Thursday, April 9, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

મોમીનવાડના દબાણો ઉપર મનપાનું બુલડોઝર ધણધણ્યું

રોડને નડતરરૂપ ૧૧ ઓટલા, ૬ શેડ અને ૬ દિવાલો પર બુલડોઝર ફેરવાયુ, બે લારીઓ જપ્ત કરાઇ

aaspassdaily by aaspassdaily
2023-06-27 14:03:39
in ભાવનગર
Share on FacebookShare on Twitter

ભાવનગર મહાપાલિકા, એસ્ટેટ વિભાગ દ્વારા સોમવારે કમિશનરની સીધી સુચના મુજબ લેવામાં આવેલ રાઉન્ડ દરમ્યાન એસ્ટેટ વિભાગની ટીમે દ્વારા સોલીડ વેસ્ટ વિભાગને સાથે રાખીને અલગ-અલગ વિસ્તારમાંથી રજકાના ૧૭૧ જેટલો પૂળો જપ્ત કરી કર્યા હતા. જ્યારે ધોબીઘાટ પાસે આવેલ મેઘદૂત સોસાયટીના રોડમાં લગાડેલ બે ગેટનું દબાણ દુર કરી જાળી જપ્ત કરેલ. મોમીનવાડ નાળિયેરી વાળી ગલી સાંઢિયાવાડમાં રોડને નડતરરૂપ ૧૧ ઓટલા, ૬ શેડ અને ૬ દિવાલો પર બુલડોઝર ફેરવી દઈ દબાણ હટાવ્યાં હતા જ્યારે બે લારીઓ જપ્ત કરી હતી.

Previous Post

સાંઢીયાવાડમાં ૭ શખ્સો છરી અને હોકી વડે પિતા-પુત્ર પર તુટી પડ્યા

Next Post

ટ્રસ્ટને લગતા ઇન્કમટેક્ષના અગત્યના મુદ્દાઓના સરક્યુલરનું કરાયું વિમોચન

aaspassdaily

aaspassdaily

Related News

4,000થી વધુ લોકોના લાયસન્સ રદ્ કરવાનો ગૃહમંત્રીએ કર્યો હુકમ
તાજા સમાચાર

નાયબ મુખ્યમંત્રી – યુથ આઇકોન હર્ષ સંઘવી કાલે ભાવનગરમાં

February 13, 2026
તાજા સમાચાર

દંપતીને 15 વર્ષે સંતાન સુખ મળ્યું, 4 બાળકો જન્મ્યા પરંતુ કઠણાઇએ કેડો ન મુક્યો; આખરે સર ટી. હોસ્પિટલની ટીમ વ્હારે આવી

February 7, 2026
તાજા સમાચાર

ભાવનગરમાં આવી પડયો બે દિવસનો અણધાર્યો પાણી કાપ

February 4, 2026
Next Post
ટ્રસ્ટને લગતા ઇન્કમટેક્ષના અગત્યના મુદ્દાઓના સરક્યુલરનું કરાયું વિમોચન

ટ્રસ્ટને લગતા ઇન્કમટેક્ષના અગત્યના મુદ્દાઓના સરક્યુલરનું કરાયું વિમોચન

જાણવા જેવુ / શું હોય છે E-Ticket અને I-Ticket?, ટ્રેનમાં મુસાફરી કરતા લોકો ખાસ જાણી લે

જાણવા જેવુ / શું હોય છે E-Ticket અને I-Ticket?, ટ્રેનમાં મુસાફરી કરતા લોકો ખાસ જાણી લે

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.