ટવીટર માઈક્રોબ્લોગીંગ પ્લેટફોર્મ સાથે સતત પ્રયોગ કરી રહેલા ટવીટરના બોસ એલોન મસ્કે અગાઉ જ જાહેરાત કરી હતી કે તે ટવીટરનો લોગો જે એક પંખીનો છે તે બદલશે અને તેને હવે ફકત માઈક્રોબ્લોગીંગ પ્લેટફોર્મ પણ ‘એવરીથીંગ-એપ’ તરીકે રજુ કરશે જયારે હવે તેના નવા લોગો જાહેર કર્યા છે તેનું ડોમીન નેમ એકસ ડોટ કોમ છે અને તેમાં હવે બ્લુબર્ડ નહી પણ બ્લેક એકસ તેના સ્થાને આવશે. આ એકસ કોર્પની માલીકીનું હશે અને તે એક ખાનગી કંપની મારફત જ કામ કરશે.