• હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Sunday, October 4, 2026
  • Login
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

રવિન્દ્ર જાડેજાએ પોતાના નામે કર્યો અનોખો રેકોર્ડ

એશિયા કપ ODIમાં સૌથી વધુ ODI વિકેટ લેવાના મામલે સંયુક્ત રીતે ભારતનો નંબર 1 બોલર

aaspassdaily by aaspassdaily
2023-09-05 10:41:10
in તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

ટીમ ઈન્ડિયાના સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ એશિયા કપનો એક મોટો રેકોર્ડ બનાવ્યો હતો. આ ઇનિંગમાં પણ રવિન્દ્ર જાડેજા ભારતનો સૌથી સફળ બોલર હતો. રવિન્દ્ર જાડેજાએ નેપાળ સામે શાનદાર બોલિંગ પ્રદર્શન કર્યું છે. તેણે 40 રનમાં ત્રણ વિકેટ ઝડપી હતી. આ સાથે રવિન્દ્ર જાડેજા એશિયા કપ ODIમાં સૌથી વધુ ODI વિકેટ લેવાના મામલે સંયુક્ત રીતે ભારતનો નંબર 1 બોલર બની ગયો છે. તેણે પૂર્વ ક્રિકેટર ઈરફાન પઠાણની બરાબરી કરી લીધી છે.
પૂર્વ ક્રિકેટર ઈરફાન પઠાણે એશિયા કપ વનડેમાં 22 વિકેટ ઝડપી છે. આ સાથે જ રવિન્દ્ર જાડેજાના નામે પણ હવે 22 વિકેટ થઈ ગઈ છે. જાડેજાએ આ ઇનિંગમાં ભીમ શાર્કી, રોહિત પૌડેલ અને કૌશલ મલ્લને પોતાનો શિકાર બનાવ્યો હતો. આવી સ્થિતિમાં હવે તેની પાસે આગામી મેચમાં ઈરફાન પઠાણને પાછળ છોડવાની તક મળશે. આ યાદીમાં ત્રીજા સ્થાને સચિન તેંડુલકરનું નામ છે, તેણે એશિયા કપ વનડેમાં કુલ 17 વિકેટ લીધી છે.

Previous Post

જો બાઈડેનના પત્ની જિલ બાઈડેન કોરોનાથી સંક્રમિત

Next Post

એશિયા કપ: સુપર 4માં પહોંચી ટીમ ઈન્ડિયા

aaspassdaily

aaspassdaily

Related News

એશિયન ગેમ્સ: આર્ચરીમાં કુમકુમ મોહોદે જીત્યો ગોલ્ડ
આંતરરાષ્ટ્રીય

એશિયન ગેમ્સ: આર્ચરીમાં કુમકુમ મોહોદે જીત્યો ગોલ્ડ

October 3, 2026
અમેરિકાના ઓહિયોમાં સ્વામિનારાયણ મંદિર પર હુમલો, પથ્થરમારો કરી કાચ તોડી નાખ્યા
આંતરરાષ્ટ્રીય

અમેરિકાના ઓહિયોમાં સ્વામિનારાયણ મંદિર પર હુમલો, પથ્થરમારો કરી કાચ તોડી નાખ્યા

October 3, 2026
ગુજરાતના 17 જિલ્લામાં આજે વરસાદની આગાહી
તાજા સમાચાર

દેશના 15 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 65 કિમીની ઝડપે પવન ફૂંકાવાની ચેતવણી

October 3, 2026
Next Post
એશિયા કપ:  સુપર 4માં પહોંચી ટીમ ઈન્ડિયા

એશિયા કપ: સુપર 4માં પહોંચી ટીમ ઈન્ડિયા

વિક્રમ અને પ્રજ્ઞાન હવે 15 દિવસ શાંતિથી ઉંઘી જશે

વિક્રમ અને પ્રજ્ઞાન હવે 15 દિવસ શાંતિથી ઉંઘી જશે

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In