Monday, April 13, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home બિઝનેસ

ખુશખબર / આજે સોનું અને ચાંદી મળી રહી છે સસ્તી, જાણો કિંમતમાં કેટલો ઘટાડો થયો

aaspassdaily by aaspassdaily
2023-06-12 15:03:18
in બિઝનેસ
Share on FacebookShare on Twitter

Gold Silver Rate: આજે દેશના કોમોડિટી એક્સચેન્જ મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર ચાંદી અને સોના બંને કિંમતી ધાતુઓ ઘટાડા સાથે ટ્રેડ થઈ રહી છે. સોનામાં મામૂલી ઘટાડા સાથે કારોબાર થઈ રહ્યો છે તો ચાંદીમાં જોરદાર ઘટાડો જોવા મળી રહ્યો છે. જો તમે આજે બુલિયન માર્કેટમાં ખરીદી કરવા જઈ રહ્યા છો, તો કેટલો ખર્ચ કરવો પડશે ચાલો જાણીએ…

ક્યા સ્તરે છે આજે સોનાનો ભાવ

આજે સોનાની કિંમતમાં 86 રૂપિયા અથવા 0.14 ટકાના ઘટાડા સાથે 59735 રૂપિયા પ્રતિ 10 ગ્રામના દરે કારોબાર જોવા મળી રહ્યો છે. જેમાં 59 હજાર 660 રૂપિયાની કિંમત નીચલા સ્તર સુધી અને 59 હજાર 814 રૂપિયા પ્રતિ 10 ગ્રામના ઉપલા સ્તર સુધી જોવામાં આવી છે. આ સોનાનો ભાવ તેના ઓગસ્ટ વાયદા માટે છે.

ચાંદીનો શું છે ભાવ

આજે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર ચાંદીના ભાવમાં સારો ઘટાડો જોવા મળી રહ્યો છે અને તે સસ્તો મળી રહ્યો છે. જો તમે ચાંદીનો સિક્કો ખરીદવા જઈ રહ્યા છો, તો તમારા માટે બચત કરવાની તક છે. આજે, એમસીએક્સ (MCX) પર ચાંદીના ભાવમાં 357 રૂપિયાનો ઘટાડો થયો છે અને તે 73 હજાર 615 રૂપિયા પ્રતિ કિલોના દરે 0.5 ટકા સસ્તો મળી રહ્યો છે. આજે ચાંદી 73 હજાર 230 રૂપિયા પ્રતિ કિલો અને ઉપર 73 હજાર 439 રૂપિયા પ્રતિ કિલોના ભાવે આવી છે. ચાંદીના આ ભાવ તેના જુલાઈ વાયદા માટે છે.

દેશના ચાર પ્રમુખ મહાનગરોમાં સોનાનો ભાવ

  • દિલ્હીમાં 24 કેરેટ શુદ્ધતાનું 10 ગ્રામ સોનું 100 રૂપિયા ઘટીને 60 હજાર 600 રૂપિયા પ્રતિ 10 ગ્રામના ભાવે છે.
  • મુંબઈમાં 24 કેરેટ શુદ્ધતાના 10 ગ્રામ સોનાનો ભાવ 100 રૂપિયા ઘટીને 60 હજાર 450 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયો છે.
  • ચેન્નાઈમાં 24 કેરેટ સોનાનો 10 ગ્રામનો ભાવ 100 રૂપિયા ઘટીને 60 હજાર 900 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયો છે.
  • કોલકાતામાં 24 કેરેટ શુદ્ધતાના 10 ગ્રામ સોનાનો ભાવ 100 રૂપિયા ઘટીને 60 હજાર 600 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયો છે.
Previous Post

ATMમાંથી એક દિવસમાં કેશ ઉપાડવાની શું છે લિમિટ? ચેક કરો રૂપે ડેબિટ કાર્ડના નિયમ

Next Post

સેમસંગ લાવી રહ્યું છે પ્રીમિયમ સેગમેન્ટનો બજેટ ફોન, કેમેરા અને બેટરીની વિગતો આવી સામે

aaspassdaily

aaspassdaily

Related News

બાંગ્લાદેશ સામે પાકિસ્તાનના શાહીન શાહ આફ્રિદીએ મેળવી આ સિદ્ધિ, બનાવ્યો આ વર્લ્ડ રેકોર્ડ
તાજા સમાચાર

શું તમારી પાસે પણ છે ક્રેડિટ કાર્ડ પરંતુ તેનો ઉપયોગ કરતા નથી, તો થઈ શકે છે આ નુકસાન!

October 31, 2023
બાંગ્લાદેશ સામે પાકિસ્તાનના શાહીન શાહ આફ્રિદીએ મેળવી આ સિદ્ધિ, બનાવ્યો આ વર્લ્ડ રેકોર્ડ
તાજા સમાચાર

દિવાળીમાં ભેળસેળયુક્ત મીઠાઈઓથી રહેજો સાવચેત, વેચાણ કરનાર સામે સરકારની લાલ આંખ!

October 31, 2023
વિરાટ કોહલીના જન્મદિવસની ઈડન ગાર્ડનમાં ખાસ તૈયારીઓ! 5 નવેમ્બરે અહીં દક્ષિણ આફ્રિકા સામે મુકાબલો
તાજા સમાચાર

સસ્તા ભાડામાં વંદે ભારત જેવી સુવિધા આપવા આવી રહી છે ‘વંદે સાધારણ એક્સપ્રેસ’! રફ્તાર અને ટેક્નોલોજી જાણી તમે પણ કહેશો વાહ..!

October 30, 2023
Next Post
સેમસંગ લાવી રહ્યું છે પ્રીમિયમ સેગમેન્ટનો બજેટ ફોન, કેમેરા અને બેટરીની વિગતો આવી સામે

સેમસંગ લાવી રહ્યું છે પ્રીમિયમ સેગમેન્ટનો બજેટ ફોન, કેમેરા અને બેટરીની વિગતો આવી સામે

વાસ્તુ શાસ્ત્ર: જો ઘરની દીવાલો આવી હશે તો આવશે ઘણી બધી સુખ-સમૃદ્ધિ

વાસ્તુ શાસ્ત્ર: જો ઘરની દીવાલો આવી હશે તો આવશે ઘણી બધી સુખ-સમૃદ્ધિ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.