Friday, March 20, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર રાષ્ટ્રીય

સીમાને સેફ હાઉસમાં શિફ્ટ કરી

IB કાઠમાંડુ જશે, SSB પાસે રિપોર્ટ માગ્યો

aaspassdaily by aaspassdaily
2023-07-19 10:08:25
in રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

ATSએ પાકિસ્તાની નાગરિક સીમા હૈદરને નોઈડાના સેફ હાઉસમાં શિફ્ટ કરી છે. સીમા સાથે તેને એક પુત્ર અને બોયફ્રેન્ડ સચિન પણ છે. સીમા જાસૂસ છે કે ગર્લફ્રેન્ડ? 15 દિવસ પછી પણ આ પ્રશ્નનો જવાબ મળ્યો નથી.
સોમવારે UP ATSએ તેની 8 કલાક પૂછપરછ કરી હતી. તેના કાકા અને ભાઈના પાકિસ્તાની આર્મીમાં હોવા અંગે પૂછપરછ કરવામાં આવી હતી. સીમાને મોડી રાત્રે ઘરે મોકલી દેવામાં આવી હતી. સીમા, સચિન અને તેના પિતાને મંગળવારે સવારે ફરી ATS પૂછપરછ માટે લઈ ગઈ. મુંબઈ પોલીસને સીમાને પાકિસ્તાન મોકલવા અને 26/11 જેવા હુમલાની ધમકી મળ્યા પછી તેના ઘરની સુરક્ષા વધારી દીધી છે.
નોઈડા એટીએસ દ્વારા સોમવારે સીમા હૈદરની લગભગ 8 કલાક પૂછપરછ કરવામાં આવી હતી. આ પછી એક મહિલા હોવાથી તેને રાત્રે ઘરે મોકલી દેવામાં આવી હતી. ઘરની બહાર સુરક્ષા વધારી દેવામાં આવી છે.
સીમા તેનાં 4 બાળકો સાથે ભારતમાં કેવી રીતે આવી? ઈન્ટેલિજન્સ બ્યૂરોએ આ અંગે બોર્ડર સિક્યોરિટી ફોર્સ પાસેથી રિપોર્ટ માગ્યો છે. સીમા નેપાળથી બિહારની સીતામઢી બોર્ડર પાર કરીને ભારત આવી હતી. આ સરહદની સુરક્ષામાં SSB તહેનાત છે. આઈબીએ પૂછ્યું છે કે જ્યારે સીમા અને તેનાં 4 બાળકો પાસે નેપાળના ટૂરિસ્ટ વિઝા હતા તો તેઓ કેવી રીતે સરહદ પાર કરીને ભારતમાં પ્રવેશ્યાં? ભૂલ ક્યાં છે? શું એ ભૂલ છે કે કાવતરું?
આ સમગ્ર મામલાની તપાસ માટે આઈબીની એક ટીમ નેપાળ પણ જઈ રહી છે. આ ટીમ એક પછી એક સીમા અને સચિનનાં નિવેદનોની ખરાઈ કરશે. આઈબીને શંકા છે કે સીમાનાં 4 બાળકો સાથે નેપાળ બોર્ડર પાર કરવાની કહાનીમાં પડદા પાછળ કોઈ અન્ય વ્યક્તિ છે. સીમા હૈદર જેલમાં જશે અથવા તેને દેશનિકાલ એટલે કે પાકિસ્તાન પરત મોકલી દેવામાં આવશે. તપાસ બાદ નિર્ણય લેવામાં આવશે.

Previous Post

20 જુલાઈથી શરૂ થઈ રહેલા ચોમાસુ સત્ર પહેલા આજે સર્વપક્ષીય બેઠક

Next Post

ભોપાલમાં સોનિયા ગાંધીના પ્લેનનું ઈમરજન્સી લેન્ડિંગ

aaspassdaily

aaspassdaily

Related News

ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડો
તાજા સમાચાર

ઈરાન સામેનું યુદ્ધ ભારતની ઉર્જા સુરક્ષા માટે ખતરો

March 20, 2026
મહારાષ્ટ્રના ડેપ્યુટી CM અજિત પવારને રાહત
તાજા સમાચાર

મહારાષ્ટ્રના બહુચર્ચિત શિખર બેંક કૌભાંડ કેસની ફાઇલ બંધ

March 18, 2026
અમદાવાદના ઓઢવ બ્રિજ નીચે 35 વાહનો બળીને ખાક
તાજા સમાચાર

ઇન્દોરમાં રહેણાંકી મકાનમાં વિકરાળ આગ લાગતા સાત લોકોના કરૂણ મોત

March 18, 2026
Next Post
ભોપાલમાં સોનિયા ગાંધીના પ્લેનનું ઈમરજન્સી લેન્ડિંગ

ભોપાલમાં સોનિયા ગાંધીના પ્લેનનું ઈમરજન્સી લેન્ડિંગ

સફળતાના વિચારબીજનું અરૂણભાઇ દવેની હસ્તે વિમોચન

સફળતાના વિચારબીજનું અરૂણભાઇ દવેની હસ્તે વિમોચન

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.