Monday, April 13, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર રાષ્ટ્રીય

પક્ષપલ્ટો કેવો, NCPનો અધ્યક્ષ જ હું છું શરદ પવાર નહીઃ અજિત પવાર

જે પણ નિર્ણય હશે તે મારો ચાલશે. વિધાનસભ્યોએ જ મને એનસીપીના વડા તરીકે પસંદ કર્યો છે

aaspassdaily by aaspassdaily
2023-07-06 11:57:34
in રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

ભત્રીજો અજિત પવાર કાકા શરદ પવારને એક પછી એક આંચકા આપી રહ્યો છે. તેણે કહ્યું હતું કે એનસીપીનો અધ્યક્ષ જ હું છું, મારા કાકા શરદ પવાર નથી. તેથી જે પણ નિર્ણય હશે તે મારો ચાલશે. વિધાનસભ્યોએ જ મને એનસીપીના વડા તરીકે પસંદ કર્યો છે. ફક્ત આટલું જ નથી, એનસીપીના વડા તરીકેનો મારો પત્ર મેં ચૂંટણીપંચને 30મી જૂનના રોજ પણ મોકલી દીધો છે.
ભત્રીજો અજિત પવાર કાકા શરદ પવારને એક પછી એક આંચકા આપી રહ્યો છે. તેણે કહ્યું હતું કે એનસીપીનો અધ્યક્ષ જ હું છું, મારા કાકા શરદ પવાર નથી. તેથી જે પણ નિર્ણય હશે તે મારો ચાલશે. વિધાનસભ્યોએ જ મને એનસીપીના વડા તરીકે પસંદ કર્યો છે. ફક્ત આટલું જ નથી, એનસીપીના વડા તરીકેનો મારો પત્ર મેં ચૂંટણીપંચને 30મી જૂનના રોજ પણ મોકલી દીધો છે.
આમ શરદ પવારને હવેથી એનસીપીના વડા તરીકેનો કોઈ અધિકાર નથી. પક્ષના બંધારણ મુજબ પક્ષના ચૂંટાયેલા વિધાનસભ્યોએ બહુમતીથી મને ચૂંટ્યો છે. તેઓના સમર્થનપત્ર પણ મારી પાસે છે. તેથી પક્ષપલટા વિરોધી કોઈ જોગવાઈ મને લાગુ કેવી રીતે પડી શકે. અજિત પવારના આ દાવે શરદ પવારને સ્તબ્ધ કરી દીધા છે. આમ અજિત પવાર આ વખતે ગયા વખતની ભૂલમાંથી બરોબર શીખ્યા છે.
મહારાષ્ટ્રના રાજકારણમાં નેશનલ કોંગ્રેસ પાર્ટી (એનસીપી)ની કટોકટી Nએક મોટો વળાંક સાબિત થયો છે. અજિત પવારે માત્ર એનસીપીને જ નહીં, પરંતુ સમગ્ર મહારાષ્ટ્રનું રાજકીય ચિત્ર બદલી નાખ્યું છે. કારણ કે અજિત પવારના એક નિર્ણયથી શરદ પવારની ઊંઘ હરામ થઈ ગઈ છે, તો બીજી તરફ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે જૂથમાં ખળભળાટ મચી ગયો છે અને ભાજપે પણ પોતાની ભાવિ રણનીતિ પર કામ કરવાનું શરૂ કરી દીધું છે. એટલે કે એક નિર્ણયે ચારેય બાજુ તેની અસર વરતાવી છે.
શરદ પવારે પોતાના સંબોધનમાં કહ્યું કે શિવસેના સાથે જે થયું તે એનસીપી સાથે થયું. મનમાં કંઈ હોય તો અજીત મારી સાથે વાત કરી શકે. તેના વિશે સાંભળીને અફસોસ થયો. હવે જો શરદ પવારના નિવેદનનું વિશ્લેષ્ણ કરવામાં આવે તો સ્પષ્ટ થાય છે કે તેઓ એ વાતને લઇ દુખી છે કે, તેમની સાથે આવું કેમ થયું. તેઓએ પોતાની સરખામણી શિવસેના સાથે પણ કરી હતી, જેનો અર્થ એ થાય છે કે અજિતની એક રમતથી તેમના દિલને ઠેસ પહોંચી છે. આ દરમિયાન શરદ પવાર આવતીકાલે દિલ્હીમાં બપોરે 3 વાગ્યે તેમની NCP કેમ્પની બીજી મોટી બેઠક યોજવાના છે. આ રાષ્ટ્રીય પરિષદની બેઠક છે, આવી સ્થિતિમાં એવું માનવામાં આવે છે કે કોઇ પ્લાન-બી પર કામ થઈ શકે છે.

અજિતના પોસ્ટર હટાવ્યા, નવા પોસ્ટરમાં લખ્યું- ગદ્દારોને જનતા માફ નહીં કરે

શરદ પવારને બદલીને અજિત પવાર પોતે NCPના અધ્યક્ષ બન્યા છે તેના એક દિવસ બાદ શરદ પવાર ગુરુવારે દિલ્હી જવા રવાના થયા છે. તેઓ અહીં NCPની કાર્યકારી સમિતિની બેઠકમાં ભાગ લેશે. તેમના દિલ્હી આગમન પહેલા અજિત પવાર અને પ્રફુલ પટેલના ફોટાવાળા પોસ્ટરો હટાવી દેવામાં આવ્યા હતા. હવે નવા પોસ્ટર છપાયા છે. અજીત-પ્રફુલ પટેલ તેમની વચ્ચે નથી. કેટલાક પોસ્ટર એવા છે જેમાં કટપ્પા બાહુબલીને મારતો સીન છે. જેમાં લખવામાં આવ્યું છે- જનતા દેશદ્રોહીઓને માફ નહીં કરે.

Previous Post

મેક્સિકોમાં ભયંકર બસ અકસ્માત 27 લોકોના મોત

Next Post

હાર્દિક પંડ્યાની કપ્તાનીમાં ડેબ્યૂ કરી શકે છે આ ત્રણ ખેલાડીઓ, ટી-20 ક્રિકેટમાં મચાવ્યો છે કહેર

aaspassdaily

aaspassdaily

Related News

તાજા સમાચાર

પાકિસ્તાન અને અફઘાનિસ્તાન સરહદ પાસે ચીનની વધુ એક વસાહત બનાવવાની યોજના

April 13, 2026
સોના અને ચાંદીના ભાવ આસમાને પહોંચ્યા
તાજા સમાચાર

યુદ્ધના ભણકારાં તથા વૈશ્વિક બજારની અસરને પગલે સોનામાં ૧૧૦૦ અને ચાંદીના ભાવમાં ૬૦૦૦ નો ઘટાડો

April 13, 2026
સેન્સેક્સમાં 700, નિફ્ટી પણ 200 પોઈન્ટનો ઘટાડો
તાજા સમાચાર

ભારતીય શેરબજાર ખુલતાની સાથે તૂટ્યું

April 13, 2026
Next Post
હાર્દિક પંડ્યાની કપ્તાનીમાં ડેબ્યૂ કરી શકે છે આ ત્રણ ખેલાડીઓ, ટી-20 ક્રિકેટમાં મચાવ્યો છે કહેર

હાર્દિક પંડ્યાની કપ્તાનીમાં ડેબ્યૂ કરી શકે છે આ ત્રણ ખેલાડીઓ, ટી-20 ક્રિકેટમાં મચાવ્યો છે કહેર

બુધના કર્ક રાશિમાં ગોચરને કારણે તુલા સહિત આ રાશિના જાતકોના વ્યવસાય અને કારકિર્દીમાં આવશે તેજી

બુધના કર્ક રાશિમાં ગોચરને કારણે તુલા સહિત આ રાશિના જાતકોના વ્યવસાય અને કારકિર્દીમાં આવશે તેજી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.