Thursday, July 30, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ગુજરાત હાઇકોર્ટમાં તમામ પડતર કેસમાં બીજી મુદતની તારીખ ફરજિયાત

10 વર્ષ કે તેથી વધુ જૂના કેસમાં લાંબી મુદ્દત નહીં અપાય: વર્ષોથી પડતર કેસોનો હવે ઝડપી નિકાલ થવાની સંભાવના

aaspassdaily by aaspassdaily
2023-08-24 10:56:57
in તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

ગુજરાત હાઇકોર્ટ દ્વારા પડતર કેસને લઈને અગત્યનો નિર્ણય લેવામાં આવ્યો છે. હાઇકોર્ટમાં ચાલતા તમામ પડતર કેસમાં બીજી મુદતની તારીખ આપવી ફરજિયાત કરવામાં આવી છે. અત્યાર સુધી અનેક કિસ્સામાં કોર્ટ દ્વારા મુદતની તારીખ આપવામાં આવતી નહોતી. કોર્ટ દ્વારા બીજો અગત્યનો એવો નિર્ણય લેવાયો છે કે 10 વર્ષ કે તેનાથી જૂના કેસમાં મહિનાનાં ત્રીજા કામના દિવસથી લઈને 7માં દિવસ સુધીની મુદત આપી શકાશે. બહુ લાંબા સમયની મુદત આપી શકાશે નહી. હાઈકોર્ટે 10 વર્ષ કરતા જૂના 13831 કેસનો ડેટા મેળવી તેનો રિપોર્ટ તૈયાર કર્યો છે. આ તમામ કેસ 26મી ઓક્ટોબર સુધીમાં સુનાવણી કરવા આદેશ કરી દેવામાં આવ્યો છે.
હાઈકોર્ટે ત્રણ કેટેગરીમાં કેસ સાંભળવાનો અગત્યનો નિર્ણય લીધો છે. 5 થી 10 વર્ષ સુધીના પડતર કેસમાં મહિનાનાં 8 થી લઈને 14 દિવસ સુધીમાં મુદત આપવાની રહેશે. 5 વર્ષ સુધીના કેસમાં 15 દિવસ કરતા વધુ લાંબી મુદત આપી શકાશે નહી. રોસ્ટર મુજબ નોંધાયેલા કેસમાં સિસ્ટમ જનરેટેડ લિસ્ટનો રિપોર્ટ વેબસાઇટ પર મૂકવામાં આવશે.
સહુથી જૂના, મધ્યમ જૂના અને નવા કેસ મુજબ રિપોર્ટમાં તારીખ આપવાની રહશે. જ્યારે રોસ્ટર મુજબના જજ દ્વારા કેસ નોટ બી ફોર મી કરવામાં આવશે ત્યારે સિસ્ટમ જનરેટેડ લિસ્ટેડ દ્વારા ઓટોમેિકલી નવી તારીખ અને બેંકને તે આપી દેવામાં આવશે.સિસ્ટમ જનરેટેડ લિસ્ટીંગના લીધે જૂના કેસમાં સુનાવણીની તારીખો આપી દેવાઈ આ પદ્ધતિના લીધે વર્ષો જૂના કેસમાં લાંબી મુદત આપી શકશે નહિ. આ નિર્ણયને લીધે વર્ષો જૂના કેસ જે તારીખ વગર ન્યાયની રાહ જોઈ રહ્યા છે તે તમામમાં સુનાવણીની તારીખ ફરજિયાત આપવામાં આવશે.

Previous Post

મોરારિબાપુએ કરી ચંદ્રયાન 3ની સફળતાની ઉજવણી

Next Post

વિવિધતા એ ભારતની સૌથી મોટી તાકાત – વડાપ્રધાન મોદી

aaspassdaily

aaspassdaily

Related News

ભોપાલમાં ખેડૂતોનું વિરોધ પ્રદર્શન; 2 હજારથી વધારે ખેડૂતો રસ્તા પર ઉતર્યા
તાજા સમાચાર

ભોપાલમાં ખેડૂતોનું વિરોધ પ્રદર્શન; 2 હજારથી વધારે ખેડૂતો રસ્તા પર ઉતર્યા

July 29, 2026
સંસદના ચોમાસુ સત્ર દરમિયાન અમિત શાહની ઉચ્ચસ્તરીય બેઠકથી રાજકીય વર્તુળોમાં ચર્ચા!
તાજા સમાચાર

સંસદના ચોમાસુ સત્ર દરમિયાન અમિત શાહની ઉચ્ચસ્તરીય બેઠકથી રાજકીય વર્તુળોમાં ચર્ચા!

July 29, 2026
કોમનવેલ્થ ગેમ્સમાં 2 ગોલ્ડ સાથે ભારતના 12 મેડલ
આંતરરાષ્ટ્રીય

કોમનવેલ્થ ગેમ્સમાં 2 ગોલ્ડ સાથે ભારતના 12 મેડલ

July 29, 2026
Next Post
વિવિધતા એ ભારતની સૌથી મોટી તાકાત – વડાપ્રધાન  મોદી

વિવિધતા એ ભારતની સૌથી મોટી તાકાત - વડાપ્રધાન મોદી

સફળ સોફ્ટ લેન્ડિંગે વિશ્વ માટે નવા દરવાજા ખોલ્યા

સફળ સોફ્ટ લેન્ડિંગે વિશ્વ માટે નવા દરવાજા ખોલ્યા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.