Monday, June 30, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર પ્રાદેશિક

સુરતમાં રાજ્ય કક્ષાના યોગ દિવસ પર સર્જાયો વિશ્વ રેકોર્ડ

એકસાથે 1.50 લાખ લોકોએ કર્યા યોગાસન : કાર્યક્રમમાં CM ભૂપેન્દ્ર પટેલ પણ રહ્યા હાજર

aaspassdaily by aaspassdaily
2023-06-21 11:29:09
in પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

આજે વિશ્વભરમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે આજે સુરતમાં યોજાયેલા રાજ્યકક્ષાના યોગ દિવસ કાર્યક્રમમાં ઈતિહાસ રચાયો છે. સુરતમાં રાજ્યકક્ષાના યોગ દિવસ પર વિશ્વ રેકોર્ડ સર્જાયો છે. સુરતમાં આજે 1.50 લોકોએ એકસાથે યોગાભ્યાસ કરીને વિશ્વ વિક્રમ સર્જ્યો છે. આંતરરાષ્ટ્રીય યોગ દિવસે સુરતે ગિનીસ બુકમાં વર્લ્ડ રેકોર્ડ નોંધાવ્યો છે.
આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ છે. ત્યારે સુરતના ડુમ્મસ રોડ ખાતે આજે રાજ્યકક્ષાના યોગ દિવસ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી. આ વર્ષે યોગ દિવસની થીમ વસુધૈવ કુટુંબકમ રાખવામાં આવી હતી. સુરત ખાતે યોજાયેલા રાજ્યકક્ષાના કાર્યક્રમમાં વહેલી સવારથી જ લાખોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલ પણ હાજર રહ્યા હતા. સુરતમાં એક સાથે 1.50 લાખ લોકોએ યોગ કર્યા હતા. 1.50 લાખ લોકોનો એક સાથે યોગ કરવાનો વિશ્વ રેકોર્ડ નોંધાયો છે.
યોગ દિવસ કાર્યક્રમમાં CM ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, આજે વિશ્વભરના દેશો યોગને અપનાવી રહ્યા છે. UNમાં 180 દેશના પ્રતિનિધિઓ આજે યોગા કરશે. આજે વિશ્વ આખું 9મો વિશ્વ દિવસ ઉજવી રહ્યું છે. પ્રધાનમંત્રીના સુશાશનના પણ 9 વર્ષ પૂર્ણ થયા છે એ એક સંજોગ છે. વિશ્વ ભરમાં યોગ જાગૃતિ વધી છે. ગુજરાતમાં 72000 સ્થળો પર યોગદિનની ઉજવણી કરવામાં આવી રહી છે. જેમાં સવા કરોડ લોકો જોડાયા છે. તેમણે જણાવ્યું કે, સુરત ખાતે ગિનિસ વર્લ્ડ રેકોર્ડ નોંધવામાં આવ્યો છે. યોગને પ્રોત્સાહન આપવા યોગ બોર્ડની રચના કરાઈ છે.

Previous Post

લાલપુરના રંગપુર ગામેં રૂપિયા ૨૦ લાખની લૂંટ

Next Post

Cold And Cough: શરદી ઉધરસનો કાળ છે આદુ-મધ, આ રીતે તૈયાર કરો કફ રિલિફ કેન્ડી…

aaspassdaily

aaspassdaily

Related News

ખેડામાં આઇસર અને ટ્રક વચ્ચે ભયાનક અકસ્માત થતા લાગી ભીષણ આગ
તાજા સમાચાર

ખેડામાં આઇસર અને ટ્રક વચ્ચે ભયાનક અકસ્માત થતા લાગી ભીષણ આગ

June 28, 2025
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 155 તાલુકા વરસાદ
તાજા સમાચાર

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 155 તાલુકા વરસાદ

June 28, 2025
ગજરાજ બેકાબૂ થતાં અફરાતફરી, ભક્તોના જીવ તાળવે ચોંટ્યા!
તાજા સમાચાર

ગજરાજ બેકાબૂ થતાં અફરાતફરી, ભક્તોના જીવ તાળવે ચોંટ્યા!

June 27, 2025
Next Post
Cold And Cough: શરદી ઉધરસનો કાળ છે આદુ-મધ, આ રીતે તૈયાર કરો કફ રિલિફ કેન્ડી…

Cold And Cough: શરદી ઉધરસનો કાળ છે આદુ-મધ, આ રીતે તૈયાર કરો કફ રિલિફ કેન્ડી...

Hair Removal Mask: રસોડામાં રાખવામાં આવેલી આ 2 વસ્તુઓ ચહેરાના અનિચ્છનીય વાળને જડમાંથી દૂર કરશે…

Hair Removal Mask: રસોડામાં રાખવામાં આવેલી આ 2 વસ્તુઓ ચહેરાના અનિચ્છનીય વાળને જડમાંથી દૂર કરશે...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.