Thursday, April 9, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home લાઈફ સ્ટાઈલ

નાની એલચીના મોટા એવા ફાયદાઓ વિશે તમે પણ વિસ્તારથી જાણો

aaspassdaily by aaspassdaily
2023-06-20 19:02:17
in લાઈફ સ્ટાઈલ
Share on FacebookShare on Twitter

એલચી વિશે બધાને ખબર જ હશે. ભારતીય રસોઈમાં એલચીનો ઘણી બધી વસ્તુઓમાં ઉપયોગ કરવામાં આવે છે. અમુક મીઠાઈઓ બનાવવા માટે પણ એલચીનો ઉપયોગ કરવામાં આવે છે. આ સિવાય મુખવાસના રૂપમાં પણ એલચીનો ઉપયોગ વર્ષોથી થતો આવ્યો છે. ભારતીય રસોઈમાં એલચી નું ખૂબ જ મહત્વ છે. આયુર્વેદમાં પણ એલચીને ખૂબ જ મહત્વપૂર્ણ ગણવામાં આવી છે. અનેક રોગોના ઈલાજ માટે એલચીનો ઉપયોગ થતો આવ્યો છે. જો તમે એલચી ખાવો છો તો તેનાથી અનેક સ્વાસ્થ્ય સમસ્યાઓ દૂર થાય છે. એલજી વાળી ચા પણ તમને ઘણા બધા ફાયદા પહોંચાડાઈ શકે છે. આજે આપણે એલચી થી થતા ફાયદાઓ વિશે વિસ્તારથી જાણીશું.
જો તમે એલચી વાળું દૂધ પીવો છો તો તેનાથી તમારું શરીર શુદ્ધ થાય છે. આવું કરવાથી શરીરના હાનિકારક પદાર્થ બહાર નીકળે છે અને તમારું શરીર ડેટોક્સ થાય છે. આ સિવાય તમે એલસી વાળી ચા પી શકો છો. એલચી વાળી ચા પીવાથી તમારા શરીરની રોગ પ્રતિકારક ક્ષમતા વધે છે. આનાથી અનેક રોગો સામે તમારા શરીરનો બચાવ થાય છે. એલજી વાળી ચા પીવાથી શરદી અને ખાંસી જેવી સમસ્યામાં પણ ઘણી હદ સુધી રાહત મળે છે. જો તમારા શરીરમાં લોહીની કમી હોય તો તમારે એલચી ને પોતાના ડાયટમાં શામિલ કરવી જોઈએ. તેનાથી રેડ બ્લડ સેલ્સ નું પ્રમાણ વધે છે. એલચીના સેવન થી તમારી ત્વચા ને પણ ઘણા બધા ફાયદા થાય છે. તેનાથી બ્લેકહેડ્સ અને વ્હાઇટ હેડ્સ ની સમસ્યા ઓછી થાય છે. આ સિવાય તમારી ત્વચા ચમકદાર બને છે. એલચીના સેવનથી મોંની દુર્ગંધ પણ દૂર થાય છે. આથી તમે પણ એલચીને પોતાના ડાયટમાં ચોક્કસથી સામેલ કરો.
 દોસ્તો, જો તમને અમારી આ માહિતી ઉપયોગી લાગી હોય તો આર્ટીકલ ને લાઈક કરો. સાથે જ તમારા ખાસ મિત્રો સાથે શેર પણ જરૂરથી કરો.

Previous Post

પામ ઓઈલમાં ભારતને ‘આત્મનિર્ભર’ બનાવવા પતંજલિની મોટી તૈયારી, સામે આવી મહત્ત્વની માહિતી

Next Post

OnePlus Nord 3: જુલાઈમાં થશે લોન્ચ, આ હશે ફીચર્સ, કિંમત અને કેમેરા

aaspassdaily

aaspassdaily

Related News

બાંગ્લાદેશ સામે પાકિસ્તાનના શાહીન શાહ આફ્રિદીએ મેળવી આ સિદ્ધિ, બનાવ્યો આ વર્લ્ડ રેકોર્ડ
તાજા સમાચાર

એસિડિટી, અપચો જેવી સમસ્યાઓથી રાહત આપે છે આ આયુર્વેદિક ચા! જાણો તેને બનાવવાની રીત અને ફાયદા

October 31, 2023
બાંગ્લાદેશ સામે પાકિસ્તાનના શાહીન શાહ આફ્રિદીએ મેળવી આ સિદ્ધિ, બનાવ્યો આ વર્લ્ડ રેકોર્ડ
તાજા સમાચાર

દારૂ કરતાં પણ વધુ ખતરનાક છે આ આદત! ઉંમરમાં કરે છે ઘટાડો, જાણો શું છે ઉપાય!

October 31, 2023
વિરાટ કોહલીના જન્મદિવસની ઈડન ગાર્ડનમાં ખાસ તૈયારીઓ! 5 નવેમ્બરે અહીં દક્ષિણ આફ્રિકા સામે મુકાબલો
તાજા સમાચાર

પ્રદૂષણના કારણે આંખોમાં બળતરા, ખંજવાળની સમસ્યા સર્જાય તો આ રીતે રાખો કાળજી!

October 30, 2023
Next Post
OnePlus Nord 3: જુલાઈમાં થશે લોન્ચ, આ હશે ફીચર્સ, કિંમત અને કેમેરા

OnePlus Nord 3: જુલાઈમાં થશે લોન્ચ, આ હશે ફીચર્સ, કિંમત અને કેમેરા

સીએ ભવાની દેવીને બ્રોન્ઝ, એશિયન ચેમ્પિયનશિપમાં મેડલ જીતનાર પ્રથમ ભારતીય બની

સીએ ભવાની દેવીને બ્રોન્ઝ, એશિયન ચેમ્પિયનશિપમાં મેડલ જીતનાર પ્રથમ ભારતીય બની

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.