Monday, April 13, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home લાઈફ સ્ટાઈલ

વાળને શાઈની અને હેલ્દી બનાવવા માટે આ ઘરેલુ વસ્તુઓનો કરો ઉપયોગ

aaspassdaily by aaspassdaily
2023-06-12 18:23:47
in લાઈફ સ્ટાઈલ
Share on FacebookShare on Twitter

હેલ્દી અને મજબૂત વાળ બધાને જ ગમતા હોય છે. પણ વાળને હેલ્ધી રાખવું એટલું સહેલું નથી હોતું. આજના સમયમાં અસ્તવ્યસ્ત જીવનશૈલીના કારણે વાળને ઘણા બધા નુકસાન થતા હોય છે. એટલા માટે તમારે પોતાના ડાયટ નું ખાસ ધ્યાન રાખવું જોઈએ. જો તમે હેલ્ધી વસ્તુઓનું સેવન કરશો તો એનાથી તમારા વાળ પણ હેલ્ધી બનશે. આ સિવાય પણ તમારે નાની નાની વસ્તુઓનું ધ્યાન રાખવું પડશે. જો તમારા વાળ ડ્રાય થઈ ગયા હોય તો એના માટે પણ તમારે અમુક નેચરલ વસ્તુઓનો ઉપયોગ કરવો જોઈએ. એનાથી તમારા વાળ હેલ્ધી અને શાઈની‌ બની શકે છે. આજે અમે વાળ માટે અમુક નુસખાઓ તમને બતાવીશું. આનાથી તમારા વાળને ચોક્કસથી ફાયદો થશે.              વાળમાં ઓઇલ લગાવવું ખૂબ જ જરૂરી છે. જો તમે નારિયેળ તેલનો ઉપયોગ કરો છો તો એ વધારે ફાયદાકારક હોય છે. હાથમાં નાળિયેર તેલના અમુક ટીપા લઇને વાળને સ્કેલ્પમા સારી રીતે મસાજ કરવી જોઈએ. આ સિવાય વાળના એન્ડ માં પણ સારી રીતે તેલ લગાવવું જોઈએ. આવી રીતે બધા જ વાળામાં સરખી રીતે તેલ લગાવ્યા બાદ એક કલાક પછી માથું ધોય કાઢવું જોઈએ. વાળ ધોવા માટે તમે માઈલ્ડ શેમ્પૂનો ઉપયોગ કરી શકો છો. વાળમાં એલોવેરા જેલ લગાવવું પણ તમારા માટે ફાયદાકારક છે. વાળ ધોવાના હોય એના અડધો કલાક પહેલા વાળમાં સારી રીતે એલોવેરા જેલ લગાવો. ત્યારબાદ વાળને ધોઈ નાખો. અઠવાડિયામાં એક થી બે વખત આનો ઉપયોગ કરવાથી પણ તમારા વાળની ડ્રાઇનેસ દૂર થાય છે. જો તમે ચાહો તો કેળાનો પણ ઉપયોગ કરી શકો છો. કેળાનું માસ્ક તમારા વાળને ફાયદો પહોંચાડી શકે છે. આના માટે કેળાને મેશ કરીને એક સારું મિશ્રણ બનાવી લો. એ મિશ્રણને વાળમાં સારી રીતે એપ્લાય કરો. એને અડધા કલાક સુધી વાળમાં જ રહેવા દો. ત્યારબાદ વાળને ધોઈ લો અને શેમ્પુ પણ કરી લો. આવું કરવાથી પણ તમારા વાળની ડ્રાઇનેસ દૂર થાય છે. સાથે જ તમારા વાળ હેલ્ધી પણ બને છે.
    દોસ્તો, જો તમને અમારી આ માહિતી ઉપયોગી લાગી હોય તો આર્ટીકલ ને લાઈક કરો. સાથે જ તમારા ખાસ મિત્રો સાથે શેર પણ જરૂરથી કરો.

Previous Post

WTC Final: ભારતની હાર પર કોહલી-શુબમનની પ્રતિક્રિયા, ઓસ્ટ્રેલિયાની જીત પર સોશિયલ મીડિયા પર લખી આ વાત

Next Post

WTC Final: હાર બાદ રોહિત, કોહલી અને જાડેજાના નામે નોંધાયો આ શરમજનક રેકોર્ડ, અનિચ્છનીય યાદીમાં જગ્યા બનાવી

aaspassdaily

aaspassdaily

Related News

બાંગ્લાદેશ સામે પાકિસ્તાનના શાહીન શાહ આફ્રિદીએ મેળવી આ સિદ્ધિ, બનાવ્યો આ વર્લ્ડ રેકોર્ડ
તાજા સમાચાર

એસિડિટી, અપચો જેવી સમસ્યાઓથી રાહત આપે છે આ આયુર્વેદિક ચા! જાણો તેને બનાવવાની રીત અને ફાયદા

October 31, 2023
બાંગ્લાદેશ સામે પાકિસ્તાનના શાહીન શાહ આફ્રિદીએ મેળવી આ સિદ્ધિ, બનાવ્યો આ વર્લ્ડ રેકોર્ડ
તાજા સમાચાર

દારૂ કરતાં પણ વધુ ખતરનાક છે આ આદત! ઉંમરમાં કરે છે ઘટાડો, જાણો શું છે ઉપાય!

October 31, 2023
વિરાટ કોહલીના જન્મદિવસની ઈડન ગાર્ડનમાં ખાસ તૈયારીઓ! 5 નવેમ્બરે અહીં દક્ષિણ આફ્રિકા સામે મુકાબલો
તાજા સમાચાર

પ્રદૂષણના કારણે આંખોમાં બળતરા, ખંજવાળની સમસ્યા સર્જાય તો આ રીતે રાખો કાળજી!

October 30, 2023
Next Post
WTC Final: હાર બાદ રોહિત, કોહલી અને જાડેજાના નામે નોંધાયો આ શરમજનક રેકોર્ડ, અનિચ્છનીય યાદીમાં જગ્યા બનાવી

WTC Final: હાર બાદ રોહિત, કોહલી અને જાડેજાના નામે નોંધાયો આ શરમજનક રેકોર્ડ, અનિચ્છનીય યાદીમાં જગ્યા બનાવી

સાવધાન / સૂતા સમયે કોઈની સાથે બેડ શેર કરવાની ભૂલ ન કરતા, જાણો ડોક્ટરે શું ચેતવણી આપી

સાવધાન / સૂતા સમયે કોઈની સાથે બેડ શેર કરવાની ભૂલ ન કરતા, જાણો ડોક્ટરે શું ચેતવણી આપી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.