Saturday, June 6, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

દિલ્હીમાં રેલીઓની વિડીયોગ્રાફી ફરજીયાત- સુપ્રીમકોર્ટ

હરિયાણા હિંસાના પગલે દિલ્હીમાં તનાવ: વિહિપ બજરંગ દળે 23 રેલીઓ પર કોઈ પ્રતિબંધનો ઈન્કાર: દિલ્હી, હરિયાણા, ઉતરપ્રદેશ સરકારને નોટીસ

Dehradun, Aug 2 (ANI): Vishva Hindu Parishad (VHP) and  Bajrang Dal supporters protest against the violence in Haryana, in Dehradun on Wednesday. (ANI Photo)

Dehradun, Aug 2 (ANI): Vishva Hindu Parishad (VHP) and Bajrang Dal supporters protest against the violence in Haryana, in Dehradun on Wednesday. (ANI Photo)

aaspassdaily by aaspassdaily
2023-08-03 10:28:59
in તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

હરિયાણાની હિંસા અને આસપાસના વિસ્તારોમાં સર્જાયેલા તનાવમાં રેલી-ધરણા પ્રદર્શન રોકવા સુપ્રીમકોર્ટમાં થયેલી અરજી પર આજે સર્વોચ્ચ અદાલતે આ પ્રકારના દેખાવો કે રેલી પર કોઈ તાત્કાલીક પ્રતિબંધ મુકવાનો ઈન્કાર કરી દિલ્હી, હરિયાણા તથા ઉતરપ્રદેશ સરકારને જવાબ આપવા નોટીસ ફટકારી છે.
બીજી તરફ આ રેલી કે કોઈ સભા પ્રદર્શનમાં ભડકાવ ભાષણ ના થાય તે જોવા જાનમાલનું કોઈ નુકશાન ના થાય તે નિશ્ચિત કરવા તથા તનાવ ગ્રસ્ત ક્ષેત્રમાં વધારાના દળો તૈનાત કરવા આદેશ આપ્યો છે. સર્વોચ્ચ અદાલતે જણાવ્યું કે આ આદેશ તમામ રાજયો માટે છે. સર્વોચ્ચ અદાલતે નોંધ્યું કે દિલ્હીમાં જ છેલ્લા કલાકમાં 23 રેલીઓ યોજાય છે. હવે કોઈ સમુદાય સામે ભડકાવ ભાષણ ના થાય તે રાજય સરકારોએ જોવાનું રહેશે. ઉપરાંત આ પ્રકારની રેલીઓની વિડીયોગ્રાફી પણ કરવાની રહેશે. દિલ્હીમાં વિશ્વ હિન્દુ પરિષદ તથા બજરંગદળ સહિતના સંગઠનોએ આજે સવારથી જ રેલીઓ યોજવાનો પ્રારંભ કરતા વાતાવરણમાં તનાવ વ્યાપી ગયો હતો.

Previous Post

ધારાસભ્ય સંદીપ દેસાઈની ફરિયાદ બાદ ગણપત વસાવાના PA સહિત 3ની ધરપકડ

Next Post

હવે દક્ષિણ ગુજરાતને ધમરોળશે મેઘરાજા

aaspassdaily

aaspassdaily

Related News

તાજા સમાચાર

કોળિયાક સહિત ૧૦થી વધુ ગામોમાં ૧૨ કલાકથી વીજ પુરવઠો ખોરવાતા ગ્રામજનોમાં ફેલાયો રોષ ભુંભલી ફીડરના કર્મચારીઓ અને જવાબદાર અધિકારીઓ ફોન પણ ઉપાડતા ન હોવાના ગ્રામજનોના આક્ષેપો

June 3, 2026
પહેલગાંવ હુમલામાં સ્થાનિક રહીશોએ આતંકીઓને કરી હતી મદદ
તાજા સમાચાર

પહેલગાંવ હુમલામાં સ્થાનિક રહીશોએ આતંકીઓને કરી હતી મદદ

May 21, 2026
ભારતના આંતરિક મુદ્દાઓ ઉપર બોલવાનો પાકિસ્તાનને કોઈ અધિકાર નથી
આંતરરાષ્ટ્રીય

ભારતના આંતરિક મુદ્દાઓ ઉપર બોલવાનો પાકિસ્તાનને કોઈ અધિકાર નથી

May 21, 2026
Next Post
હવે દક્ષિણ ગુજરાતને ધમરોળશે  મેઘરાજા

હવે દક્ષિણ ગુજરાતને ધમરોળશે મેઘરાજા

50 વિલફૂલ ડિફોલ્ટરોએ બેન્કોનું 87,295 કરોડનું ફલેકું ફેરવ્યું, 10,57,326 કરોડની લોન માફ કરાઈ!

50 વિલફૂલ ડિફોલ્ટરોએ બેન્કોનું 87,295 કરોડનું ફલેકું ફેરવ્યું, 10,57,326 કરોડની લોન માફ કરાઈ!

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.