Friday, June 12, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર રાષ્ટ્રીય

વડાપ્રધાન મોદીને મળશે લોકમાન્ય તિલક એવોર્ડ

તિલકની 103મી પુણ્યતિથિએ 1 ઓગસ્ટના એવોર્ડ આપવામાં આવશે

aaspassdaily by aaspassdaily
2023-07-11 09:52:54
in રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

પીએમ મોદીને લોકમાન્ય તિલક એવોર્ડ 1 ઓગસ્ટના રોજ આપવામાં આવશે. આયોજકોએ જણાવ્યું હતું કે સર્વોચ્ચ નેતૃત્વ અને નાગરિકોમાં દેશભક્તિની ભાવના જાગૃત કરવા બદલ તેમને આ એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે.
વડાપ્રધાનની આ ઉપલબ્ધિ પર મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ ટ્વીટ કર્યું. સીએમ શિંદેએ લખ્યું, તાજેતરમાં દેશના લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લોકમાન્ય તિલક રાષ્ટ્રીય પુરસ્કાર આપવાની જાહેરાત કરવામાં આવી હતી. આ એવોર્ડ તેમને 1 ઓગસ્ટના રોજ આપવામાં આવશે. આ અવસર પર પીએમ મોદીને જનતા તરફથી અભિનંદન અને શુભેચ્છાઓ. ટ્રસ્ટના પ્રમુખ દીપક તિલકે જણાવ્યું હતું કે, તિલક સ્મારક મંદિર ટ્રસ્ટ (હિંદ સ્વરાજ સંઘ) વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લોકમાન્ય તિલકની 103મી પુણ્યતિથિએ 1 ઓગસ્ટના રોજ લોકમાન્ય તિલક રાષ્ટ્રીય પુરસ્કારથી સન્માનિત કરશે. તેમાં કહેવામાં આવ્યું છે કે વડાપ્રધાનના સર્વોચ્ચ નેતૃત્વ હેઠળ ભારતે આત્મનિર્ભર ભારતની કલ્પના હેઠળ પ્રગતિની સીડીઓ ચઢી છે.
નિવેદનમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે પીએમ મોદીએ નાગરિકોમાં દેશભક્તિની ભાવના જાગૃત કરી અને ભારતને વૈશ્વિક નકશા પર મુક્યું. તેમની દ્રઢતા અને પ્રયત્નોને ઓળખીને અને તેમના કાર્યને ઉજાગર કરતા, તિલક સ્મારક મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટીઓએ સર્વાનુમતે તેમને એવોર્ડ માટે પસંદ કર્યા. આયોજકોએ જણાવ્યું કે એનસીપીના વડા શરદ પવારને એવોર્ડ સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે આમંત્રિત કરવામાં આવ્યા છે. દીપક તિલકે કહ્યું કે આ કાર્યક્રમ માટે આમંત્રિત કરવામાં આવેલા લોકોને મહારાષ્ટ્રના રાજ્યપાલ રમેશ બૈસ, મુખ્યમંત્રી શિંદે અને નાયબ મુખ્યમંત્રીઓ દેવેન્દ્ર ફડણવીસ, અજિત પવારનો સમાવેશ થાય છે. ટ્રસ્ટી તરીકે પૂર્વ સુશીલ કુમાર શિંદે પણ હાજર રહેશે. આ એવોર્ડ ટ્રસ્ટના પ્રમુખ દીપક તિલક દ્વારા આપવામાં આવશે, જે અગાઉ હિંદ સ્વરાજ સંઘ તરીકે ઓળખાતું હતું.

Previous Post

પશ્ચિમ બંગાળમાં આજે પંચાયત ચૂંટણીના પરિણામો

Next Post

અંત્યોદય શ્રમિક સુરક્ષા અકસ્માત વીમા યોજનાનો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કરાવ્યો પ્રારંભ

aaspassdaily

aaspassdaily

Related News

જનસેવા જ સુશાસનની સૌથી મોટી કસોટી : પીએમ નરેન્દ્ર મોદી
તાજા સમાચાર

જનસેવા જ સુશાસનની સૌથી મોટી કસોટી : પીએમ નરેન્દ્ર મોદી

June 10, 2026
નરેન્દ્ર મોદી : ભારતને એક શક્તિ રૂપે વૈશ્વિક ફલક પર રજૂ કરનાર વડા પ્રધાન
તાજા સમાચાર

નરેન્દ્ર મોદી : ભારતને એક શક્તિ રૂપે વૈશ્વિક ફલક પર રજૂ કરનાર વડા પ્રધાન

June 10, 2026
વાયુસેનાના હેલિકોપ્ટર દ્વારા NEET પરીક્ષાના પેપરો પહોંચાડવામાં આવશે
તાજા સમાચાર

વાયુસેનાના હેલિકોપ્ટર દ્વારા NEET પરીક્ષાના પેપરો પહોંચાડવામાં આવશે

June 9, 2026
Next Post
અંત્યોદય શ્રમિક સુરક્ષા અકસ્માત વીમા યોજનાનો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કરાવ્યો પ્રારંભ

અંત્યોદય શ્રમિક સુરક્ષા અકસ્માત વીમા યોજનાનો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કરાવ્યો પ્રારંભ

કાર અને બસ વચ્ચે ધડાકાભેર ટક્કર થતાં ઘટનાસ્થળે જ 6નાં મોત, 2 ઘાયલ

કાર અને બસ વચ્ચે ધડાકાભેર ટક્કર થતાં ઘટનાસ્થળે જ 6નાં મોત, 2 ઘાયલ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.