Friday, April 10, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home લાઈફ સ્ટાઈલ

જો તમે પણ બેલીફેટ ઓછું કરવા માંગતા હોવ‌ તો આ બીનું કરો સેવન

aaspassdaily by aaspassdaily
2023-06-28 12:44:41
in લાઈફ સ્ટાઈલ
Share on FacebookShare on Twitter

ઘણાં બધા લોકો પોતાનો વજન ઓછું કરવા માંગતા હોય છે. વધતું વજન ઘણી બધી બીમારીઓને લઈને પણ આવે છે. સાથે જ પેટની ચરબી પણ વધી જાય છે. પેટની ચરબી વધવાના કારણે તમારે બોડી નો શેપ બરાબર લાગતો નથી. આના માટે વજન ઓછું કરવું ખૂબ જ જરૂરી છે. એક્સરસાઇઝ કરીને લોકો પોતાનું વજન ઓછું કરવા માંગતા હોય છે. સાથે જ યોગા પણ કરતા હોય છે હ. આ બધી વસ્તુ સિવાય તમારે પોતાના ડાયટ ઉપર પણ ધ્યાન આપવું જોઈએ. જો તમે જંક ફૂડ અને અન્ય વસ્તુઓથી ટેવાયેલા હોય તો વેટલોસ કરવું ખૂબ જ અઘરું બની જાય છે. આથી તમારે પોતાના ડાયટમાં પોષક તત્વોથી ભરપૂર વસ્તુ અને સામેલ કરવી જોઈએ. અમુક વસ્તુઓનું સેવન તમારું વજન ઓછું કરી શકે છે. આજે આપણે અમુક બી વિશે વાત કરીશું. આનાં સેવનથી તમને પેટની ચરબી ઓછી કરવામાં મદદ મળશે.
વજન ઓછું કરવા માટે તમારે સૂર્યમુખીના બી ને પોતાના ડાયટમાં શામેલ કરવા જોઈએ. સૂર્યમુખીનાં બી પોષક તત્વોથી ભરપૂર હોય છે. જો તમે રેગ્યુલરલી સૂર્યમુખીના બી ખાવો છો તો તેનાથી તમને વેટ લોસ કરવામાં મદદ મળે છે. આ સિવાય તમે અળસીના બી પણ ખાઈ શકો છો. અળસીનું સેવન પણ તમારા શરીર માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. પેટની ચરબી ઓછી કરવા માટે તમે દરરોજ અળસીના બી ખાઈ શકો છો. તલનું સેવન પણ તમારા માટે ફાયદાકારક થઈ શકે છે. તલના સેવનથી પણ વેઈટલૉસ કરવામાં મદદ મળશે. ચિયા સીડ્સ નું નામ તમે સાંભળ્યું જ હશે. જો તમે ચીયા સિડ્સ પાણીમાં અથવા દૂધમાં પલાળીને ખાવો છો તો ઝડપથી તમારું વેટ લોસ થાય છે. આ બધા પ્રકારના બી પોષક તત્વોથી ભરપૂર હોય છે. તમે પણ આ પ્રકારના બી ને પોતાના ડાયટમાં સામેલ કરી શકો છો.
દોસ્તો, જો તમને અમારી આ માહિતી ઉપયોગી લાગી હોય તો આર્ટીકલ ને લાઈક કરો. સાથે જ તમારા ખાસ મિત્રો સાથે શેર પણ જરૂરથી કરો.

Previous Post

મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : ચીખલીમાં 2 કલાકમાં 2 ઈંચ

Next Post

Tata Tech IPO: રસ્તો સાફ… 19 વર્ષ પછી આવશે ટાટા ગ્રુપનો IPO, સેબીની મળી પરમિશન

aaspassdaily

aaspassdaily

Related News

બાંગ્લાદેશ સામે પાકિસ્તાનના શાહીન શાહ આફ્રિદીએ મેળવી આ સિદ્ધિ, બનાવ્યો આ વર્લ્ડ રેકોર્ડ
તાજા સમાચાર

એસિડિટી, અપચો જેવી સમસ્યાઓથી રાહત આપે છે આ આયુર્વેદિક ચા! જાણો તેને બનાવવાની રીત અને ફાયદા

October 31, 2023
બાંગ્લાદેશ સામે પાકિસ્તાનના શાહીન શાહ આફ્રિદીએ મેળવી આ સિદ્ધિ, બનાવ્યો આ વર્લ્ડ રેકોર્ડ
તાજા સમાચાર

દારૂ કરતાં પણ વધુ ખતરનાક છે આ આદત! ઉંમરમાં કરે છે ઘટાડો, જાણો શું છે ઉપાય!

October 31, 2023
વિરાટ કોહલીના જન્મદિવસની ઈડન ગાર્ડનમાં ખાસ તૈયારીઓ! 5 નવેમ્બરે અહીં દક્ષિણ આફ્રિકા સામે મુકાબલો
તાજા સમાચાર

પ્રદૂષણના કારણે આંખોમાં બળતરા, ખંજવાળની સમસ્યા સર્જાય તો આ રીતે રાખો કાળજી!

October 30, 2023
Next Post
Tata Tech IPO: રસ્તો સાફ… 19 વર્ષ પછી આવશે ટાટા ગ્રુપનો IPO, સેબીની મળી પરમિશન

Tata Tech IPO: રસ્તો સાફ... 19 વર્ષ પછી આવશે ટાટા ગ્રુપનો IPO, સેબીની મળી પરમિશન

HDFC-HDFC Bank Merger : તમારું એકાઉન્ટ HDFC બેંકમાં છે, આવ્યા મોટા સમાચાર… 1 જુલાઈથી લાગુ

HDFC-HDFC Bank Merger : તમારું એકાઉન્ટ HDFC બેંકમાં છે, આવ્યા મોટા સમાચાર… 1 જુલાઈથી લાગુ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.