Tuesday, March 24, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર પ્રાદેશિક

તથ્ય પટેલના 3 દિવસના રિમાન્ડ મંજૂર

હું કોઈના પણ પુરાવા તોડવાનો કે કોઈને અન્યાય કરવાનું કામ નથી કરતો- આરોપીનાં વકીલ વૈધ

aaspassdaily by aaspassdaily
2023-07-22 10:11:36
in પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

અમદાવાદના ઇસ્કોન બ્રિજ અકસ્માતના આરોપી તથ્ય પટેલ અને પ્રજ્ઞેશ પટેલને મેટ્રો કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. જેમાં આરોપી તથ્ય પટેલના કોર્ટે 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. જ્યારે પ્રજ્ઞેશ પટેલને જ્યુડિશિયલ કસ્ટડીમાં રાખવામાં આવશે. નોંધનીય છે કે, ગઈકાલે સાંજે પાંચ વાગે આરોપીની ધરપકડ કરાઈ હતી. આ તરફ ધરપકડ બાદ બન્ને આરોપીનું રી કન્સ્ટ્રકશન કરાયું હતું. આ સાથે આરોપી સાથે FSL તપાસ પણ પોલીસ દ્વારા હાથ ધરાઈ હતી.
અમદાવાદમાં ઈસ્કોન બ્રિજ પર થયેલ અકસ્માત મામલે આરોપી તથ્ય પટેલનાં વકીલ નિસાર વૈધે મીડીયા સમક્ષ કહ્યું હતું કે, બધા મીડીયા વાળા અને ભારતની પ્રજા મને કહે કે તું તથ્યને કેસ છોડી દે તો હું છોડી દઈશ. કાલે બીજો કોઈ વકીલ આવશે. મારૂ જે કામ છે તે કોઈ પણ કરશે. હું ઈમાનદારીથી મારૂ કામ કરી રહ્યો છું. હું કોઈના પણ પુરાવા તોડવાનો કે કોઈને અન્યાય કરવાનું કામ નથી કરતો. હું મારા ક્લાઈન્ટને માત્ર ફેવર કરી રહ્યો છું. તેમ છતાં પણ કોઈ મીડિયા વાળાનું કે કોઈ પ્રજાજનનું દિલ દુભાયું હોય તો હું માફી માંગુ છું.

Previous Post

80 રન બનાવતા જ રોહિત શર્માએ કરી નાખ્યો ચમત્કાર, એક જ ઝાટકે તોડ્યા આ દિગ્ગજ બેટ્સમેનોના રેકોર્ડ

Next Post

દિલ્હી પર ફરી પુરનો ખતરો: યમુનાના પાણીમાં વધારો

aaspassdaily

aaspassdaily

Related News

અમદાવાદમાં આજથી ચાર દિવસ ગાજવીજ સાથે વરસાદની આગાહી
તાજા સમાચાર

ગુજરાતના ૧૨૧ તાલુકાઓમાં કમોસમી વરસાદ

March 20, 2026
અમદાવાદની સાત શાળાઓને ઉડાવી દેવાની ધમકી
તાજા સમાચાર

વિધાનસભા બાદ અમદાવાદની પ્રતિષ્ઠિત શાળાઓને ઉડાવી દેવાની ધમકી

March 18, 2026
વિધાનસભામાં કોંગ્રેસના તમામ ધારાસભ્ય એક દિવસ માટે સસ્પેન્ડ
તાજા સમાચાર

ગુજરાત વિધાનસભા સંકુલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

March 18, 2026
Next Post
દિલ્હી પર ફરી પુરનો ખતરો:  યમુનાના પાણીમાં વધારો

દિલ્હી પર ફરી પુરનો ખતરો: યમુનાના પાણીમાં વધારો

જ્ઞાનવાપી પટાંગણમાં વૈજ્ઞાનિક સર્વે કરવાની મંજૂરી

જ્ઞાનવાપી પટાંગણમાં વૈજ્ઞાનિક સર્વે કરવાની મંજૂરી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.