• હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Saturday, October 3, 2026
  • Login
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

PM આવાસ પર યોજાઇ 5 કલાક મેરેથોન બેઠક

ટૂંક સમયમાં કેન્દ્રીય મંત્રીમંડળમાં ફેરબદલના એંધાણ

aaspassdaily by aaspassdaily
2023-06-29 11:49:45
in તાજા સમાચાર, રાષ્ટ્રીય, સમાચાર
Share on FacebookShare on Twitter

લોકસભા ચૂંટણીને લઈ ભારતીય જનતા પાર્ટી અત્યારથી જ કવાયતમાં લાગી છે. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભાજપના દિગ્ગજ નેતાઓની મેરેથોન બેઠક તેમના સત્તાવાર નિવાસસ્થાન ખાતે કલાકો સુધી ચાલી હતી. આ બેઠક લગભગ 5 કલાક સુધી ચાલી હતી. એવું માનવામાં આવે છે કે, મોદીના નિવાસસ્થાને ભાજપના મુખ્ય નેતાઓની આ બેઠકમાં આગામી ચૂંટણીઓ અને સમાન નાગરિક સંહિતા (યુસીસી) પર ચર્ચા કરવામાં આવી છે. આ મહત્વપૂર્ણ બેઠકમાં ગૃહમંત્રી અમિત શાહ, ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા, સંગઠન મંત્રી બીએલ સંતોષ સહિત ઘણા મોટા નેતાઓએ ભાગ લીધો હતો .
અનેક રાજ્યોમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી અને આગામી વર્ષે યોજાનારી લોકસભાની ચૂંટણી પહેલા યોજાયેલી આ મહત્વની બેઠકમાં સરકાર અને સંગઠનમાં ફેરફારથી માંડીને વિવિધ રાજકીય વિષયો પર ચર્ચા સાંજે 7 વાગ્યાની આસપાસ શરૂ થઈ હતી, જે મોડી રાત સુધી ચાલી હતી અને આશરે 12 વાગ્યા સુધી બેઠક ચાલી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર આ મહત્વપૂર્ણ બેઠક બાદ ટૂંક સમયમાં કેન્દ્રીય કેબિનેટમાં ફેરફાર કરવામાં આવી શકે છે. આ સાથે ઘણા રાજ્યોમાં પ્રદેશ અધ્યક્ષોની નિમણૂક, ભાજપના રાષ્ટ્રીય પદાધિકારીઓની ટીમમાં ફેરફાર, પાર્ટી હાઈકમાન્ડ દ્વારા ઘણા રાજ્યોના પ્રભારીઓની નિમણૂક જેવા ઘણા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ટૂંક સમયમાં નિર્ણય લેવામાં આવી શકે છે.

Previous Post

કેન્દ્ર સરકારની ગોલ્ડ મોનેટાઈઝેશન સ્કીમમાં ગુજરાતના મંદિરો દ્વારા 200 કિલો સોનુ જમા

Next Post

ગુજરાતમાં ત્રણ મહિનામાં 15000 લોકોને હાર્ટએટેક

aaspassdaily

aaspassdaily

Related News

લવલીનાએ બોક્સિંગમાં ચીની ખેલાડીને હરાવી ગોલ્ડ જીત્યો
આંતરરાષ્ટ્રીય

લવલીનાએ બોક્સિંગમાં ચીની ખેલાડીને હરાવી ગોલ્ડ જીત્યો

October 2, 2026
3000 કરોડના ડ્રગ્સ સાથે 5 પાકિસ્તાની પકડાયા!
તાજા સમાચાર

ત્રણ હજાર કરોડના ડ્રગ્સ સાથે પકડાયેલા પાંચ પાકિસ્તાની 13મી સુધી રિમાન્ડ પર

October 2, 2026
ફ્લાયદુબઈ ઘટના બાદ પાઇલટની સુરક્ષા પર ઊઠ્યા સવાલ
તાજા સમાચાર

ફ્લાયદુબઈ ઘટના બાદ પાઇલટની સુરક્ષા પર ઊઠ્યા સવાલ

October 2, 2026
Next Post
ગુજરાતમાં ત્રણ મહિનામાં 15000 લોકોને હાર્ટએટેક

ગુજરાતમાં ત્રણ મહિનામાં 15000 લોકોને હાર્ટએટેક

રાહુલ ગાંધીને દરેક વસ્તુનો વિરોધ કરવાની ટેવ પડી ગઈ છેઃ ગૃહમંત્રી અમિત શાહ

રાહુલ ગાંધીને દરેક વસ્તુનો વિરોધ કરવાની ટેવ પડી ગઈ છેઃ ગૃહમંત્રી અમિત શાહ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In