Monday, March 23, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

હવે આગામી મહિને ગગનયાન-1; ઈસરોની તૈયારી શરૂ

વિશ્વમાં સૌથી સસ્તા અવકાશમીશનમાં ભારતને વધુ એક સિધ્ધિ

aaspassdaily by aaspassdaily
2023-09-06 10:55:52
in તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

પ્રથમ મિશનમાં પૃથ્વીથી 400 કી.મી. સુધી ભ્રમણકક્ષામાં અવકાશયાન મોકલી પરત લવાશે: બીજા તબકકામાં રોબો પણ યાનમાં જશે: બન્ને સાહસો પછી સમાનવ ગગનયાનની તૈયારી

પ્રથમ ચંદ્રયાન-3 અને લેન્ડર વિક્રમનું સોફટલેન્ડીંગ તથા રોવર પ્રજ્ઞાનની એક પખવાડીયાની શ્રેષ્ઠ કામગીરી સંપન્ન થયા સાથે જ ઈન્ડીયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશને સૂર્ય ભણી રવાના કરાયેલા આદિત્ય એલ-1 હવે સફળતાપૂર્વક પૃથ્વીની ભ્રમણકક્ષામાં પહોંચી ગયું છે અને આગામી 125 દિવસની સફર બાદ સૂર્યની સામે હશે તે સમયે જ ઈસરો હવે તેના ગગનયાન મિશનને પણ આગામી માસમાં લોન્ચ કરશે.
પ્રથમ તબકકામાં ગગનયાન-વન પૃથ્વીની 400 કીમીની ભ્રમણકક્ષામાં જઈને પરત ફરશે તે ત્રણ દિવસ આ ભ્રમણકક્ષામાં ચકકર લગાવીને પરત આવશે. બાદમાં બીજા તબકકામાં રોબો પણ આ રીતે ભ્રમણકક્ષામાં ગગનયાન-2 મારફત મોકલશે અને તે પણ પરત આવશે અને આ બન્ને પ્રોજેકટની સફળતા બાદ સંભવિત આગામી વર્ષે એક મહિલા સહિત ત્રણ ભારતીય અવકાશયાત્રીઓ ગગનયાન-3 મારફત પૃથ્વીની ભ્રમણકક્ષામાં જઈને પરત આવશે અને તે સાથે ભારત અવકાશ યાન મોકલવાના વિશ્વના બહુ થોડા દેશોમાં સામેલ થઈ જશે.
હાલ ભારતના અવકાશયાત્રીમાં રશિયામાં તાલીમ લઈ રહ્યા છે અને તે લગભગ પુરી થઈ છે. અમેરિકા યાનમાં સફર કરનારને પરત સલામત લાવવા એ સૌથી મોટો પડકાર છે. અમેરિકા પણ તેના આ પ્રકારના મિશનમાં સફળતા-નિષ્ફળતાના પાઠ ભણી ચૂકયું છે અને અપોલો-11ના બે અવકાશયાત્રીઓને ચંદ્રની ધરતી પર ઉતાર્યા બાદ હવે છેક 2025માં ફરી સમાનવ મિશન હાથ ધરશે.
ભારત તેના સસ્તા અવકાશ મીશન માટે જાણીતું બન્યુ છે. ચંદ્રયાન એ સફળ અને સસ્તો અવકાશી કાર્યક્રમ બની રહ્યો છે તો સૂર્ય મિશન પણ સૌથી સસ્તુ મિશન બની રહ્યું છે. અમેરિકી અવકાશ સંશોધન સંસ્થા નાસા એ તેના મિશનમાં ‘બજેટ’ જ નડી રહ્યા છે પણ ઈસરોએ તેને સસ્તુ બનાવી સફળતા મેળવી છે. સૂર્ય મિશનનો ખર્ચ રૂા.378.53 કરોડનો છે જે નાસાએ રૂા.16958 કરોડ ખર્ચીને તેના બે મિશન પાડયા છે. ચંદ્રયાન-3 પણ રૂા.650/- કરોડમાં પાર પાડવામાં આવ્યું છે.

Previous Post

રાજકીય પક્ષોની અમીરી: ભાજપની મિલકત રૂા.4990 કરોડમાંથી રૂા.6046 કરોડ થઈ

Next Post

વેચાણમાં ઉછાળાને કારણે ઓટો કંપનીઓ તેજીમાં, ઓગસ્ટ મહિનામાં વાહનોના વેચાણમાં આટલા ટકાનો વધારો

aaspassdaily

aaspassdaily

Related News

બજેટમાં 6 મોટી જાહેરાતો કરી શકે છે સીતારમણ
તાજા સમાચાર

આજે લોકસભામાં રજૂ થશે કોર્પોરેટ કાયદા સુધારા બિલ

March 23, 2026
સબ્સીડાઈઝ LPG સિલિન્ડરની માંગનો રેકોર્ડ સર્જાયો
તાજા સમાચાર

14.2 કિલોના બદલે હવે 10 કિલોના ગેસ સિલિન્ડર માટે વિચારણા

March 23, 2026
અમદાવાદમાં આજથી ચાર દિવસ ગાજવીજ સાથે વરસાદની આગાહી
તાજા સમાચાર

ભારતના ૧૫ રાજ્યોમાં પાંચ દિવસ વરસાદ અને વાવાઝોડાનું એલર્ટ

March 23, 2026
Next Post
વેચાણમાં ઉછાળાને કારણે ઓટો કંપનીઓ તેજીમાં, ઓગસ્ટ મહિનામાં વાહનોના વેચાણમાં આટલા ટકાનો વધારો

વેચાણમાં ઉછાળાને કારણે ઓટો કંપનીઓ તેજીમાં, ઓગસ્ટ મહિનામાં વાહનોના વેચાણમાં આટલા ટકાનો વધારો

14 સપ્ટેમ્બર પહેલા કરી લો આધાર સંબંધિત આ મહત્વપૂર્ણ કામ, નહીં તો પછી ચૂકવવા પડશે પૈસા

14 સપ્ટેમ્બર પહેલા કરી લો આધાર સંબંધિત આ મહત્વપૂર્ણ કામ, નહીં તો પછી ચૂકવવા પડશે પૈસા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.