Tuesday, August 18, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

સંસદનું સત્ર અને પ્રજાસતાક દિન ઉજવણી પુરી થતા ભાજપ ઈલેકશન મોડમાં

સંસદનું સત્ર અને પ્રજાસતાક દિન ઉજવણી પુરી થતા ભાજપ ઈલેકશન મોડમાં

aaspassdaily by aaspassdaily
2023-08-17 10:30:37
in તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

સંસદનું ચોમાસુ સત્ર તથા સ્વતંત્રતા દિનની ઉજવણી પુરી થતા જ હવે ભાજપ ફરી એક વખત એકશન મોડમાં આવી ગયો છે અને પાંચ રાજયોની ચુંટણી પુર્વે પક્ષે આજથી ઉચ્ચ કક્ષાની બેઠકોનો દૌર શરુ કર્યો છે
ચાલુ વર્ષના અંત સુધીમાં મધ્યપ્રદેશ, રાજસ્થાન, છતીસગઢ, તેલંગાણા અને મિઝોરમમાં ધારાસભા ચૂંટણીઓ યોજાવાની છે. ભાજપે તેમાં હવે રાજયથી લઈ રાષ્ટ્રીય કક્ષાએ તૈયારી શરુ કરી છે. ભાજપની કેન્દ્રીય ચુંટણી સમીતીની બેઠકમાં દરેક રાજયવાઈઝ પક્ષની સ્થિતિ અંગે સમીક્ષા કરી છે. એન્ટીઈન્કમબન્સી પક્ષને મધ્યપ્રદેશમાં નડી શકે છે તેની ખાસ ચિંતા કરશે. છતીસગઢ અને રાજસ્થાનમાં કોંગ્રેસ મજબૂત સ્થિતિમાં છે અને તેથી ત્યાં પણ ભાજપ માટે મુકાબલો ટફ હશે. 2024 પુર્વેની સેમીફાઈનલ જેવી આ સ્થિતિમાં ભાજપ હવે કોઈ કસર છોડવા માંગતુ નથી.

Previous Post

‘હર..હર..મહાદેવ’…. શિવાલયો ગૂંજી ઉઠ્યા: શિવ આરાધના પર્વ શ્રાવણ માસનો પ્રારંભ

Next Post

100 શહેરોમાં 10,000 નવી ઈલેક્ટ્રિક બસો દોડાવવાની લીલી ઝંડી

aaspassdaily

aaspassdaily

Related News

પશ્ચિમ બંગાળ: હોટેલમાં ભીષણ આગ, 7 યાત્રાળુના મોત
તાજા સમાચાર

પશ્ચિમ બંગાળ: હોટેલમાં ભીષણ આગ, 7 યાત્રાળુના મોત

August 17, 2026
વંદે માતરમ્ મુદ્દે વિવાદ વકર્યો, સોનિયા ગાંધી સામે FIR
તાજા સમાચાર

વંદે માતરમ્ મુદ્દે વિવાદ વકર્યો, સોનિયા ગાંધી સામે FIR

August 17, 2026
બિહારના અશોક ધામ મંદિરમાં કરંટની અફવા બાદ નાસભાગ, 7 શ્રદ્ધાળુના મોત,આંઠ ઘાયલ
તાજા સમાચાર

બિહારના અશોક ધામ મંદિરમાં કરંટની અફવા બાદ નાસભાગ, 7 શ્રદ્ધાળુના મોત,આંઠ ઘાયલ

August 17, 2026
Next Post
100 શહેરોમાં 10,000 નવી ઈલેક્ટ્રિક બસો દોડાવવાની લીલી ઝંડી

100 શહેરોમાં 10,000 નવી ઈલેક્ટ્રિક બસો દોડાવવાની લીલી ઝંડી

ભરૂચના હાંસોટમાં બે કાર વચ્ચે  અકસ્માત એક જ પરિવારના 5નાં મોત

ભરૂચના હાંસોટમાં બે કાર વચ્ચે અકસ્માત એક જ પરિવારના 5નાં મોત

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.