Thursday, April 9, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home લાઈફ સ્ટાઈલ

પેટની ચરબી અને વજન ઓછું કરવા માટે આ ખાસ ચાનું કરો સેવન

aaspassdaily by aaspassdaily
2023-06-12 18:29:08
in લાઈફ સ્ટાઈલ
Share on FacebookShare on Twitter

આજકાલ ઘણા બધા લોકો વધતા વજનથી હેરાન થઈ જતા હોય છે. વજન વધવાને કારણે પેટની ચરબી પણ વધતી જાય છે. અમુક લોકોની પેટની ચરબી વધારે હોય છે. જ્યારે વજન વધવા લાગે છે ત્યારે તેને કંટ્રોલ કરવો અઘરું થઈ જાય છે. વજનને ઓછું કરવા માટે લોકો એક્સરસાઇઝ પણ કરે છે. પણ વજન ઓછું કરવા માટે તમારે પોતાના ડાયટ પર એક નજર કરવી જોઈએ. ઘણી બધી વસ્તુઓ તમારું વજન વધારવા માટે જવાબદાર હોય છે. એટલા માટે તમારે હેલ્દી ડાઈટને ફોલો કરવું જોઈએ. સાથે જ અમુક વસ્તુઓનું સેવન પણ કરવું જોઈએ. ચાનું સેવન તમારા માટે ફાયદાકારક થઈ શકે છે. અમુક ચાનું સેવન તમને વજન ઓછું કરવા માટે મદદરૂપ થઈ શકે છે. આજે આપણે આના વિશે વિસ્તારથી વાત કરીશું.
જો તમે પોતાનું વજન ઓછું કરવા માંગતા હોય તો તમે પોતાના ડાયટમાં ગ્રીન ટીને સામેલ કરી શકો છો. ગ્રીન ટી પીવાના ફાયદાઓ છે. એમાંથી એક વજન ઓછું કરવું પણ છે જો તમે પેટની ચરબી ઓછી કરવા માંગતા હોવ તો પણ ગ્રીન ટીનું સેવન તમારા માટે ફાયદાકારક થશે. આ સિવાય તમે બ્લેક ટીનું પણ સેવન કરી શકો છો. બ્લેક ટીનું સેવન કરવાથી પણ વેટલોસ કરવામાં ઘણી હદ સુધી તમને મદદ મળી શકે છે. આ સિવાય તમે અમુક હર્બલ ટીનું પણ સેવન કરી શકો છો. એ પણ તમારા માટે ફાયદાકારક થઈ શકે છે. આ પ્રકારની ખાસ ચા નું સેવન કરવાથી તમને અમુક બીમારીઓથી પણ છુટકારો મળશે. સાથે જ તમે હેલ્ધી રહી શકશો. પેટની ચરબી ઓછી કરવામાં પણ તમને મદદ મળશે.
દોસ્તો, જો તમને અમારી આ માહિતી ઉપયોગી લાગી હોય તો આર્ટીકલ ને લાઈક કરો. સાથે જ તમારા ખાસ મિત્રો સાથે શેર પણ જરૂરથી કરો.

Previous Post

Adipurush Free Tickets: આદિપુરુષની 30 હજાર ટિકિટ મફતમાં વહેંચાશે, જાણો શું છે આ પાછળનું સત્ય

Next Post

ચંદ્રયાન-3 લોન્ચ પેડ પર પહોંચી ગયું : 12 થી 19 જુલાઈની વચ્ચે પ્રક્ષેપણ

aaspassdaily

aaspassdaily

Related News

બાંગ્લાદેશ સામે પાકિસ્તાનના શાહીન શાહ આફ્રિદીએ મેળવી આ સિદ્ધિ, બનાવ્યો આ વર્લ્ડ રેકોર્ડ
તાજા સમાચાર

એસિડિટી, અપચો જેવી સમસ્યાઓથી રાહત આપે છે આ આયુર્વેદિક ચા! જાણો તેને બનાવવાની રીત અને ફાયદા

October 31, 2023
બાંગ્લાદેશ સામે પાકિસ્તાનના શાહીન શાહ આફ્રિદીએ મેળવી આ સિદ્ધિ, બનાવ્યો આ વર્લ્ડ રેકોર્ડ
તાજા સમાચાર

દારૂ કરતાં પણ વધુ ખતરનાક છે આ આદત! ઉંમરમાં કરે છે ઘટાડો, જાણો શું છે ઉપાય!

October 31, 2023
વિરાટ કોહલીના જન્મદિવસની ઈડન ગાર્ડનમાં ખાસ તૈયારીઓ! 5 નવેમ્બરે અહીં દક્ષિણ આફ્રિકા સામે મુકાબલો
તાજા સમાચાર

પ્રદૂષણના કારણે આંખોમાં બળતરા, ખંજવાળની સમસ્યા સર્જાય તો આ રીતે રાખો કાળજી!

October 30, 2023
Next Post
ચંદ્રયાન-3 લોન્ચ પેડ પર પહોંચી ગયું : 12 થી 19 જુલાઈની વચ્ચે પ્રક્ષેપણ

ચંદ્રયાન-3 લોન્ચ પેડ પર પહોંચી ગયું : 12 થી 19 જુલાઈની વચ્ચે પ્રક્ષેપણ

એનડીઆરએફની 21 અને એસડીઆરએફની 13 ટીમો તૈનાત

એનડીઆરએફની 21 અને એસડીઆરએફની 13 ટીમો તૈનાત

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.