Tuesday, May 5, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર પ્રાદેશિક

સ્ટેટ જીએસટી વિભાગના રાજ્યભરમાં 40 સ્થળે દરોડા

સેવાની સ્ટેટ જીએસટી ચકાસણી કરી વેરો નક્કી કરવામાં આવશે

aaspassdaily by aaspassdaily
2023-06-24 10:14:18
in પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

સ્ટેટ જીએસટી વિભાગે રાજ્યભરમાં કોસ્મેટિક સર્જરી, સ્કીન-હેર ટ્રીટમેન્ટ, પ્લાસ્ટિક સર્જરીના 40 સ્થળો પર દરોડા પાડ્યા હતા અમદાવાદમાં 9 ક્લિનીકનાં 16 સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા. જ્યારે વડોદરામાં 5 ક્લિનીકનાં 9 સ્થળો પર દરોડા પડ્યા હતા.તેમજ સુરતનાં 5 ક્લિનિક પર 15 સ્થળોએ દરોડા પડ્યા હતા કુલ 21 ક્લિનીક અને 40 સ્થળો પર સ્ટેટ જીએસટી દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા.
માર્ચ મહિનો પૂર્ણ થયા બાદ જીએસટી વિભાગ દ્વારા વેપારી, ડોક્ટરોની આવકની ચકાસણી તેમજ તેઓ દ્વારા ભરવામાં આવેલ ટેક્ષની ચૂકવણી કર્યા બાદ જો શંકાસ્પદ વ્યવહારો લાગે તે જીએસટી વિભાગ દ્વારા ત્યાં રેડ કરી તપાસ કરવામાં આવે છે ત્યારે રાજ્યમાં 40 સ્થળો પર જીએસટી વિભાગ દ્વારા રેડ પાડવામાં આવી હતી.ત્યારે વેરાપાત્ર સેવાની સ્ટેટ જીએસટી ચકાસણી કરી વેરો નક્કી કરવામાં આવશે.

Previous Post

બાળકના આધાર કાર્ડ પર નાયબ મુખ્યમંત્રી ફડણવીસનો ફોટો!

Next Post

સમોસા કોકસનો સ્વાદ હવે સંસદમાં નજરે પડે છે, આશા છે કે વિવિધ ભારતીય પકવાન પણ હવે નજરે પડશે

aaspassdaily

aaspassdaily

Related News

શિક્ષણ બોર્ડને પણ નડી મોંઘવારી : ધોરણ 10 અને 12ના બન્ને પ્રવાહની પરીક્ષાની ફીમાં 10 %નો વધારો
તાજા સમાચાર

ધોરણ ૧૨ સાયન્સનું ૮૪.૩૩ અને સામાન્ય પ્રવાહનું ૯૨.૭૧ ટકા પરિણામ

May 4, 2026
ગુજરાતમાં ભાજપ શું 50% વોટશેરનો ઐતિહાસિક આંકડો વટાવી શકશે?
તાજા સમાચાર

ગુજરાતની પાલિકા અને પંચાયતમાં ફરી કમળ ખીલ્યું

April 28, 2026
આજથી તબક્કાવાર ફોર્મ ભરશે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારો
તાજા સમાચાર

સ્થાનિક રાજકારણમાં કોનું પ્રભુત્વ : કાલે થશે ફેંસલો

April 27, 2026
Next Post
સમોસા કોકસનો સ્વાદ હવે સંસદમાં નજરે પડે છે, આશા છે કે વિવિધ ભારતીય પકવાન પણ હવે નજરે પડશે

સમોસા કોકસનો સ્વાદ હવે સંસદમાં નજરે પડે છે, આશા છે કે વિવિધ ભારતીય પકવાન પણ હવે નજરે પડશે

ગૂગલ ગુજરાતમાં ખોલશે ગ્લોબલ ફિનટેક ઓપરેશન સેન્ટર

ગૂગલ ગુજરાતમાં ખોલશે ગ્લોબલ ફિનટેક ઓપરેશન સેન્ટર

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.