily

aaspassdaily

Related News

બાંગ્લાદેશ સામે પાકિસ્તાનના શાહીન શાહ આફ્રિદીએ મેળવી આ સિદ્ધિ, બનાવ્યો આ વર્લ્ડ રેકોર્ડ
તાજા સમાચાર

શું તમારી પાસે પણ છે ક્રેડિટ કાર્ડ પરંતુ તેનો ઉપયોગ કરતા નથી, તો થઈ શકે છે આ નુકસાન!

October 31, 2023
બાંગ્લાદેશ સામે પાકિસ્તાનના શાહીન શાહ આફ્રિદીએ મેળવી આ સિદ્ધિ, બનાવ્યો આ વર્લ્ડ રેકોર્ડ
તાજા સમાચાર

દિવાળીમાં ભેળસેળયુક્ત મીઠાઈઓથી રહેજો સાવચેત, વેચાણ કરનાર સામે સરકારની લાલ આંખ!

October 31, 2023
વિરાટ કોહલીના જન્મદિવસની ઈડન ગાર્ડનમાં ખાસ તૈયારીઓ! 5 નવેમ્બરે અહીં દક્ષિણ આફ્રિકા સામે મુકાબલો
તાજા સમાચાર

સસ્તા ભાડામાં વંદે ભારત જેવી સુવિધા આપવા આવી રહી છે ‘વંદે સાધારણ એક્સપ્રેસ’! રફ્તાર અને ટેક્નોલોજી જાણી તમે પણ કહેશો વાહ..!

October 30, 2023
Next Post
વાવાઝોડું દિશા બદલીને ગુજરાત તરફ ફંટાયું

વાવાઝોડું દિશા બદલીને ગુજરાત તરફ ફંટાયું

15 જૂને ગુજરાતના દરિયાકાંઠે ટકરાશે ‘બિપરજોય’

15 જૂને ગુજરાતના દરિયાકાંઠે ટકરાશે ‘બિપરજોય’

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.