• હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Friday, October 2, 2026
  • Login
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર પ્રાદેશિક

માતાના પ્રેમીએ 3 વર્ષના કૃણાલને પેટમાં લાત મારી મોતને ઘાટ ઉતારી દીધો

સીસીટીવીના આધારે પોલીસે ભેદ ઉકેલી માતા અને તેના પ્રેમીની ધરપકડ કરી

aaspassdaily by aaspassdaily
2023-07-01 10:20:40
in પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

હિંમતનગરમાં બે દિવસ પહેલાં એક અજાણ્યા વાહનની અડફેટે ત્રણ વર્ષના બાળકનું મોત થયું હોવાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ હતી. પોલીસે પિતાની ફરિયાદ પરથી અકસ્માત સર્જીને ફરાર થનાર બાઈકચાલક વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધી, તેને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યાં.
પોલીસે ઘણા CCTV તપાસ્યા, પરંતુ જે રોડ પર અકસ્માત થયાની વિગત મળી હતી એ રોડ પર કોઈ વાહનચાલક દેખાયો નહીં, પરંતુ છેલ્લે, એક CCTVમાં રિક્ષા દેખાઈ અને એ રિક્ષામાંથી જે બાળકના અકસ્માતની ફરિયાદ નોંધાઈ હતી તે બાળક અને તેને ખભે લઈને રિક્ષામાં બેસતી તેની માતા નજરે પડી. આ માતાની પૂછપરછમાં ચોંકાવનારો ઘટસ્ફોટ થયો. માતાના પ્રેમીએ 3 વર્ષના નાના બાળક કૃણાલને પેટમાં લાત મારી મોતને ઘાટ ઉતારી દીધો હતો. એ બાદ માતાએ પણ પ્રેમીનો સાથ આપ્યો અને પુત્રનું અકસ્માતમાં મોત થયું હોવાનો ઢોંગ રચ્યો હતો. ત્યારે સીસીટીવીના આધારે પોલીસે સમગ્ર ઘટનાનો ભેદ ઉકેલી માતા અને તેના પ્રેમીની ધરપકડ કરી છે.

Previous Post

કચ્છના ચાર અને સૌરાષ્ટ્રના ત્રણ જળાશયો ઓવરફ્લો: હાઈએલર્ટ

Next Post

ઉચ્ચતર માધ્યમિક માટે TATની Exam જાહેર

aaspassdaily

aaspassdaily

Related News

યુપીમાં હનુમાનજી મંદિરના બે સાધુને શખ્સે બાંધીને જીવતા સળગી દીધા!
તાજા સમાચાર

યુપીમાં હનુમાનજી મંદિરના બે સાધુને શખ્સે બાંધીને જીવતા સળગી દીધા!

October 1, 2026
ગુજરાતના 17 જિલ્લામાં આજે વરસાદની આગાહી
તાજા સમાચાર

ગુજરાતના 17 જિલ્લામાં આજે વરસાદની આગાહી

September 30, 2026
અમદાવાદ- વડોદરા એક્સપ્રેસ હાઈવે પર મોતનું તાંડવ, મોડી રાત્રીનાઅકસ્માતમાં 7 લોકોના મૃત્યુ
તાજા સમાચાર

અમદાવાદ- વડોદરા એક્સપ્રેસ હાઈવે પર મોતનું તાંડવ, મોડી રાત્રીનાઅકસ્માતમાં 7 લોકોના મૃત્યુ

September 30, 2026
Next Post
ઉચ્ચતર માધ્યમિક માટે TATની Exam જાહેર

ઉચ્ચતર માધ્યમિક માટે TATની Exam જાહેર

પાન-આધાર લીંકઅપની ડેડલાઈન પુરી

પાન-આધાર લીંકઅપની ડેડલાઈન પુરી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In