Thursday, April 9, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home લાઈફ સ્ટાઈલ

બીટ સાથે તેના ફોતરા પણ હોય છે ફાયદા કારક, જાણો વિસ્તારથી

aaspassdaily by aaspassdaily
2023-06-18 16:17:39
in લાઈફ સ્ટાઈલ
Share on FacebookShare on Twitter

બીટ નો ઉપયોગ ઘણા બધા ઘરોમાં થતો હોય છે. તેમાં ઘણા બધા પોષક તત્વો પણ હોય છે. બીટ તમારા સ્વાસ્થ્યને વિશેષ ફાયદાઓ પહોંચાડે છે. ઘણા બધા લોકો બીટનો જ્યુસ બનાવીને પીતા હોય છે. તેના જ્યુસ થઈ તમારા શરીરને આઈરન સારી પ્રમાણમાં મળે છે. આ સિવાય બીટના ફોતરા કાઢીને આપણે ફેંકી દઈએ છીએ. પણ બીટના ફોતરા પણ પોષક તત્વોથી ભરપૂર હોય છે. તેના ફોતરાનો ઉપયોગ તમે કરી શકો છો. અલગ અલગ સમસ્યાઓ માટે બીટના ફોતરાઓનો ઉપયોગ કરી શકાય છે. આજે આપણે બીટના ફોતરાના ફાયદાઓ વિશે જાણીશું. તમે પણ તેનો ઉપયોગ અલગ અલગ રીતે કરી શકો છો. આવું કરવાથી બીટના ફોતરાથી તમને ઘણા બધા લાભ મળશે.
જો તમારા વાળમાં ડેન્ડ્રફ અને ઇન્ફેક્શન જેવી સમસ્યા હોય તો તમે બીટના ફોતરાને ઉપર ઘસી શકો છો. આવું કરવાથી ઇન્ફેક્શન દૂર થાય છે. સાથે જ ડેન્ડ્રફ પણ દૂર થાય છે. ડેડ સ્કીન સેલ્સ દૂર કરવામાં મદદ મળે છે. જો તમારા હોઠની ત્વચા શુષ્ક થઈ ગઈ હોય તો પણ તમે બીટના ફોતરાઓનો ઉપયોગ કરી શકો છો. હોઠ ઉપર બીટના ફોતરાઓ ઘસી શકો છો. આ સિવાય તમે ખાંડ ઉમેરીને પણ હોઠ ઉપર ઘસી શકો છો. આવું કરવાથી ડેડ સ્કિન સેલ્સ દૂર થાય છે અને તમારા હોઠ મુલાયમ બને છે. બીટના ફોતરાઓનો ઉપયોગ ત્વચા માટે પણ કરી શકાય છે. બીટ ના ફોતરાઓને પાણીમાં પલાળી રાખો. જ્યારે તેનો રંગ બદલાઈ જાય ત્યારે તેમાં ગુલાબજળ અને થોડો લીંબુનો રસ નાખો. હવે તમે આ મિશ્રણને ચહેરા ઉપર લગાવો. થોડીવાર સુધી રહેવા દો. ત્યારબાદ ચહેરો ધોઈ લો આવું કરવાથી તમારા ચહેરા ઉપરની ખાર આવશે. તમે ટોનરના રૂપમાં પણ બીટના ફોતરાઓનો ઉપયોગ કરી શકો છો. આના માટે બીટના ફોતરાઓને રાત ભર પાણીમાં પલાળી રાખો. ત્યારબાદ ડબ્બીમાં ભરી ચહેરા ઉપર ઉપયોગ કરી શકો છો.
 દોસ્તો, જો તમને અમારી આ માહિતી ઉપયોગી લાગી હોય તો આર્ટીકલ ને લાઈક કરો. સાથે જ તમારા ખાસ મિત્રો સાથે શેર પણ જરૂરથી કરો.

Previous Post

Shubman Gill PSG Jersey: પેરિસમાં વેકેશન માણી રહ્યો છે શુભમન ગિલ, ફૂટબોલ ટીમ પીએસજીએ ગિફ્ટ કરી સાત નંબરની જર્સી

Next Post

ઓશીકા વગર ઊંઘવાથી મળનારા ફાયદાઓ વિશે તમે પણ વિસ્તારથી જાણો

aaspassdaily

aaspassdaily

Related News

બાંગ્લાદેશ સામે પાકિસ્તાનના શાહીન શાહ આફ્રિદીએ મેળવી આ સિદ્ધિ, બનાવ્યો આ વર્લ્ડ રેકોર્ડ
તાજા સમાચાર

એસિડિટી, અપચો જેવી સમસ્યાઓથી રાહત આપે છે આ આયુર્વેદિક ચા! જાણો તેને બનાવવાની રીત અને ફાયદા

October 31, 2023
બાંગ્લાદેશ સામે પાકિસ્તાનના શાહીન શાહ આફ્રિદીએ મેળવી આ સિદ્ધિ, બનાવ્યો આ વર્લ્ડ રેકોર્ડ
તાજા સમાચાર

દારૂ કરતાં પણ વધુ ખતરનાક છે આ આદત! ઉંમરમાં કરે છે ઘટાડો, જાણો શું છે ઉપાય!

October 31, 2023
વિરાટ કોહલીના જન્મદિવસની ઈડન ગાર્ડનમાં ખાસ તૈયારીઓ! 5 નવેમ્બરે અહીં દક્ષિણ આફ્રિકા સામે મુકાબલો
તાજા સમાચાર

પ્રદૂષણના કારણે આંખોમાં બળતરા, ખંજવાળની સમસ્યા સર્જાય તો આ રીતે રાખો કાળજી!

October 30, 2023
Next Post
ઓશીકા વગર ઊંઘવાથી મળનારા ફાયદાઓ વિશે તમે પણ વિસ્તારથી જાણો

ઓશીકા વગર ઊંઘવાથી મળનારા ફાયદાઓ વિશે તમે પણ વિસ્તારથી જાણો

આ દેશોમાં ચાલે છે રામ નામની મુદ્રા, 10 અમેરિકન ડોલરમાં મળે છે એક રામની નોટ

આ દેશોમાં ચાલે છે રામ નામની મુદ્રા, 10 અમેરિકન ડોલરમાં મળે છે એક રામની નોટ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.