Tuesday, March 24, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ભારતમાં મુસ્લિમોની વસ્તી 19.75 કરોડ

લોકસભામાં કેન્દ્રીય લઘુમતી મંત્રી સ્મૃતિ ઈરાનીએ ટીએમસી સાંસદ માલા રોયના સવાલો પર વિગતો

aaspassdaily by aaspassdaily
2023-07-21 14:25:57
in તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

નવી દિલ્હી
દેશમાં મુસ્લિમોની વસ્તી 2023માં 19.75 કરોડ થઈ ગઈ હોવાની જાણકારી લોકસભામાં લઘુમતી મામલાના મંત્રી સ્મૃતિ ઈરાનીએ તૃણમુલ કોંગ્રેસ (ટીએમસી)ના નેતા માલા રોયના સવાલના જવાબમાં આપી હતી. જો કે પસમાંદા મુસલમાનો મામલે મંત્રીએ ચુપ્પી સાધી લીધી હતી.
ટીએમસી સાંસદ માલા રોવે ત્રણ સવાલ પૂછયા હતા. 30 મે સુધી મુસ્લીમ વસ્તીનો દેશવ્યાપી ડેટા છે? શું સરકાર પાસે પસમાંદા મુસ્લિમોની વસ્તીનો કોઈ ડેટા છે? દેશમાં પસમાંદા મુસ્લિમોની સામાજીક-આર્થિક સ્થિતિ શું છે. સાંસદ માલા રોયના પ્રશ્ર્નના જવાબમાં મંત્રી સ્મૃતિ ઈરાનીએ જણાવ્યું હતું કે વર્ષ 2011ના અનુમાન અનુસાર મુસ્લિમોની વસ્તી 17.22 કરોડ હતી. જે દેશની વસ્તીના 14.2 ટકા હતી. ટેકનીકલ ગ્રુપ ઓન પોપ્યુલેશનના જુલાઈ 2020ના રિપોર્ટ મુજબ 2023માં દેશની કુલ વસ્તી 138.82 કરોડ થવાનું અનુમાન લગાવ્યું હતું. 2011 સેન્સસની જેમ તે પ્રમાણ 14.2 ટકાને લાગુ કરતા 2023માં મુસ્લિમ વસતી 19.75 કરોડ હોવાનું અનુમાન લગાવાયું હતું.
કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે પીરિયોડિક લેબર ફોર્સ અર્થાત પીએલએફ તરફથી 2021-22માં કરવામાં આવેલ સર્વેના હવાલાથી મુસ્લિમ વસ્તીની શિક્ષણની પણ જાણકારી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે 7 વર્ષ અને તેથી વધુ વયના મુસ્લીમોમાં સાક્ષરતા દર 77.7 ટકા છે. જયારે દરેક વયનો લેબર ફોર્સ પાર્ટિસિપેશન રેટ 35.1 ટકા પર છે. વર્લ્ડ બેન્કના અનુસાર લેબર ફોર્સ પાર્ટીસિપેશન રેટનો અર્થ તે 15 વર્ષ અને એથી વધુ વયની એ વસ્તી સાથે છે, જે આર્થિક રીતે સક્રીય છે અને કામ કરે છે.

Previous Post

મણીપુર કાંડ: ભીડે મુખ્ય આરોપીનું ઘર સળગાવ્યુ

Next Post

ભાવનગર કોર્પોરેશનમાં ખોટા દસ્તાવેજા રજૂ કરી ચારસોવીસી કરનાર કોન્ટ્રાક્ટરના આગોતરા ફગાવાયા

aaspassdaily

aaspassdaily

Related News

બજેટમાં 6 મોટી જાહેરાતો કરી શકે છે સીતારમણ
તાજા સમાચાર

આજે લોકસભામાં રજૂ થશે કોર્પોરેટ કાયદા સુધારા બિલ

March 23, 2026
સબ્સીડાઈઝ LPG સિલિન્ડરની માંગનો રેકોર્ડ સર્જાયો
તાજા સમાચાર

14.2 કિલોના બદલે હવે 10 કિલોના ગેસ સિલિન્ડર માટે વિચારણા

March 23, 2026
અમદાવાદમાં આજથી ચાર દિવસ ગાજવીજ સાથે વરસાદની આગાહી
તાજા સમાચાર

ભારતના ૧૫ રાજ્યોમાં પાંચ દિવસ વરસાદ અને વાવાઝોડાનું એલર્ટ

March 23, 2026
Next Post
ભાવનગર કોર્પોરેશનમાં ખોટા દસ્તાવેજા રજૂ કરી ચારસોવીસી કરનાર કોન્ટ્રાક્ટરના આગોતરા ફગાવાયા

ભાવનગર કોર્પોરેશનમાં ખોટા દસ્તાવેજા રજૂ કરી ચારસોવીસી કરનાર કોન્ટ્રાક્ટરના આગોતરા ફગાવાયા

WhatsApp એ લોન્ચ કર્યું નવું અપડેટ, 1-2 નહીં પણ એકસાથે ઘણા લોકોને કરી શકાશે વીડિયો કોલ

WhatsApp એ લોન્ચ કર્યું નવું અપડેટ, 1-2 નહીં પણ એકસાથે ઘણા લોકોને કરી શકાશે વીડિયો કોલ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.