Sunday, June 14, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર રાષ્ટ્રીય

‘ગોલ્ડન આર્મ’નો જાદુ બતાવતા નીરજ ચોપરાએ કબજે કર્યો ગોલ્ડ મેડલ

‘ગોલ્ડન આર્મ’નો જાદુ બતાવતા નીરજ ચોપરાએ કબજે કર્યો ગોલ્ડ મેડલ

aaspassdaily by aaspassdaily
2023-07-01 10:19:22
in રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

ગોલ્ડન બોય નીરજ ચોપરાએ એક મહિનાની ઈજામાંથી સાજા થયા બાદ મેદાન પર જોરદાર વાપસી કરી હતી. લોઝેન ડાયમંડ લીગમાં પોતાના ‘ગોલ્ડન આર્મ’નો જાદુ બતાવતા તેણે ફરી એકવાર 87.66 મીટરના અંતરે બરછી ફેંકીને ગોલ્ડ મેડલ કબજે કર્યો છે. નીરજ ચોપરાએ પોતાના 5મા પ્રયાસમાં આ કારનામું કરી બતાવ્યું હતું. આ તેનો આ વર્ષનો બીજો અને 8મો આંતરરાષ્ટ્રીય ગોલ્ડ મેડલ છે. અગાઉ તે દોહા ડાયમંડ લીગમાં પણ રમી ચુક્યા છે.
નીરજ ચોપરાલગભગ એક મહિનાના ઈજાના વિરામ પછી, તે ભાલા સાથે મેદાન પર ઉતર્યો. પાંચમા રાઉન્ડમાં તેણે 87.66 મીટરના થ્રો સાથે ટાઇટલ જીત્યું હતું. નીરજનો આ આઠમો આંતરરાષ્ટ્રીય ગોલ્ડ મેડલ છે. અગાઉ તેણે એશિયન ગેમ્સ, સાઉથ એશિયન ગેમ્સ, ઓલિમ્પિક ગેમ્સ અને ડાયમંડ લીગ જેવી ટુર્નામેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યા હતા.

Previous Post

મહારાષ્ટ્રમાં દુર્ઘટના: બસમાં લાગી ભીષણ આગ, 25 લોકોના મોત

Next Post

લોકસભામાં સાંસદોના વકતવ્ય 22 ભાષામાં સાંભળી શકાશે

aaspassdaily

aaspassdaily

Related News

ભારતના આર્થિક વૃદ્ધિના આંકડા અને બિઝનેસ બિહેવિયર વચ્ચે મોટું અંતર
તાજા સમાચાર

ભારતના આર્થિક વૃદ્ધિના આંકડા અને બિઝનેસ બિહેવિયર વચ્ચે મોટું અંતર

June 13, 2026
તૃણમૂલ કોંગ્રેસના ધારાસભ્ય મદન મિત્રના સાત સ્થળોએ ઈડીના સામૂહિક દરોડા
તાજા સમાચાર

તૃણમૂલ કોંગ્રેસના ધારાસભ્ય મદન મિત્રના સાત સ્થળોએ ઈડીના સામૂહિક દરોડા

June 13, 2026
ટીએમસીના રાષ્ટ્રીય મહાસચિવ અભિષેક બેનરજીના નિવાસે દરોડા
તાજા સમાચાર

ટીએમસીના રાષ્ટ્રીય મહાસચિવ અભિષેક બેનરજીના નિવાસે દરોડા

June 13, 2026
Next Post
લોકસભામાં સાંસદોના વકતવ્ય 22 ભાષામાં સાંભળી  શકાશે

લોકસભામાં સાંસદોના વકતવ્ય 22 ભાષામાં સાંભળી શકાશે

કચ્છ, જામનગર, દેવભૂમી દ્વારકા,જૂનાગઢમાં રેડ એલર્ટ

કચ્છ, જામનગર, દેવભૂમી દ્વારકા,જૂનાગઢમાં રેડ એલર્ટ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.