Tuesday, August 18, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

આપણા ગ્રહથી પણ કયાંક અલગ જીવન છે : નાસા

યુએફઓ આપણા ગૃહનું સૌથી મોટુ રહસ્ય: એલિયન-પરગ્રહવાસી પર નાસાનો રિપોર્ટ જાહેર

aaspassdaily by aaspassdaily
2023-09-15 11:52:33
in તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

યુએફઓ-અને આઈડેન્ટીફાઈડ ઓબ્જેકટ એલિયનને લઈને નાસાએ પોતાનો રીપોર્ટ જાહેર કર્યો છે. જેમાં તેણે માન્યુ હતું કે આપણા ગ્રહથી અલગ પણ કયાંક જીવન છે નાસાએ પોતાના એક રિપોર્ટમાં આ ખુલાસો કર્યો છે. નાસાએ આ વિષય પર એક વર્ષ સુધી અભ્યાસ કર્યો છે. જે હવે જાહેર કર્યો છે. જેના પર દુનિયાનું ધ્યાન ગયુ છે.
નાસાએ જણાવ્યું હતું કે, આ વિષય પર વિસ્તૃત અભ્યાસ માટે નવી વૈજ્ઞાનિક ટેકનીક અને એડવાન્સ્ડ સેટેલાઈટની જરૂર પડશે. નાસાએ જણાવ્યું હતું કે યુએફઓ આપણા ગ્રહનાં સૌથી મોટા રહસ્યોમાનો એક છે. રિપોર્ટ જાહેર કરતાં નાસાના મેનેજર બિલ નેલ્સને જણાવ્યું હતું કે આ બ્રહ્માંડમાં પૃથ્વી સિવાય પણ જીવન છે. નાસાએ જણાવ્યું હતું કે, તે જે નવા મિશનની યોજના બનાવી રહ્યું છે તેમાં ગ્રહના વાતાવરણ અને સપાટી પર એલીયન્સ ટેકનિકનો પતો મેળવવાનો પણ પ્રયાસ કરશે.નાસાએ એ પણ જણાવ્યું કે તે યુએફઓ પર રીસર્ચ માટે નવા નિર્દેશનું એલાન કરશે.
નાસાએ રીપોર્ટમાં જણાવ્યુ હતું કે પૃથ્વી પર નજર રાખતા સેટેલાઈટમાં સ્પેટીયલ રીજોલ્યુશનની કમી રહે છે. જેના કારણે યુએફઓ કે યુએવી જેવા નાના ઓબ્જેકટ (પદાર્થ) પર નજર રાખી શકાતી નથી. ઉલ્લેખનીય છે કે, પેન્ટાગોને અગાઉ એફ વિડીયો જાહેર કર્યો હતો.જેમાં નૌસેનાનાં પાયલોટોને અમેરીકાનાં પૂર્વી અને પશ્ર્ચિમ કિનારા પર કેટલીક રહસ્યમય એરક્રાફટ જોવા મળ્યા હતા. જેમની ગતિ મોજુદ એવીએશન ટેકનીકથી વધુ હતી અને તેની બનાવટ રહસ્યમય હતી.

Previous Post

ગુજરાતમાં રાજકોટ સહિત ચાર GST એપેલેટ ટ્રીબ્યુનલ

Next Post

રાજકોટ જિલ્લાનું હિલ સ્ટેશન પાટણવાવના ઓસમ ડુંગરે આજથી યોજાશે લોકમેળો: હજારોની સંખ્યામાં ઉમટશે માનવ મહેરામણ

aaspassdaily

aaspassdaily

Related News

પશ્ચિમ બંગાળ: હોટેલમાં ભીષણ આગ, 7 યાત્રાળુના મોત
તાજા સમાચાર

પશ્ચિમ બંગાળ: હોટેલમાં ભીષણ આગ, 7 યાત્રાળુના મોત

August 17, 2026
વંદે માતરમ્ મુદ્દે વિવાદ વકર્યો, સોનિયા ગાંધી સામે FIR
તાજા સમાચાર

વંદે માતરમ્ મુદ્દે વિવાદ વકર્યો, સોનિયા ગાંધી સામે FIR

August 17, 2026
બિહારના અશોક ધામ મંદિરમાં કરંટની અફવા બાદ નાસભાગ, 7 શ્રદ્ધાળુના મોત,આંઠ ઘાયલ
તાજા સમાચાર

બિહારના અશોક ધામ મંદિરમાં કરંટની અફવા બાદ નાસભાગ, 7 શ્રદ્ધાળુના મોત,આંઠ ઘાયલ

August 17, 2026
Next Post
રાજકોટ જિલ્લાનું હિલ સ્ટેશન પાટણવાવના ઓસમ ડુંગરે આજથી યોજાશે લોકમેળો: હજારોની સંખ્યામાં ઉમટશે માનવ મહેરામણ

રાજકોટ જિલ્લાનું હિલ સ્ટેશન પાટણવાવના ઓસમ ડુંગરે આજથી યોજાશે લોકમેળો: હજારોની સંખ્યામાં ઉમટશે માનવ મહેરામણ

જન્માક્ષર જણાવે છે તમારા જીવનસાથી વિશે બધું જ, લગ્નેતર સંબંધોનું પણ ખોલે છે રહસ્ય

જન્માક્ષર જણાવે છે તમારા જીવનસાથી વિશે બધું જ, લગ્નેતર સંબંધોનું પણ ખોલે છે રહસ્ય

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.