Wednesday, July 29, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

62 દિવસની પવિત્ર અમરનાથ યાત્રા સંપન્ન

1 જુલાઇથી શરૂ થયેલ યાત્રામાં 4 લાખ ભક્તોએ કર્યા દર્શન: જુદી જુદી કુદરતી ઘટનાઓમાં 48 લોકોના મોત

aaspassdaily by aaspassdaily
2023-09-01 10:35:08
in તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

છેલ્લા 62 દિવસથી ચાલી રહેલી શ્રી અમરનાથ યાત્રા ગુરુવારે પવિત્ર ગુફામાં છડી મુબારકની પૂજા સાથે સંપન્ન થઈ. ભગવાન શિવના પ્રતિક છડી મુબારકને શ્રીનગરથી પહેલગામ અને પંચતારિણી લાવવામાં આવી. પંચતરિણીથી છડી મુબારકને પવિત્ર ગુફામાં લઈ જવામાં આવી હતી. તેની સાથે જ 1લી જુલાઈથી શરૂ થયેલી આ વર્ષની પવિત્ર અમરનાથની અંતિમ પૂજા કરવામાં આવી.
ચાલુ વર્ષે 4.4 લાખ શ્રદ્ધાળુઓએ દક્ષિણ કાશ્મીર ખાતે આવેલ અમરનાથ ગુફામાં પૂજા-અર્ચના કરી હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે બાલતાલ અને પહેલગામ રૂટથી 1 જુલાઈથી શરૂ થયેલી યાત્રા દરમિયાન કુલ 4,45,338 શ્રદ્ધાળુઓએ કુદરતી રીતે બનેલા બરફ ‘શિવલિંગ’ના દર્શન કર્યા હતા. ભગવાન શિવની પવિત્ર ગદા, જેને ‘છડી મુબારક’ તરીકે ઓળખવામાં આવે છે, તેના સંરક્ષક મહંત દીપઇન્દ્ર ગિરીના નેતૃત્વમાં સાધુઓ અને ભક્તો ગુરુવારે વહેલી સવારે એક દિવસની પ્રાર્થના સેવા માટે પવિત્ર ગુફામાં પહોંચ્યું હતું. સાધુઓ અને ભક્તોનો સમૂહ પહેલગામથી 42 કિલોમીટરની પગયાત્રા કરીને ચંદનવારી, શેષનાગ અને પંચતરણી ખાતે રાત્રિ વિશ્રામ કરીને ગુફા મંદિર સુધી પહોંચ્યો હતો. અમરનાથ યાત્રાના અંતિમ દિવસે ભગવાન શિવને પવિત્ર છડી સોંપવામાં આવી હતી. છડી મુબારક એ ભગવા કપડામાં લપેટી ભગવાન શિવની પવિત્ર છડી છે, જે ઉગતા સૂર્ય સાથે પવિત્ર ગુફામાં સ્થાપિત કરવામાં આવે છે અને બાદમાં શ્રીનગર પરત લાવવામાં આવે છે.

Previous Post

G-20 માટે આવનારા મહેમાનોને પીરસવામાં આવશે દેશી ફૂડ

Next Post

સરકારે વન નેશન, વન ઈલેક્શન પર બનાવી કમિટી

aaspassdaily

aaspassdaily

Related News

ભોપાલમાં ખેડૂતોનું વિરોધ પ્રદર્શન; 2 હજારથી વધારે ખેડૂતો રસ્તા પર ઉતર્યા
તાજા સમાચાર

ભોપાલમાં ખેડૂતોનું વિરોધ પ્રદર્શન; 2 હજારથી વધારે ખેડૂતો રસ્તા પર ઉતર્યા

July 29, 2026
સંસદના ચોમાસુ સત્ર દરમિયાન અમિત શાહની ઉચ્ચસ્તરીય બેઠકથી રાજકીય વર્તુળોમાં ચર્ચા!
તાજા સમાચાર

સંસદના ચોમાસુ સત્ર દરમિયાન અમિત શાહની ઉચ્ચસ્તરીય બેઠકથી રાજકીય વર્તુળોમાં ચર્ચા!

July 29, 2026
કોમનવેલ્થ ગેમ્સમાં 2 ગોલ્ડ સાથે ભારતના 12 મેડલ
આંતરરાષ્ટ્રીય

કોમનવેલ્થ ગેમ્સમાં 2 ગોલ્ડ સાથે ભારતના 12 મેડલ

July 29, 2026
Next Post
સરકારે વન નેશન, વન ઈલેક્શન પર બનાવી કમિટી

સરકારે વન નેશન, વન ઈલેક્શન પર બનાવી કમિટી

કોમર્શિયલ  LPG સિલિન્ડરના ભાવમાં 157 રૂપિયાનો થયો ઘટાડો

કોમર્શિયલ LPG સિલિન્ડરના ભાવમાં 157 રૂપિયાનો થયો ઘટાડો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.