Saturday, May 9, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ભાજપ ડિસેમ્બરમાં જ ચૂંટણી કરાવે તો આશ્ચર્ય થશે નહીં- મમતા બેનર્જી

બેનર્જીએ દાવો કર્યો , ભાજપે તમામ હેલિકોપ્ટર બુક પહેલાથી જ બુક કરી લીધા છે

aaspassdaily by aaspassdaily
2023-08-29 11:33:55
in તાજા સમાચાર, રાષ્ટ્રીય, સમાચાર
Share on FacebookShare on Twitter

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી અને તૃણમૂલ કોંગ્રેસ અધ્યક્ષ મમતા બેનર્જીએ કોલકાતામાં કહ્યું કે જો ભારતીય જનતા પાર્ટી ડિસેમ્બરમાં જ લોકસભાની ચૂંટણી કરાવે તો તેમને આશ્ચર્ય થશે નહીં. મમતા બેનર્જી પહેલા બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમાર અને તમિલનાડુના સીએમ એમકે સ્ટાલિને પણ સમય પહેલા લોકસભાની ચૂંટણી થવાની સંભાવના વ્યક્ત કરી છે. રાજ્યપાલ સીવી આનંદ બોઝ પર નિશાન સાધતા બંગાળના મુખ્યમંત્રીએ કહ્યું કે રાજ્યપાલ બંધારણીય નિયમોનું ઉલ્લંઘન કરી રહ્યા છે, હું આ પદનું સન્માન કરું છું, પરંતુ તેમની ગેરબંધારણીય પ્રવૃત્તિઓનું સમર્થન નથી કરતી
મમતા બેનર્જીએ દાવો કર્યો હતો કે ભાજપે લોકસભા ચૂંટણીમાં પ્રચાર માટે તમામ હેલિકોપ્ટર પહેલાથી જ બુક કરી લીધા છે જેથી અન્ય રાજકીય પક્ષો પ્રચાર માટે તેનો ઉપયોગ ન કરી શકે. મુખ્યમંત્રી મમતા બેનર્જીએ વધુમાં કહ્યું કે અમે બંગાળમાં CPI(M)નું શાસન ખતમ કર્યું, હવે અમે લોકસભા ચૂંટણીમાં ભાજપને હરાવીશું. ભાજપે આપણા દેશને પહેલાથી જ સમુદાયો વચ્ચે કડવાશના દેશમાં ફેરવી દીધો છે. જો તેઓ સત્તામાં પાછા ફરશે તો તે આપણા દેશને નફરતનો દેશ બનાવી દેશે.

Previous Post

અમેરિકામાં કોરોનાના કેસમાં વધારો

Next Post

ડાકોર મંદિર VIP કલ્ચરનો નિર્ણય પરત ખેંચાશે?

aaspassdaily

aaspassdaily

Related News

તાજા સમાચાર

તમિલનાડુમાં ૧૦૦થી વધુ કાયદાકીય અધિકારીઓના સામૂહિક રાજીનામા

May 8, 2026
અમેરિકા વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનમાંથી બહાર થવાની અટકળો
આંતરરાષ્ટ્રીય

ક્રૂઝ શિપમાં હંટા વાયરસના પગલે ૧૨ દેશોને સતર્ક રહેવા WHO ની ચેતવણી

May 8, 2026
સોના અને ચાંદીના ભાવ આસમાને પહોંચ્યા
તાજા સમાચાર

ધાતુમાં ફરી ચળકાટ : સોના – ચાંદીના ભાવમાં ઉછાળો

May 8, 2026
Next Post
ડાકોર મંદિર VIP કલ્ચરનો નિર્ણય પરત ખેંચાશે?

ડાકોર મંદિર VIP કલ્ચરનો નિર્ણય પરત ખેંચાશે?

ચીનની અવળચંડાઈ: ભારતના અરુણાચલ અને અક્સાઈ ચીન ક્ષેત્રનો પોતાના નકશામાં કર્યો સમાવેશ

ચીનની અવળચંડાઈ: ભારતના અરુણાચલ અને અક્સાઈ ચીન ક્ષેત્રનો પોતાના નકશામાં કર્યો સમાવેશ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.