Sunday, June 14, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

સાંઢીયાવાડમાં ૭ શખ્સો છરી અને હોકી વડે પિતા-પુત્ર પર તુટી પડ્યા

દબાણની અરજી આપ્યાની શંકા રાખી હુમલો કર્યો, સામાપક્ષે પણ ફરિયાદ

aaspassdaily by aaspassdaily
2023-06-27 14:03:29
in ભાવનગર
Share on FacebookShare on Twitter

સાંઢીયાવાડ વિસ્તાર નજીક ગેરકાયદે દબાણો હટાવવા કોર્પોરેશને કાર્યવાહી કરતા આ અંગે પિતા પુત્રએ રજૂઆત બાદ કાર્યવાહી થઈ હોવાની આશંકા રાખી સરાજાહેર સાત શખ્સોએ છરી, હોકી અને બેઝબોલ સ્ટીક સહિતના હથિયારથી હુમલો કર્યો હતો. આ બનાવના પગલે ભારે નાસભાગનો માહોલ સર્જાયો હતો. જ્યારે ઇજાગ્રસ્ત પિતા પુત્રને હોÂસ્પટલમાં ખસેડવામાં આવ્યા હતા.
બનાવ અંગે ઉપલબ્ધ વિગતો મુજબ સાંઢીયાવાડ વિસ્તારમાં મહાપાલિકા દ્વારા જેસીબી મશીનથી ગેરકાયદે બાંધકામો દૂર કરવામાં આવ્યા હતા. આ દબાણો અંગે આ વિસ્તારમાં રહેતા પિતા પુત્રએ અરજી કરી હોવાની શંકા રાખીને છરી-બેઝબોલ-હોકી સ્ટીક જેવા હથિયારો વડે કુલ ૭ જેટલા શખ્સોએ હુમલો કર્યો હતો.
હુમલામાં પિતા અલારખભાઈને ઇંજા પહોંચતા તેમને બચાવવા માટે પુત્ર અસલમ વચ્ચે પડતા તેના પર પણ માથાભારે શખ્સોએે છરીથી હુમલો કર્યો હતો અને માથાના ભાગે ઇંટ ફટકારતા તેને ગંભીર ઇંજાઓ પહોંચી હતી. આ બનાવના પગલે ભારે નાસભાગ સર્જાઇ હતી. ઇજાગ્રસ્તને સારવાર માટે સર ટી. હોÂસ્પટલ લઇ જવાતા અલારખભાઈ મલેકે રફીકભાઈ સુમરા, ઇકબાલ મલેક, ઇકબાલભાઈ દાળિયાવાળા, શોએબ તેમજ અજાણ્યા ૪ થી ૫ ઈસમો વિરુદ્ધ ફરિયાદ આપતાં ગંગાજળિયા પોલીસે આ બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે.
જ્યારે આ બનાવમાં ઇરફાનભાઈ ઈકબાલભાઈ મલેકે વળતી ફરિયાદ નોંધાવી હતી કે,ગઈકાલે સવારે મોમીનવાડમાં ડીમોલેશનનું કામ ચાલતું હતું ત્યાં તેઓ જાવા માટે ગયા હતા તે દરમિયાન અલારખભાઈ મહમદભાઈ માલેક,મહેમુદભાઈ અલારાખભાઈ મલેક અને અસલમભાઈ અલારખભાઈ મલકે તું જ આ અરજીઓ મહાપાલિકામાં કરે છો તેમ કહી ગાળો આપી,ઢીકાપાટુનો માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. ગંગાજળિયા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Previous Post

સુપર ઓવરમાં વૈન બીકના 30 રન જેણે વેસ્ટ ઈન્ડિઝની મુશ્કેલી વધારી દીધી

Next Post

મોમીનવાડના દબાણો ઉપર મનપાનું બુલડોઝર ધણધણ્યું

aaspassdaily

aaspassdaily

Related News

ભાવનગર

વલ્લભીપુરમાં બાઈક ચલાવવા બાબતે પાડોશીઓનો વિવાદ ઉગ્ર: મહિલા ઉપર તલવારથી હુમલાનો પ્રયાસ

June 13, 2026
કાળિયાબીડમાં ઈંગ્લીશ દારૂની હેરાફેરી કરતા શખ્સની ધરપકડ
ભાવનગર

મહુવા નજીક LCBનો દરોડો: પોલીસને જોઈ બાઇક અને વિદેશી દારૂ મૂકી બુટલેગર ફરાર

June 13, 2026
જામીન પર છૂટેલા ૫ શખ્સોએ રૂપાંચ લાખ માંગ્યા: પોલીસે ૪ શખ્સોને ઝડપી લીધા
ભાવનગર

જામીન પર છૂટેલા ૫ શખ્સોએ રૂપાંચ લાખ માંગ્યા: પોલીસે ૪ શખ્સોને ઝડપી લીધા

June 13, 2026
Next Post
મોમીનવાડના દબાણો ઉપર મનપાનું બુલડોઝર ધણધણ્યું

મોમીનવાડના દબાણો ઉપર મનપાનું બુલડોઝર ધણધણ્યું

ટ્રસ્ટને લગતા ઇન્કમટેક્ષના અગત્યના મુદ્દાઓના સરક્યુલરનું કરાયું વિમોચન

ટ્રસ્ટને લગતા ઇન્કમટેક્ષના અગત્યના મુદ્દાઓના સરક્યુલરનું કરાયું વિમોચન

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.