Thursday, May 7, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

પાકિસ્તાનમાં હિન્દુ યુવતી સાથે દુષ્કર્મ:હોસ્પિટલમાં મુસ્લિમ ડોક્ટરોએ જ કર્યું કુકર્મ

યુવતી અહીં કિડનીની સારવાર માટે આવી હતી

aaspassdaily by aaspassdaily
2023-09-04 10:36:14
in તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

તાજેતરમાં પાકિસ્તાનમાં શીખોને અપાયેલી ધમકીઓ બાદ હવે હિન્દુ યુવતીઓ સાથેની બે ઘટનાઓએ હચમચાવી દીધા છે. સિંધની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે આવેલી એક યુવતી પર મુસ્લિમ ડોક્ટરોએ બળાત્કાર કર્યો. ત્યાં જ, બીજી ઘટનામાં ગંગના નામની યુવતીનું અપહરણ કરીને તેનું ધર્મ પરિવર્તન કરવામાં આવ્યું છે.
પાકિસ્તાનમાં નોંધાયેલી બંને ઘટનાઓ સિંધ પ્રાંતની છે. હિન્દુ યુવતી હીના (કાલ્પનિક નામ) સિંધના તાંડો મોહમ્મદ ખાનની એક ખાનગી હોસ્પિટલમાં તેની કિડનીની સારવાર કરાવવા માટે આવી હતી. પરંતુ અહીં મુસ્લિમ ડોક્ટરોની ગંદી નજર તેના પર પડી. ડોક્ટરોએ તેને ડ્રગ્સ પીવડાવ્યું અને પછી તેની સાથે દુષ્કર્મ આચર્યું. હીનાને ગંભીર હાલતમાં તાત્કાલિક હૈદરાબાદ ખસેડવામાં આવી હતી. આશ્ચર્યની વાત એ છે કે પોલીસ કાર્યવાહી કરે તે પહેલાં મુસ્લિમ ડોક્ટરો અને સ્ટાફ હોસ્પિટલમાંથી આસાનીથી નાસી છૂટવામાં સફળ રહ્યા હતા.
બીજી ઘટના પાકિસ્તાનના સિંધમાં ઉમરકોટના કુનરીની છે. જેમાં કુનરીના રહેમતુલ્લા જાંઝી ગામમાં રહેતા હિન્દુ પરિવારની બાળકી ગંગનાનું અપહરણ કરવામાં આવ્યું હતું. મામલો પોલીસ સુધી પહોંચ્યો હતો, પરંતુ કોઈ કાર્યવાહી થઈ નહીં. આખરે ગંગનાનું દરગાહ ગુલઝાર ખલીલમાં ધર્મ પરિવર્તન કરી દેવામાં આવ્યું. હવે ગંગનાનું નામ સૌમ્યા રાખવામાં આવ્યું છે. સાથે જ તેનાં લગ્ન મુહમ્મદ નદીમ જાંઝી સાથે કરી દેવામાં આવ્યા છે.

Previous Post

સુરત: મહિલાએ 5 વર્ષના પુત્ર અને પુત્રીને ગળાફાંસો આપી પોતે આપઘાત કરી લીધો

Next Post

ખડગેએ 5 સપ્ટેમ્બરે બોલાવી INDIAના સાંસદોની બેઠક

aaspassdaily

aaspassdaily

Related News

ગુજરાતમાં અત્યારે ચૂંટણી થાય તો BJPને 115થી 125 બેઠક મળવાની સંભાવના
તાજા સમાચાર

પશ્ચિમ બંગાળમાં ભાજપ મમતાની માફક મહિલાને મુખ્યમંત્રી બનાવે તેવી ચર્ચા

May 6, 2026
ભારત જાઓ અને ક્વાડ સમિટમાં ભાગ લો ટ્રમ્પને અમેરિકન સાંસદોની વિનંતી
આંતરરાષ્ટ્રીય

અમેરિકા દ્વારા હોર્મુઝની ખાડીમાં અમલી પ્રોજેક્ટ ફ્રીડમ સ્થગિત કરવામાં આવ્યો

May 6, 2026
મમતા બેનરજીને સોપવામાં આવશે INDIA ગઠબંધનનું નેતૃત્ત્વ
તાજા સમાચાર

બંગાળમાં ખેલા શરૂ : મમતા અને અભિષેકની વધારાની સુરક્ષા પરત ખેંચી લેવાઈ

May 6, 2026
Next Post
ખડગેએ 5 સપ્ટેમ્બરે બોલાવી INDIAના સાંસદોની બેઠક

ખડગેએ 5 સપ્ટેમ્બરે બોલાવી INDIAના સાંસદોની બેઠક

યુપી સરકારના મંત્રી સતીષ શર્માએ શિવલિંગ પાસે હાથ ધોયા?

યુપી સરકારના મંત્રી સતીષ શર્માએ શિવલિંગ પાસે હાથ ધોયા?

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.