Thursday, April 9, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home બિઝનેસ

EPFOમાંથી રૂપિયા ઉપાડવા છે? ઘરે બેસીને મોબાઈલથી આવી રીતે ઉપાડો પીએફ, જાણો દરેક સ્ટેપ

aaspassdaily by aaspassdaily
2023-06-19 17:44:17
in બિઝનેસ
Share on FacebookShare on Twitter

Umang App For PF Withdrawal: ઈપીએફઓ (EPFO) મેમ્બર હવે ઘરે બેઠા મોબાઈલથી પીએફ (PF) ખાતામાંથી રૂપિયા ઉપાડી શકે છે. ઓનલાઈન ટ્રાન્ઝેક્શન, એડવાન્સ અને પેન્શન ક્લેમ ઉમંગ (UMANG) એપ દ્વારા અથવા ઈપીએફઓ (EPFO) ​​મેમ્બર પોર્ટલ દ્વારા કરી શકાય છે. તેના માટે ઈ-નોમિનેશન કરવું જરૂરી છે. EPFO સેવાઓને એક્સેસ કરવા માટે ઉમંગ (UMANG) એપને ખૂબ જ અનુકૂળ માનવામાં આવે છે. EPFO મેમ્બર ઉમંગ એપનો ઉપયોગ કરીને મોબાઈલ ફોન દ્વારા તેમના પીએફ એકાઉન્ટને ટ્રેક કરી શકે છે.

ઉમંગ એપ પર ઈપીએફઓ સેવાઓ માટે આ સ્ટેપ્સને ફોલો કરો

  • ઉમંગ એપને ગૂગલ પ્લે સ્ટોર અથવા એપ્પલ સ્ટોર પરથી ડાઉનલોડ કરો
  • એપ ઓપન કરો અને તમારો આધાર નંબર અને પાસવર્ડનો ઉપયોગ કરી સાઈન ઈન કરો
  • લોગિન કર્યા પછી, સેવાઓની યાદીમાંથી ‘ઈપીએફઓ સેવા’ની પસંદગી કરો
  • તમે જે પ્રકારની ઈપીએફઓ સેવાનો ઉપયોગ કરવા માગો છો, તેની પસંદગી કરો
  • લેવડ-દેવડ પૂર્ણ કરવા માટે સ્ક્રીન પર આપવામાં આવેલા નિર્દેશોનું પાલન કરો

પીએફમાંથી રૂપિયા ઉપાડવા માટે ઈ સ્ટેપ્સને ફોલો કરો

  • ઉમંગ એપ ઓપન કરો અને તમારો આધાર નંબર અને પાસવર્ડનો ઉપયોગ કરી સાઈન ઈન કરો
  • હવે સેવાઓની યાદીમાંથી ‘ઈપીએફઓ સેવા’ની પસંદગી કરો
  • તેના પછી ‘દાવા વધારો’ વિકલ્પની પસંદગી કરો
  • તમારો યુએએન નંબર અને ઓટીપી દાખલ કરો, જે તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર આવશે
  • તમે જે પ્રકારે ઉપાડ કરવા માગો છો, તેની પસંદગી કરો
  • જરૂરી ડિટેલ દાખલ કરો અને રિક્વેસ્ટ સબમિટ કરો
  • તમને તમારી રિક્વેસ્ટ માટે એક પાવતી નંબર પ્રાપ્ત થશે

આ ઈપીએફઓ સેવાઓનો ઉપયોગ તમે ઉમંગ એપ પર કરી શકો છો

  • પીએફ બેલેન્સ  ચેક કરી શકો છો
  • ક્લેમ માટે દાવો કરી શકો છો
  • કેવાયસી ડિટેલ અપડેટ કરી શકો છો
  • પાસબુક ચેક કરી શકો છો
  • જીવન પ્રમાણ પત્ર જનરેટ કરી શકો છો
  • પેન્શન ચૂકવણી આદેશ (પીપીઓ) ડાઉનલોડ કરો
  • ફરિયાદ દાખલ અને ટ્રેક કરી શકો છો
Previous Post

પલાળેલા ખજૂર આપી શકે છે તમને વિશેષ લાભ, જાણો તેના હેલ્થ બેનિફિટ

Next Post

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકાની મુલાકાતે રવાના થયા છે.

aaspassdaily

aaspassdaily

Related News

બાંગ્લાદેશ સામે પાકિસ્તાનના શાહીન શાહ આફ્રિદીએ મેળવી આ સિદ્ધિ, બનાવ્યો આ વર્લ્ડ રેકોર્ડ
તાજા સમાચાર

શું તમારી પાસે પણ છે ક્રેડિટ કાર્ડ પરંતુ તેનો ઉપયોગ કરતા નથી, તો થઈ શકે છે આ નુકસાન!

October 31, 2023
બાંગ્લાદેશ સામે પાકિસ્તાનના શાહીન શાહ આફ્રિદીએ મેળવી આ સિદ્ધિ, બનાવ્યો આ વર્લ્ડ રેકોર્ડ
તાજા સમાચાર

દિવાળીમાં ભેળસેળયુક્ત મીઠાઈઓથી રહેજો સાવચેત, વેચાણ કરનાર સામે સરકારની લાલ આંખ!

October 31, 2023
વિરાટ કોહલીના જન્મદિવસની ઈડન ગાર્ડનમાં ખાસ તૈયારીઓ! 5 નવેમ્બરે અહીં દક્ષિણ આફ્રિકા સામે મુકાબલો
તાજા સમાચાર

સસ્તા ભાડામાં વંદે ભારત જેવી સુવિધા આપવા આવી રહી છે ‘વંદે સાધારણ એક્સપ્રેસ’! રફ્તાર અને ટેક્નોલોજી જાણી તમે પણ કહેશો વાહ..!

October 30, 2023
Next Post
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકાની મુલાકાતે રવાના થયા છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકાની મુલાકાતે રવાના થયા છે.

મસ્જીદ પર લાઉડ સ્પીકર માટે પૂર્વમંજુરી જરૂરી

મસ્જીદ પર લાઉડ સ્પીકર માટે પૂર્વમંજુરી જરૂરી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.