• હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Friday, October 2, 2026
  • Login
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર પ્રાદેશિક

જુનાગઢ જીલ્લામાં મેઘપ્રકોપ યથાવત

aaspassdaily by aaspassdaily
2023-07-01 12:28:20
in પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

સૌરાષ્ટ્ર-ગુજરાતનાં જુનાગઢ, જામનગર, કચ્છ સહીતનાં કેટલાંક ભાગોમાં વરસાદી તાંડવની હાલત યથાવત રહી છે.16 ઈંચ સુધીના ભારે વરસાદને કારણે અનેક ભાગોમાં પરિસ્થિતિ ખરાબ થઈ છે. જેને પગલે એનડીઆરએફની ટીમો ઉતારવામાં આવી છે. માલ-મિલકતને નુકશાન વચ્ચે પાંચ લોકોનાં મોત નીપજયા છે.
સૌરાષ્ટ્રમાં જામનગર, જુનાગઢ ગીર સોમનાથ તથા અમરેલી અને કચ્છમાં અતિભારે વરસાદનો દોર જારી રહ્યો હતો. છેલ્લા ચોવીસ કલાકમાં સમગ્ર રાજયમાં સૌથી વધુ 16 ઈંચ વરસાદ વિસાવદરમાં નોંધાયો હતો. આ સિવાય ભેસાણમાં 8 ઈંચ વરસાદ હતો.અમરેલી જીલ્લો પણ નિશાન બન્યો હોય તેમ બગસરામાં 8 અને રાજુલામાં 7 ઈંચ વરસાદ ખાબકયો હતો. અમરેલીમાં પણ ધોધમાર પાંચ ઈંચ વરસાદ હતો.જુનાગઢ જીલ્લામાં આજે પણ વરસાદી તાંડવ ચાલુ રહ્યુ હોય તેમ સવારે 6 થી 8 માં ભેસાણમાં બે કલાકમાં જ સાડા પાંચ ઈંચ વરસાદ વરસી ગયો છે. જુનાગઢ શહેરમાં સવા ઈંચ, માંગરોળમાં એક, ઈંચ વરસાદ હતો.

Previous Post

સમાન નાગરિક સંહિતાને સમર્થન જાહેર કરતાં કોંગ્રેસના મંત્રી !

Next Post

World Biryani Day 2023: બિરયાની ખાવાનો ક્રેઝ, દેશમાં 2.6 લાખ રેસ્ટોરાંનું વેચાણ જાણીને ચોંકી જશો

aaspassdaily

aaspassdaily

Related News

યુપીમાં હનુમાનજી મંદિરના બે સાધુને શખ્સે બાંધીને જીવતા સળગી દીધા!
તાજા સમાચાર

યુપીમાં હનુમાનજી મંદિરના બે સાધુને શખ્સે બાંધીને જીવતા સળગી દીધા!

October 1, 2026
ગુજરાતના 17 જિલ્લામાં આજે વરસાદની આગાહી
તાજા સમાચાર

ગુજરાતના 17 જિલ્લામાં આજે વરસાદની આગાહી

September 30, 2026
અમદાવાદ- વડોદરા એક્સપ્રેસ હાઈવે પર મોતનું તાંડવ, મોડી રાત્રીનાઅકસ્માતમાં 7 લોકોના મૃત્યુ
તાજા સમાચાર

અમદાવાદ- વડોદરા એક્સપ્રેસ હાઈવે પર મોતનું તાંડવ, મોડી રાત્રીનાઅકસ્માતમાં 7 લોકોના મૃત્યુ

September 30, 2026
Next Post
World Biryani Day 2023: બિરયાની ખાવાનો ક્રેઝ, દેશમાં 2.6 લાખ રેસ્ટોરાંનું વેચાણ જાણીને ચોંકી જશો

World Biryani Day 2023: બિરયાની ખાવાનો ક્રેઝ, દેશમાં 2.6 લાખ રેસ્ટોરાંનું વેચાણ જાણીને ચોંકી જશો

શેર બજારમાં તેજી, રોકાણકારો માલામાલ; જુલાઈમાં કેવી રહેશે બજારની સ્થિતિ?

શેર બજારમાં તેજી, રોકાણકારો માલામાલ; જુલાઈમાં કેવી રહેશે બજારની સ્થિતિ?

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In