Monday, June 30, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ODI રેન્કિંગમાં ફરી ઓસ્ટ્રેલિયા દુનિયાની નંબર વન ટીમ

પાકિસ્તાનની ટીમ બીજા નંબરે પહોંચી

aaspassdaily by aaspassdaily
2023-09-11 10:22:10
in તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

ઓસ્ટ્રેલિયા ક્રિકેટ ટીમ રવિવારે ICC ODI રેન્કિંગમાં ફરી નંબર વન સ્થાન પર પહોંચી ગઈ છે. ઓસ્ટ્રેલિયાએ બીજી વનડેમાં સાઉથ આફ્રિકાને 123 રને હરાવીને નંબર વનનું સ્થાન પાછું મેળવી લીધું છે. ડેવિડ વોર્નર (106) અને મેન ઓફ ધ મેચ માર્નસ લાબુશેન (124)ની સદીની મદદથી ઓસ્ટ્રેલિયાએ 123 રનથી જીત મેળવી હતી અને પાંચ મેચની શ્રેણીમાં 2-0ની લીડ મેળવી હતી.
ઓસ્ટ્રેલિયા હવે 121 રેટિંગ સાથે નંબર વન પર પહોંચી ગયું છે. જ્યારે પાકિસ્તાનની ટીમ 120 રેટિંગ સાથે બીજા સ્થાને સરકી ગઈ છે. ભારત 114 રેટિંગ સાથે ત્રીજા સ્થાને છે અને ન્યૂઝીલેન્ડ 106 રેટિંગ સાથે ચોથા સ્થાને છે. જ્યારે ઈંગ્લેન્ડની ટીમ 99 રેટિંગ સાથે પાંચમા સ્થાને છે. સાઉથ આફ્રિકા સામેની બીજી વનડેમાં ઓસ્ટ્રેલિયન ઓપનર ડેવિડ વોર્નર અને ટ્રેવિસ હેડે માત્ર 10 ઓવરમાં ટીમના સ્કોરને 100 રનની પાર પહોંચાડી દીધો હતો. અત્યાર સુધી દક્ષિણ આફ્રિકાની ધરતી પર વનડે મેચોમાં આ સિદ્ધિ ક્યારેય કોઇ હાંસલ કરી શક્યું નથી. પરંતુ ડેવિડ વોર્નર અને ટ્રેવિસ હેડની જોડીએ ઈતિહાસ રચી દીધો. આ રીતે ઓસ્ટ્રેલિયા આફ્રિકામાં પ્રથમ 10 ઓવરમાં 100થી વધુ રન બનાવનારી વિશ્વની પ્રથમ ટીમ બની ગઈ છે.
બીજી વન-ડેમાં ઓસ્ટ્રેલિયાએ ડેવિડ વોર્નરના 106 અને માર્નસ લાબુશેન 124 રનની મદદથી 50 ઓવરમાં 8 વિકેટે 392 રન બનાવ્યા હતા. જવાબમાં યજમાન દક્ષિણ આફ્રિકા 41.5 ઓવરમાં માત્ર 269 રન જ બનાવી શકી હતી. દક્ષિણ આફ્રિકા માટે ડી કોકે 45 રન, બાવુમાએ 46 રન, હેનરિક ક્લાસને 49 રન અને ડેવિડ મિલરે 49 રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયાના એડમ ઝમ્પાએ સૌથી વધુ ચાર વિકેટ લીધી હતી.

Previous Post

આજે યોજાશે સાઉદીના ક્રાઉન પ્રિન્સની મોદી સાથે દ્વીપક્ષીય વાટાઘાટો

Next Post

આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ લાઈફ ઈન્શ્યુરન્સ દ્વારા

aaspassdaily

aaspassdaily

Related News

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા
તાજા સમાચાર

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા

June 30, 2025
ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!
આંતરરાષ્ટ્રીય

ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!

June 30, 2025
ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ
તાજા સમાચાર

ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ

June 30, 2025
Next Post
આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ લાઈફ ઈન્શ્યુરન્સ દ્વારા

આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ લાઈફ ઈન્શ્યુરન્સ દ્વારા

આસુરી શક્તિ મારા મોંઢામાંથી બફાટ કરાવે છે

આસુરી શક્તિ મારા મોંઢામાંથી બફાટ કરાવે છે

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.