Friday, August 7, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર રાષ્ટ્રીય

મહારાષ્ટ્રમાં પોલીસ અને વારકરીઓ વચ્ચે ઘર્ષણ

વારકરી સમુદાયના લોકો સંત જ્ઞાનેશ્વર મહારાજના સમાધિ મંદિરમાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહ્યા હતા

aaspassdaily by aaspassdaily
2023-06-12 11:37:48
in રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

મહારાષ્ટ્રના પુણેમાં રવિવારે સાંજે પોલીસ કર્મચારીઓ અને વારકરીઓ ( ભગવાન વિષ્ણુના અવતાર ભગવાન વિઠ્ઠલના ભક્તો) વચ્ચે અથડામણ થઈ હતી. આ ઘટનાનો વીડિયો સામે આવ્યો છે. જેમાં વારકરીઓને આમ-તેમ દોડતા અને પોલીસકર્મીઓ સાથે બાથ ભીડતા જોઈ શકાય છે. આ ઘટના એક શોભાયાત્રા દરમિયાન બની હતી.
આ ઘટનાને લઈને મહારાષ્ટ્રમાં રાજકારણ ગરમાયું છે. વિપક્ષનો આરોપ છે કે પોલીસે વારકરીઓ પર લાઠીચાર્જ કર્યો હતો. ઉદ્ધવ ઠાકરેએ કહ્યું છે કે મહારાષ્ટ્રમાં મુઘલોનો પુનર્જન્મ થયો છે. જ્યારે નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કહ્યું છે કે પોલીસ લાઠીચાર્જની કોઈ ઘટના બની નથી.
આ ઘટના પૂણેથી 22 કિમી દૂર આલંદી શહેરમાં બની હતી. ઔપચારિક શોભાયાત્રા દરમિયાન સંત જ્ઞાનેશ્વર મહારાજના સમાધિ મંદિરમાં યાત્રાળુઓ પ્રવેશવાનો પ્રયાસ કરી રહ્યા હતા. પોલીસે તેમને આમ કરતા અટકાવ્યા હતા, જેના કારણે અથડામણ થઈ હતી. આ શોભાયાત્રા પંઢરપુરની વાર્ષિક અષાઢી એકાદશી યાત્રાનો એક ભાગ હતી.

Previous Post

શરદ પવારને જાનથી મારી નાખવાની ધમકી મામલે પૂણેના IT એન્જિ.ની ધરપકડ

Next Post

બિપરજોય: PM મોદીએ બોલાવી બેઠક બેઠકમાં વાવાઝોડાની સ્થિતિને પહોંચી વળવા માટેની તૈયારીઓ અંગે ચર્ચા

aaspassdaily

aaspassdaily

Related News

શ્રીલંકા પ્રવાસમાં ભારતને મોટો ઝટકો, કેપ્ટન ગિલ ઈજાગ્રસ્ત, મેચમાંથી બહાર
તાજા સમાચાર

શ્રીલંકા પ્રવાસમાં ભારતને મોટો ઝટકો, કેપ્ટન ગિલ ઈજાગ્રસ્ત, મેચમાંથી બહાર

August 7, 2026
NTA ના નિષ્ણાતોએ જ NEET-UG નું પેપર લીક કર્યું હતું
તાજા સમાચાર

NTA ના નિષ્ણાતોએ જ NEET-UG નું પેપર લીક કર્યું હતું

August 7, 2026
હવે રિકવરી એજન્ટો નહીં કરી શકે દાદાગીરી!
તાજા સમાચાર

હવે રિકવરી એજન્ટો નહીં કરી શકે દાદાગીરી!

August 7, 2026
Next Post
બિપરજોય:  PM મોદીએ બોલાવી બેઠક બેઠકમાં વાવાઝોડાની સ્થિતિને પહોંચી વળવા માટેની તૈયારીઓ અંગે ચર્ચા

બિપરજોય: PM મોદીએ બોલાવી બેઠક બેઠકમાં વાવાઝોડાની સ્થિતિને પહોંચી વળવા માટેની તૈયારીઓ અંગે ચર્ચા

કેરળ-મુંબઇમાં દરિયો બન્યો ગાંડોતૂર અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી

કેરળ-મુંબઇમાં દરિયો બન્યો ગાંડોતૂર અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.