Saturday, April 11, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home બિઝનેસ

ચાઈનીઝ કંપની શ્યાઓમી ‘મેડ ઈન ઈન્ડિયા’ ફોનની કરશે નિકાસ

પશ્ચિમ એશીયાને ફોન મોકલશે, દેશી કંપની પણ બનાવશે શ્યાઓમીનાં ફોન!

aaspassdaily by aaspassdaily
2023-07-15 10:21:12
in બિઝનેસ
Share on FacebookShare on Twitter

ચીનની મોબાઈલ ફોન બનાવતી કંપની શ્યાઓમીએ પોતાનું વલણ બદલીને બહુ આયામી રણનીતિ તૈયાર કરી છે. જે અંતર્ગત આ ચાઈનીઝ કંપની ‘મેડ ઈન ઈન્ડિયા’ફોનની નિકાસ કરશે જે આ ત્રિમાસીકના અંતથી પશ્ચિમ એશીયાઈ દેશોમાં મોકલવામાં આવશે.
શ્યાઓમીની વાતચીત ડિકસન ટેકનોલોજી અને અન્ય કંપનીઓ સાથે પણ ચાલી રહી છે. આ કંપનીઓ ભારતમાં શ્યાઓમી માટે કોન્ટ્રાકટ પર ફોન બનાવનારી પહેલી ભાગીદાર બનશે.હાલ તો અહી તાઈવાની કંપની ફોકસકોન અને ચીનની ડીબીજી અને બીવાઈડી શ્યાઓમીનાં ફોન એસેમ્બલ કરી શકે છે. શ્યાઓમી આગામી બે વર્ષમાં પોતાના હેન્ડસેટમાં ભારતીય સ્પેરપાર્ટસ (સેમી કંડકટરને છોડીને) નો ઉપયોગ બે ગણો અર્થાત 70 ટકા સુધી લઈ જવા માગે છે. જોકે પૂરા ઘટનાક્રમ અંગે શ્યાઓમી અને ડિકસને કોઈ ટિપ્પણી નથી કરી.

Previous Post

વધુ 6 IPS અધિકારીઓને બદલી

Next Post

કોર્પોરેટ ટ્રેઈનર અરવિંદ ત્રિવેદીના પુસ્તક “સફળતાનાં વિચારબીજ”નું આવતીકાલે વિમોચન

aaspassdaily

aaspassdaily

Related News

બાંગ્લાદેશ સામે પાકિસ્તાનના શાહીન શાહ આફ્રિદીએ મેળવી આ સિદ્ધિ, બનાવ્યો આ વર્લ્ડ રેકોર્ડ
તાજા સમાચાર

શું તમારી પાસે પણ છે ક્રેડિટ કાર્ડ પરંતુ તેનો ઉપયોગ કરતા નથી, તો થઈ શકે છે આ નુકસાન!

October 31, 2023
બાંગ્લાદેશ સામે પાકિસ્તાનના શાહીન શાહ આફ્રિદીએ મેળવી આ સિદ્ધિ, બનાવ્યો આ વર્લ્ડ રેકોર્ડ
તાજા સમાચાર

દિવાળીમાં ભેળસેળયુક્ત મીઠાઈઓથી રહેજો સાવચેત, વેચાણ કરનાર સામે સરકારની લાલ આંખ!

October 31, 2023
વિરાટ કોહલીના જન્મદિવસની ઈડન ગાર્ડનમાં ખાસ તૈયારીઓ! 5 નવેમ્બરે અહીં દક્ષિણ આફ્રિકા સામે મુકાબલો
તાજા સમાચાર

સસ્તા ભાડામાં વંદે ભારત જેવી સુવિધા આપવા આવી રહી છે ‘વંદે સાધારણ એક્સપ્રેસ’! રફ્તાર અને ટેક્નોલોજી જાણી તમે પણ કહેશો વાહ..!

October 30, 2023
Next Post
કોર્પોરેટ ટ્રેઈનર અરવિંદ ત્રિવેદીના પુસ્તક “સફળતાનાં વિચારબીજ”નું આવતીકાલે વિમોચન

કોર્પોરેટ ટ્રેઈનર અરવિંદ ત્રિવેદીના પુસ્તક “સફળતાનાં વિચારબીજ"નું આવતીકાલે વિમોચન

અશ્વિને કર્યું મોટું પરાક્રમ, દિગ્ગજ સ્પિનર ​​અનિલ કુંબલેની કરી લીધી બરાબરી

અશ્વિને કર્યું મોટું પરાક્રમ, દિગ્ગજ સ્પિનર ​​અનિલ કુંબલેની કરી લીધી બરાબરી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.