Thursday, June 11, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર પ્રાદેશિક

નીતિન પટેલને સોંપાઈ શકે છે મહત્વની જવાબદારી

સી.આર.પાટીલે આપ્યા હતા સંકેત: ઉત્તર પ્રદેશના પ્રભારીની જવાબદારી સોંપાઈ શકે છે

aaspassdaily by aaspassdaily
2023-07-05 12:23:46
in પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

આગામી રાજ્યસભાની ચૂંટણીને લઇને ગુજરાત ભાજપે તૈયારીઓ આરંભી દીધી છે. રાજ્યસભાની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થયા બાદ હવે ગુજરાતના પૂર્ણ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને પાર્ટી હાઈકમાન્ડ મહત્વની જવાબદારી સોંપી શકે છે. નીતિન પટેલને ઉત્તર પ્રદેશના પ્રભારીની જવાબદારી સોંપાઈ શકે છે.
થોડા દિવસ અગાઉ મહેસાણાના કડીમાં નીતિન પટેલના જન્મ દિવસ પર યોજાયેલા કાર્યક્રમમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતા. આ દરમિયાન સી.આર પાટીલે સ્ટેજ પરથી નીતિન પટેલને મોટી જવાબદારી સોંપવામાં આવે તેવો સંકેત આપ્યો હતો. સી.આર પટેલે જણાવ્યું હતું કે, પોલિટિકલ પાર્ટીના એક કાર્યકર્તા 40 વર્ષ પહેલા પોતાની કારકિર્દી શરૂ કરે છે. તમારા બધાના સાથ અને સહકાર સાથે સહકારી તંત્રમાંથી ધીમે-ધીમે રાજકીય ક્ષેત્રમાં પ્રવેશ કરે છે. એક પછી એક વિધાનસભાની ચૂંટણી જીતતા જાય છે. જીતતા- જીતતા ગુજરાતના ડેપ્યુટી સીએમના પદ સુધી પહોંચી જાય છે. આજે રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના 68મા જન્મ દિવસ નિમિતે તમે તેમને શુભેચ્છા આપવા માટે આવ્યા છો, તે દર્શાવે છે કે તમને તેમના માટે અત્યંત પ્રેમ છે. અત્યંત આદર છે, હજુ તેઓ રાજકીય ક્ષેત્રમાં આગળ વધે તેવી અપેક્ષા છે.
તેમણે જણાવ્યું હતું કે, નીતિનભાઈને બધાએ કામ કરતા જોયા છે. નીતિનભાઈ ફક્ત ગુજરાતમાં જ નહીં સમગ્ર દેશમાં જાણીતા છે. મને ખબર પડી કે હમણાં હમણાં તેઓ હિન્દી પણ શીખી રહ્યા છે. નીતિનભાઈ હિન્દીમાં બોલશે એટલે આપણે કલ્પના કરવાની કે કેટલા ગુજરાતી શબ્દો આવે છે. નીતિનભાઈ મારા કરતા એક વર્ષ નાના છે, મારા 68 પૂરા થયા અને તેમના 67 પૂરા થયા. તેમની સાઈઝ પણ મારા કરતા ઓછી છે, પરંતુ નીતિનભાઈની હાઈટ બહુ મોટી છે.

Previous Post

Instagramના આ પગલાંથી થઈ જશે Twitterની બત્તી ગુલ! અત્યારે ખાસ લોકો જ દેખાય છે આ ઇનવાઇટ

Next Post

તો પેટ્રોલની કિંમત 15 રૂપિયા પ્રતિ લીટર થશે!

aaspassdaily

aaspassdaily

Related News

પ્રાદેશિક

કોળી સમાજ પર વર્ચસ્વની લડાઈ ‘વાયા દિલ્હી’ !: સાત દિવસમાં બે અલગ અધિવેશનથી વિવાદ: કુંવરજી બાવળીયા અને હીરા સોલંકી વચ્ચે ‘કોલ્ડવોર’ તેજ

June 10, 2026
ગૌસોર્ટ ટેકનોલોજી આધારિત કૃત્રિમ બીજદાન ખેડૂતોની આવકમાં ક્રાંતિ લાવશેઃ ડો.મીનેશ શાહ
પ્રાદેશિક

ગૌસોર્ટ ટેકનોલોજી આધારિત કૃત્રિમ બીજદાન ખેડૂતોની આવકમાં ક્રાંતિ લાવશેઃ ડો.મીનેશ શાહ

June 10, 2026
વિસનગરમાં ભાજપ નેતાએ ટ્રેન નીચે પડતું મૂકી જીવન ટૂંકાવ્યું  નગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર-1માંથી બિનહરીફ વિજેતા બન્યા હતા
પ્રાદેશિક

વિસનગરમાં ભાજપ નેતાએ ટ્રેન નીચે પડતું મૂકી જીવન ટૂંકાવ્યું નગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર-1માંથી બિનહરીફ વિજેતા બન્યા હતા

June 8, 2026
Next Post
તો પેટ્રોલની કિંમત 15 રૂપિયા પ્રતિ લીટર થશે!

તો પેટ્રોલની કિંમત 15 રૂપિયા પ્રતિ લીટર થશે!

આલ્કોક શરૂ થવાની ઉજળી આશા

આલ્કોક શરૂ થવાની ઉજળી આશા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.