• હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Sunday, October 4, 2026
  • Login
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

MSME ઉદ્યોગકારો માટે 5 રિજીયોનલ કાઉન્સિલની કરાઈ સ્થાપના

અરજીઓનો ઝડપથી અને સરળતાથી નિકાલ થશે

aaspassdaily by aaspassdaily
2023-09-01 10:46:56
in તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

રાજ્યના MSME ઉદ્યોગકારોને તેમના વિલંબીત ચૂકવણાની અરજીઓનો ઝડપથી નિકાલ થાય એ માટે રાજ્યમાં પાંચ રિજીયોનલ કચેરીઓની સ્થાપના કરવાનો રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય લીધો હોવાનું MSME કમિશ્નરની યાદીમાં જણાવાયું છે.
MSME કમિશ્નરની યાદીમાં જણાવ્યાનુસાર કેન્દ્ર સરકાર દ્વારાગુજરાત રાજ્યમાં MSEFC (Micro & Small Enterprise Facilitation Council) ગાંધીનગર ખાતે કાર્યરત કરવામાં આવી છે અને રાજ્યની વિલંબીત ચૂકવણીની અરજીઓનું નિરાકરણ ગાંધીનગર ખાતેથી કરવામાં આવતું હતું. પરંતુ રાજ્યના MSME ઉદ્યોગકારોને વધુ સરળતાથી અને ઝડપથી તેમની વિલંબીત ચૂકવણીની અરજીઓનું નિરાકરણ થાય તે માટે, રાજ્ય સરકાર દ્વારા પાંચ રીજીયનમાં એટલે કે, અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ અને ભાવનગરમાં રીઝનલ કાઉન્સિલની સ્થાપના કરવામાં આવી છે.
અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ અને ભાવનગરમાં આ રીઝનલ કાઉન્સિલના અધ્યક્ષ તરીકે રહેશે. તેમજ આ જિલ્લાઓના જનરલ મેનેજર (જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર) તે રીઝનલ કાઉન્સિલના મેમ્બર સેક્રેટરી તરીકે કાર્યરત રહેશે. આ રીઝનલ કાઉન્સિલનું સંચાલન જે-તે રીઝનની જિલ્લા ઉદ્યોગ કેન્દ્રની ઓફિસ દ્વારા કરવામાં આવશે. આમ રીઝનલ કાઉન્સિલમાં સંબંધિત રીઝનના MSME ઉદ્યોગકારોની તેમની વિલંબીત ચૂકવણી માટેની અરજીઓનો ઝડપથી અને સરળતાથી નિકાલ થઈ શકશે.

Previous Post

સર્વિસ સેક્ટરમાં સુધારો થવાના કારણે જીડીપી ગ્રોથમાં ઉછાળો

Next Post

હું સ્વામિનારાયણ ભગવાનને પ્રાર્થના કરું છું કે, સૌ સંપ્રદાયના સત્સંગીઓએ નિડર રહેવું ક્યારેય પણ કોઈની છાયામાં દબાવું નહીં- નૌતમ સ્વામી

aaspassdaily

aaspassdaily

Related News

એશિયન ગેમ્સ: આર્ચરીમાં કુમકુમ મોહોદે જીત્યો ગોલ્ડ
આંતરરાષ્ટ્રીય

એશિયન ગેમ્સ: આર્ચરીમાં કુમકુમ મોહોદે જીત્યો ગોલ્ડ

October 3, 2026
અમેરિકાના ઓહિયોમાં સ્વામિનારાયણ મંદિર પર હુમલો, પથ્થરમારો કરી કાચ તોડી નાખ્યા
આંતરરાષ્ટ્રીય

અમેરિકાના ઓહિયોમાં સ્વામિનારાયણ મંદિર પર હુમલો, પથ્થરમારો કરી કાચ તોડી નાખ્યા

October 3, 2026
ગુજરાતના 17 જિલ્લામાં આજે વરસાદની આગાહી
તાજા સમાચાર

દેશના 15 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 65 કિમીની ઝડપે પવન ફૂંકાવાની ચેતવણી

October 3, 2026
Next Post
હું સ્વામિનારાયણ ભગવાનને પ્રાર્થના કરું છું કે, સૌ સંપ્રદાયના સત્સંગીઓએ  નિડર રહેવું ક્યારેય પણ કોઈની છાયામાં દબાવું નહીં-  નૌતમ સ્વામી

હું સ્વામિનારાયણ ભગવાનને પ્રાર્થના કરું છું કે, સૌ સંપ્રદાયના સત્સંગીઓએ નિડર રહેવું ક્યારેય પણ કોઈની છાયામાં દબાવું નહીં- નૌતમ સ્વામી

રીલ્સના શોખીન ચાર PSI અને 13 પોલીસ કર્મચારીઓ સામે ભરાશે પગલાં

રીલ્સના શોખીન ચાર PSI અને 13 પોલીસ કર્મચારીઓ સામે ભરાશે પગલાં

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In