ચંદ્ર પર ચંદ્રયાન-3ના સફળ સોફ્ટ લેન્ડિંગે Chandrayan-3 વિશ્વ માટે નવા દરવાજા ખોલ્યા છે. આખી દુનિયા ભારતના આ અભિયાનની સફળતાની રાહ જોઈ રહી હતી. ચંદ્રની દક્ષિણ બાજુએ પહોંચનારો ભારત પહેલો દેશ છે. આ સંદર્ભમાં ઈસરોનું આ મિશન ઘણી રીતે વિશેષ હતું. ચંદ્રની સપાટી પર વિક્રમ લેન્ડરના સફળ ઉતરાણ બાદ દરેક ભારતીયની જેમ અમેરિકા પણ ખુશ હતો. અમેરિકન સ્પેસ એજન્સી નાસા પણ ભારતના આ મિશન પર મોટી આશા રાખી રહી છે.
જાણકારી અનુસાર, નાસા 2025-26માં ચંદ્રના દક્ષિણ ભાગમાં ચંદ્ર પર ચંદ્રયાન-3ના Chandrayan-3 સફળ સોફ્ટ લેન્ડિંગે વિશ્વ માટે નવા દરવાજા ખોલ્યા છે. આખી દુનિયા ભારતના આ અભિયાનની સફળતાની રાહ જોઈ રહી હતી. ચંદ્રની દક્ષિણ બાજુએ પહોંચનારો ભારત પહેલો દેશ છે. પહોંચવા માટે પોતાનું મિશન શરૂ કરશે. ભારત સિવાય અહીં અત્યાર સુધી કોઈ નથી પહોંચ્યું એટલે આખી દુનિયા માટે આ એક ઊંડો અને આંધળો કૂવો છે. પરંતુ હવે જ્યારે ભારતનું ચંદ્રયાન અહીં પહોંચ્યું છે, ત્યારે અહીંથી પ્રાપ્ત માહિતી અને સંશોધન સમગ્ર વિશ્વ માટે Chandrayan-3 ફાયદાકારક સાબિત થશે. ચંદ્રયાન પાસેથી મળેલી માહિતી અનુસાર નાસા તેના મિશનને આગળ ધપાવશે. કહેવામાં આવી રહ્યું છે કે નાસા આ અભિયાનમાં માણસોને પણ મોકલી શકે છે. જોકે, અત્યારે આ માત્ર અટકળો છે.






